On Being and Becoming: Difference between revisions

()
()
 
Line 38: Line 38:
૨૦૨૧માં લખાયેલું પુસ્તક ‘ઑન બીઇંગ ઍન્ડ બીકમિંગ’ અસ્તિવવાદની ફિલોસોફીનો પરિચય કરાવવાની સાથે સાથે જિંદગીને સુંદર રીતે જીવવાનો રસ્તો પણ બતાવે છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપ-અમેરિકામાં અસ્તિત્વવાદનો વાયરો ફૂંકાયો હતો, અને એ વિચારધારા આધારિત જીવનશૈલી આજે પણ તમને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે એ વિશે આ પુસ્તક તમને જણાવે છે.

સારું જીવન જીવતાં શીખો:
સારું જીવન જીવતાં શીખો:
# પુસ્તક કહે છે કે અસ્તિત્વવાદનો વિશાળ વ્યાપ તમારા જીવનમાં આશા અને ખુશીનો સંચાર કરશે.
૧. પુસ્તક કહે છે કે અસ્તિત્વવાદનો વિશાળ વ્યાપ તમારા જીવનમાં આશા અને ખુશીનો સંચાર કરશે.
# પુસ્તક કહે છે કે અસ્તિવવાદની વિચારધારા માત્ર પૅરિસના લૅફ્ટ બૅંક પુરતી મર્યાદિત નહોતી; એ સમગ્ર યુરોપ ખંડથી પણ ઘણો વધારે વ્યાપ ધરાવતી હતી.
૨. પુસ્તક કહે છે કે અસ્તિવવાદની વિચારધારા માત્ર પૅરિસના લૅફ્ટ બૅંક પુરતી મર્યાદિત નહોતી; એ સમગ્ર યુરોપ ખંડથી પણ ઘણો વધારે વ્યાપ ધરાવતી હતી.
# અસ્તિત્વવાદ વિશેની કેટલીક રૂઢિગત માન્યતાઓનું ખંડન આ પુસ્તક કરે છે. પ્રતિકૂળ સંજોગોમાં, જ્યારે સમાજ તમારી પાસે એક ચોક્કસ પ્રકારના આચાર-વિચારની અપેક્ષા રાખતો હોય ત્યારે પોતાના સિદ્ધાંતોને વફાદાર રહેવું - જેને ઑથેન્ટિક બીહેવિયર કહેવામાં આવે છે- એ અસ્તિત્વવાદનું એક મહત્ત્વનું પાસું છે.
૩. અસ્તિત્વવાદ વિશેની કેટલીક રૂઢિગત માન્યતાઓનું ખંડન આ પુસ્તક કરે છે. પ્રતિકૂળ સંજોગોમાં, જ્યારે સમાજ તમારી પાસે એક ચોક્કસ પ્રકારના આચાર-વિચારની અપેક્ષા રાખતો હોય ત્યારે પોતાના સિદ્ધાંતોને વફાદાર રહેવું - જેને ઑથેન્ટિક બીહેવિયર કહેવામાં આવે છે- એ અસ્તિત્વવાદનું એક મહત્ત્વનું પાસું છે.
# પુસ્તક જણાવે છે કે આ વિચારધારા પર્યાવરણની રક્ષા સાથે પણ સુસંગત છે.
૪. પુસ્તક જણાવે છે કે આ વિચારધારા પર્યાવરણની રક્ષા સાથે પણ સુસંગત છે.
 
{{Poem2Close}}
{{Poem2Close}}