18,124
edits
(→) |
(→) |
||
Line 240: | Line 240: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{hi|1em|'''૧. શૈશવ અને શિક્ષણ''' : પુસ્તકમાં ચિંતક એરિસ્ટૉટલની એલેકઝાન્ડ્રાના જીવન પરની ઘેરી અસરનો અને તેના પિતા મેકેડૉનિયાના રાજા ફિલીપ દ્વિતીય સાથેના સંબંધોનો અહેવાલ મળે છે.}} | {{hi|1em|'''૧. શૈશવ અને શિક્ષણ''' : પુસ્તકમાં ચિંતક એરિસ્ટૉટલની એલેકઝાન્ડ્રાના જીવન પરની ઘેરી અસરનો અને તેના પિતા મેકેડૉનિયાના રાજા ફિલીપ દ્વિતીય સાથેના સંબંધોનો અહેવાલ મળે છે.}} | ||
{{hi|1em|'''૨. વિવિધ વિજયો : જીવનચરિત્રમાં એલેકઝાન્ડ્રાની વિવિધ લશ્કરી ઝુંબેશ અને વિજયનું વિવરણ કરવામાં આવ્યું છે. એશિયા, ઈજિપ્ત, પર્શિયા અને ભારતના અભિયાન પર ભાર મુકવામાં આવ્યો છે. સામ્રાજ્યના વિસ્તાર માટે એલેકઝાન્ડ્રાની વ્યુહાત્મક નીતિ, યુદ્ધ અને સંધિઓની ફ્રીમેને બારીકાઇથી છણાવટ કરી છે.}} | {{hi|1em|'''૨. વિવિધ વિજયો''' : જીવનચરિત્રમાં એલેકઝાન્ડ્રાની વિવિધ લશ્કરી ઝુંબેશ અને વિજયનું વિવરણ કરવામાં આવ્યું છે. એશિયા, ઈજિપ્ત, પર્શિયા અને ભારતના અભિયાન પર ભાર મુકવામાં આવ્યો છે. સામ્રાજ્યના વિસ્તાર માટે એલેકઝાન્ડ્રાની વ્યુહાત્મક નીતિ, યુદ્ધ અને સંધિઓની ફ્રીમેને બારીકાઇથી છણાવટ કરી છે.}} | ||
{{hi|1em|'''૩. નેતૃત્વ અને મહત્ત્વકાંક્ષા''' : એલેકઝાન્ડ્રાના નેતૃત્વના ગુણો, વણખેડાયેલ વિશ્વમાં વિજય અને સૈન્યમાં વફાદારી પ્રેરવાની શક્તિનો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.}} | {{hi|1em|'''૩. નેતૃત્વ અને મહત્ત્વકાંક્ષા''' : એલેકઝાન્ડ્રાના નેતૃત્વના ગુણો, વણખેડાયેલ વિશ્વમાં વિજય અને સૈન્યમાં વફાદારી પ્રેરવાની શક્તિનો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.}} | ||
{{hi|1em|'''૪. સાંસ્કૃતિક પ્રભાવ''' : એલેકઝાન્ડ્રાના વિજય દરમ્યાન સાંસ્કૃતિક આદાનપ્રદાન વિશે ફ્રીમેને ચર્ચા કરી છે. આ આદાનપ્રદાન-હેલેનીઝમ-દ્વારા સામ્રજ્યમાં ગ્રીક સંસ્કૃતિનો વ્યાપ થયો.}} | {{hi|1em|'''૪. સાંસ્કૃતિક પ્રભાવ''' : એલેકઝાન્ડ્રાના વિજય દરમ્યાન સાંસ્કૃતિક આદાનપ્રદાન વિશે ફ્રીમેને ચર્ચા કરી છે. આ આદાનપ્રદાન-હેલેનીઝમ-દ્વારા સામ્રજ્યમાં ગ્રીક સંસ્કૃતિનો વ્યાપ થયો.}} |