17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 165: | Line 165: | ||
એમના જીવન ઉપર નજર નાખે તો વાઇટ હાઉસમાં ગાળેલા એમના સમયને મિશેલ સફળ ગણાવે છે. એમના ‘લેટ્સ મુવ!’ ઝુંબેશ અંતર્ગત ૪૫ મિલ્યન છોકરાઓને શાળાઓમાં સાત્વિક ભોજન મળતું થયું અને નિશાળ પૂરી થયા પછી જે આને સંલગ્ન કાર્યક્રમો હતા એમાં પણ ૧૧ મિલ્યન છોકરાઓ જોડાયા હતા. તેની સાથે, ‘જોઇનિંગ ફોરસિસ’ ઝુંબેશ થકી ૧.૫ મિલ્યન નિવૃત્ત સૈનિકો અને એમનાં પતિ/પત્નીઓને નોકરીઓ મેળવવામાં મદદ મળી. તે ઉપરાંત, આખી દુનિયામાં છોકરીઓ માટે સ્કૂલનો પ્રવેશ-માર્ગ અનુકૂળ બનાવવા માટે અને શિક્ષાને લીધે સામર્થ્ય પ્રાપ્ત થાય તે માટે એમણે ‘લેટ ગર્લ્સ લર્ન’ ઝુંબેશ ઉપાડી અને અબજો ડૉલરનું ભંડોળ ભેગું કર્યું. નિઃસંદેહ આ સિદ્ધિઓ મહાન છે. પણ મિશેલને મન આ બધા કરતાં પણ મોટી એક સિદ્ધિ છે, કે ઘણો સમય માંગી લે એવા સાર્વજનિક હોદ્દા ઉપર હોવા છતાંય, એ અને એમના પતિ, બે અદ્ભુત પુત્રીઓને ઉછેરી શક્યાં. | એમના જીવન ઉપર નજર નાખે તો વાઇટ હાઉસમાં ગાળેલા એમના સમયને મિશેલ સફળ ગણાવે છે. એમના ‘લેટ્સ મુવ!’ ઝુંબેશ અંતર્ગત ૪૫ મિલ્યન છોકરાઓને શાળાઓમાં સાત્વિક ભોજન મળતું થયું અને નિશાળ પૂરી થયા પછી જે આને સંલગ્ન કાર્યક્રમો હતા એમાં પણ ૧૧ મિલ્યન છોકરાઓ જોડાયા હતા. તેની સાથે, ‘જોઇનિંગ ફોરસિસ’ ઝુંબેશ થકી ૧.૫ મિલ્યન નિવૃત્ત સૈનિકો અને એમનાં પતિ/પત્નીઓને નોકરીઓ મેળવવામાં મદદ મળી. તે ઉપરાંત, આખી દુનિયામાં છોકરીઓ માટે સ્કૂલનો પ્રવેશ-માર્ગ અનુકૂળ બનાવવા માટે અને શિક્ષાને લીધે સામર્થ્ય પ્રાપ્ત થાય તે માટે એમણે ‘લેટ ગર્લ્સ લર્ન’ ઝુંબેશ ઉપાડી અને અબજો ડૉલરનું ભંડોળ ભેગું કર્યું. નિઃસંદેહ આ સિદ્ધિઓ મહાન છે. પણ મિશેલને મન આ બધા કરતાં પણ મોટી એક સિદ્ધિ છે, કે ઘણો સમય માંગી લે એવા સાર્વજનિક હોદ્દા ઉપર હોવા છતાંય, એ અને એમના પતિ, બે અદ્ભુત પુત્રીઓને ઉછેરી શક્યાં. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== <span style="color: red"> સારાંશ </span>== | == <span style="color: red"> સારાંશ </span>== |
edits