The Silk Roads: Difference between revisions

7 bytes added ,  02:35, 6 November 2023
()
()
Line 223: Line 223:
== <span style="color: red">અવતરણો: </span>==
== <span style="color: red">અવતરણો: </span>==
<poem>
<poem>
* “રેશમ-માર્ગો એ કોઈ દૂરનાંવિદેશી જોડાણોનીશ્રુંખલા નહોતી, પણ દેશો, ખંડો, સાગરોનેજોડનારી એક જાળ (નેટવર્ક)હતી.”
* “રેશમ-માર્ગો એ કોઈ દૂરનાં વિદેશી જોડાણોની શ્રુંખલા નહોતી, પણ દેશો, ખંડો, સાગરોનેજોડનારી એક જાળ (નેટવર્ક)હતી.”
* “માલની હેરફેર, હલન-ચલન એ રેશમ માર્ગોની લાક્ષણિકતા છે, ભૂલ નથી.”
* “માલની હેરફેર, હલન-ચલન એ રેશમ માર્ગોની લાક્ષણિકતા છે, ભૂલ નથી.”
* “અફઘાન પર્વતમાળાની વિશાળતા અને તે વેરાન પ્રદેશની નિર્જનતા જોઈ સદીઓથીમુસાફરો નવાઈ પામતા રહ્યા છે. અને ત્યાંના લોકોની હિંસકતા ઉપર નુકતેચીની કર્યા વિના કોઈ યાત્રી ત્યાંથી પસાર થયો નથી.”
* “અફઘાન પર્વતમાળાની વિશાળતા અને તે વેરાન પ્રદેશની નિર્જનતા જોઈ સદીઓથી મુસાફરો નવાઈ પામતા રહ્યા છે. અને ત્યાંના લોકોની હિંસકતા ઉપર નુકતેચીની કર્યા વિના કોઈ યાત્રી ત્યાંથી પસાર થયો નથી.”
* આવાં અવતરણો આ પુસ્તકમાં પ્રસ્તુત કેટલાક ચાવીરૂપવિષયવસ્તુ અને વિચારોને ઉજાગર કરે છે. અને માનવજાતિનાઇતિહાસનાઘડતરમાં રેશમ-માર્ગોનામહત્ત્વનેપ્રકાશમાં લાવે છે.
* આવાં અવતરણો આ પુસ્તકમાં પ્રસ્તુત કેટલાક ચાવીરૂપવિષયવસ્તુ અને વિચારોને ઉજાગર કરે છે. અને માનવજાતિના ઇતિહાસના ઘડતરમાં રેશમ-માર્ગોના મહત્ત્વને પ્રકાશમાં લાવે છે.
</poem>
</poem>
17,546

edits