|
|
Line 32: |
Line 32: |
| તરે છે દૂ...ર | | તરે છે દૂ...ર |
| એક ઝાંખું ઝાંખું ફાનસ.... | | એક ઝાંખું ઝાંખું ફાનસ.... |
| લોઢી રાતીચોળ છે
| |
| કાનજી પટેલ
| |
|
| |
|
|
| |
| ખાણ કારખાનાં ડામર સડક રોલર
| |
| પડખે ચરીમાં કાળાં દોરડાં ભીડવે
| |
| ગળી જાય
| |
| બાણું લાખ માળવાના ધણીને
| |
| પેટમાં ખટાશ ઊલળે છે
| |
| પડખેનો યાત્રી
| |
| ત્રાંસી નજરે
| |
| લંગોટી પાઘડી એંઠી મૂછ
| |
| ટૂંટિયું બાઈ વખરીનાં પોટલાં
| |
| કરોળતાં બાળને તાકી
| |
| ઊભાં ને ઊભાં ધીકાવે છે
| |
|
| |
| બિરસા,૧
| |
| જગ દોડ્યો છું
| |
| પીંડીઓ તતડે છે
| |
| તારો દશમન ગોરો
| |
| મારી સામે કાળોગોરો
| |
| આ ઘંટુડી ફરતી નથી
| |
| કૂકડિયાં ગાણાં ગાઉં છું.
| |
| હરો૨ પીઉં છું
| |
| ભંગોરિયા૩ મેળે મ્હાલું છું
| |
| મોશેટી૪ ના બુંધે જાળાં બાઝ્યાં છે
| |
| કથરોટ ખાલી છે
| |
| લોઢી રાતીચોળ છે
| |
| </poem>
| |
| ૧. બિરસા મુંડા – આદિવાસી મહાનાયક ૨. દારૂ ૩. આદિવાસી મેળો, જ્યાંથી યુવકયુવતી પરણવા માટે ભાગી જાય ૪. અનાજની કોઠી
| |
| <br> | | <br> |
| {{HeaderNav2 | | {{HeaderNav2 |