Becoming: Difference between revisions

1 byte added ,  05:11, 14 November 2023
(+1)
 
()
Line 148: Line 148:
{{Poem2Close}}
{{Poem2Close}}

=== ૧૧ એક અંગત મુલાકાત અને એક કડવું સૂચન ===
=== ૧૧) એક અંગત મુલાકાત અને એક કડવું સૂચન ===
{{Poem2Open}}તમે જ્યારે યુનાઈટેડ સ્ટેટ્સના ફર્સ્ટ લેડી હો ત્યારે તમારા પતિ જોડે એકલા બહાર જવું સહેલું નથી. તેમ છતાંય, એમની પહેલી ટર્મ વખતે, મિશેલ અને બરાકે એક સાંજ એકલા ગાળવાનું વિચાર્યું. વર્ષોથી બે જણાં એકલાં કશે બહાર ગયાં ન હતાં, અને જોડે જમવાનું અને પછી બ્રોડવેમાં નાટક જોવાનો વિચાર એટલો અદ્ભુત હતો, કે એને જતો કરાય એવો ન હતો. હા, બરાબર આયોજન કરવું પડશે, પણ તેથી શું, એ કરવું યોગ્ય છે, ખરુને?

પણ એ કર્યું એટલે જાણ્યું કે એ બહુ યોગ્ય ન હતું. રાષ્ટ્રપતિની મોટરકેડને લીધે ન્યુ યોર્કના રસ્તાઓ ઉપર ટ્રાફિક રોકવો પડ્યો, અને રેસ્ટરૉમાં અને નાટ્યગૃહમાં લોકોએ સુરક્ષા તપાસ કરાવવી પડી. એ શરમજનક તો હતું જ, પણ પ્રેસમાં નકારાત્મક અહેવાલો માટે દરવાજો ખૂલી ગયો.  

17,546

edits