17,546
edits
(+1) |
(→) |
||
Line 130: | Line 130: | ||
ઑથેન્ટિક રીતે જીવવાનું સૌથી અગત્યનું પાસું છે અન્ય વ્યક્તિઓ પ્રત્યે માનવીય વ્યવહાર કરવો. અસ્તિત્વવાદીઓની દૃષ્ટિએ દુનિયામાં ત્રણ પ્રકારનાં તત્ત્વો છે: પોતાની જાત, બીજાઓ અને દુનિયા. ઑથેન્ટિક રીતે જીવવા માટે આ ત્રણેય તત્ત્વો વચ્ચે સુમેળ હોવો જરૂરી છે. જાત પ્રત્યેની તમારી પહેલી ફરજ એ છે કે તમારી જાતને કોઈ ઇમેજમાં બાંધી ન રાખો. તમે પોતાના વિકલ્પોની પસંદગી કરવા માટે સ્વતંત્ર છો એ વાત હંમેશાં યાદ રાખો. બીજા લોકોની સાપેક્ષમાં ઑથેન્ટિસિટી એટલે એમની સાથે એક વસ્તુની જેમ નહીં પણ એક વ્યક્તિને છાજે એવું વર્તન કરવું, એમની સ્વતંત્રતાનું સન્માન કરવું. અને છેલ્લે, દુનિયા સાથે ઑથેન્ટિક વ્યવહાર એટલે કે પ્રકૃતિનો દુર્વ્યય ન કરવો, પર્યાવરણની જાળવણી કરવી અને એની સાથે ઉષ્માભર્યા સંબંધો પુન:સ્થાપિત કરવા. | ઑથેન્ટિક રીતે જીવવાનું સૌથી અગત્યનું પાસું છે અન્ય વ્યક્તિઓ પ્રત્યે માનવીય વ્યવહાર કરવો. અસ્તિત્વવાદીઓની દૃષ્ટિએ દુનિયામાં ત્રણ પ્રકારનાં તત્ત્વો છે: પોતાની જાત, બીજાઓ અને દુનિયા. ઑથેન્ટિક રીતે જીવવા માટે આ ત્રણેય તત્ત્વો વચ્ચે સુમેળ હોવો જરૂરી છે. જાત પ્રત્યેની તમારી પહેલી ફરજ એ છે કે તમારી જાતને કોઈ ઇમેજમાં બાંધી ન રાખો. તમે પોતાના વિકલ્પોની પસંદગી કરવા માટે સ્વતંત્ર છો એ વાત હંમેશાં યાદ રાખો. બીજા લોકોની સાપેક્ષમાં ઑથેન્ટિસિટી એટલે એમની સાથે એક વસ્તુની જેમ નહીં પણ એક વ્યક્તિને છાજે એવું વર્તન કરવું, એમની સ્વતંત્રતાનું સન્માન કરવું. અને છેલ્લે, દુનિયા સાથે ઑથેન્ટિક વ્યવહાર એટલે કે પ્રકૃતિનો દુર્વ્યય ન કરવો, પર્યાવરણની જાળવણી કરવી અને એની સાથે ઉષ્માભર્યા સંબંધો પુન:સ્થાપિત કરવા. | ||
******** | <center>********</center> | ||
‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ અસ્તિત્વવાદનો પરિચય કરાવવાની સાથે સાથે એ પણ સમજાવે છે કે વર્તમાન સમયમાં પણ એ વિચારધારા કેટલી ઉપયોગી છે. - MLN | ‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ અસ્તિત્વવાદનો પરિચય કરાવવાની સાથે સાથે એ પણ સમજાવે છે કે વર્તમાન સમયમાં પણ એ વિચારધારા કેટલી ઉપયોગી છે. - MLN |
edits