ગામવટો/૨૨.બસ, ટહુકા સાંભળું છું: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''. ગામ'''</big></big></center>
<center><big><big>'''૨૨. બસ, ટહુકા સાંભળું છું...'''</big></big></center>
{{Poem2Open}}૨૨. બસ, ટહુકા સાંભળું છું...
{{Poem2Open}}
 
આછું અજવાળું થાય છે અને શોબિગીના ટહુકા સંભળાય છે. હવે મારે ટહુકા સાંભળવા સિવાય કશુંય કરવાનું નથી... ને આનાથી મોટું આનંદપર્વ મારે માટે કોઈ જ નથી. ઘર પાસેના બગીચાનાં વૃક્ષો હજી નિદ્રાવિયોગ પામ્યાં નથી ત્યાં તો જુદા જુદા ટહુકાઓ ઊઘડવા લાગ્યા છે. બુલબુલની જોડીઓ તો હંમેશાં મુક્ત કંઠે જ બોલે છે ને પોતાનું ભીતર મધમીઠા ટહુકામાં ખોલે છે. જરાક ચંચળ છે આ પંખી... પણ ઘણી વાર બેઉ નિરાંતનાં બેઠેલાં ભાળું છું... પિક્ પિયૂ પિક્ પિયૂ...ની એમની રટણા આપણામાંય સ્વજનતરસ જગવે છે. એકધારું બોલે માંડ પંદરવીસ સેકન્ડ! પણ એમનું જરીક કલગી નીકળેલું માથું ટટ્ટાર થાય છે, સગૌરવ, પેટ ને પાંખે પણ હાલે – જરા તરા; પણ કેસરી ચાંલ્લાવાળી પૂંછડી લયમાં ઊંચી નીચી થતી રહે છે... બહુરંગી નહિ એવા બુલબુલનો કંઠ આટલો બધો મધુર કેમ હશે?? સવાર પહેલાંની સવારમાં એમને સાંભળતાં સાંભળતાં પુનઃતન્દ્રા–શમણાં–ઊંઘ બધું ઘૂંટાય છે... ને એક નશો જાણે તનમનને કશીક અગોચર વાતમાં તલ્લીન બલકે લયલીન કરી દે છે. સુરેશ હ. જોષીને ગમેલું ઉમાશંકર જોશીનું બુલબુલ ગીત મારા મનમાં, આખી સવાર, ગૂંજતું રહે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
17,546

edits