18,124
edits
(→) |
No edit summary |
||
Line 146: | Line 146: | ||
ડાર્ક મેટર તો મુગ્ધ કરે તેવી બાબત છે જ, તેવી જ જબરજસ્ત વસ્તુ આકાશ ગંગાના કેન્દ્રમાં છે. આકાશ ગંગાના કેન્દ્ર નજીકના તારા કશાક દ્રવ્યની આસપાસ ફરે છે--આપણા સૂર્ય કરતાં ચાળીશ લાખ ઘણું દળ ધરાવતા કશાક અદ્રશ્ય દળવાન ફરતે. કહી શકો તે શું હશે? હવે પછી આપણે તેની અને તેના ભાંડુઓની વાત કરીશું. | ડાર્ક મેટર તો મુગ્ધ કરે તેવી બાબત છે જ, તેવી જ જબરજસ્ત વસ્તુ આકાશ ગંગાના કેન્દ્રમાં છે. આકાશ ગંગાના કેન્દ્ર નજીકના તારા કશાક દ્રવ્યની આસપાસ ફરે છે--આપણા સૂર્ય કરતાં ચાળીશ લાખ ઘણું દળ ધરાવતા કશાક અદ્રશ્ય દળવાન ફરતે. કહી શકો તે શું હશે? હવે પછી આપણે તેની અને તેના ભાંડુઓની વાત કરીશું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 240: | Line 237: | ||
ડ્રેક ઈકવેશનમાં આંકડા મૂકો અને ચપટી વગાડતાં સંપર્ક કરી શકનારી સભ્યતાઓની સંખ્યા મળે! ડ્રેક ઈકવેશનમાં કયા આંકડા મૂકવા તેના વિશે જાત જાતના અર્થઘટનો ઉપલબ્ધ છે. તેમાંથી પોતાને શ્રેષ્ઠ લાગેલી ધારણાઓ આ પુસ્તકનાં લેખકોએ આ સૂત્રમાં મૂકી જોઈ, ફક્ત મજા માટે. જવાબ મળ્યો કે રેડિયો પ્રત્યાયન કરી શકે તેવી સભ્યતાઓની સંખ્યા કેટલાક સો જેટલી છે અને તે પણ ફક્ત આપણી આકાશગંગામાં! જો કે, આપણને તો તેમાંથી એક પણ મળી નથી હજી સુધી... અને એ લોકોએ આપણને શોધી કાઢ્યા હોય તેનોય કોઈ અણસાર નથી. બાકી બચે છે ખોજ! | ડ્રેક ઈકવેશનમાં આંકડા મૂકો અને ચપટી વગાડતાં સંપર્ક કરી શકનારી સભ્યતાઓની સંખ્યા મળે! ડ્રેક ઈકવેશનમાં કયા આંકડા મૂકવા તેના વિશે જાત જાતના અર્થઘટનો ઉપલબ્ધ છે. તેમાંથી પોતાને શ્રેષ્ઠ લાગેલી ધારણાઓ આ પુસ્તકનાં લેખકોએ આ સૂત્રમાં મૂકી જોઈ, ફક્ત મજા માટે. જવાબ મળ્યો કે રેડિયો પ્રત્યાયન કરી શકે તેવી સભ્યતાઓની સંખ્યા કેટલાક સો જેટલી છે અને તે પણ ફક્ત આપણી આકાશગંગામાં! જો કે, આપણને તો તેમાંથી એક પણ મળી નથી હજી સુધી... અને એ લોકોએ આપણને શોધી કાઢ્યા હોય તેનોય કોઈ અણસાર નથી. બાકી બચે છે ખોજ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== <span style="color: red"> સારાંશ </span>== | == <span style="color: red"> સારાંશ </span>== |