કાવ્યમંગલા/सत्यं शिवं सुन्दरम्: Difference between revisions

પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|सत्यं शिवं सुन्दरम्|}} <poem> <center>(શાર્દુલવિક્રીડિત)</center> વિશ્વે વિશ્વ થયાં ખડાં પ્રથમત: આધાર જેનો લઈ, ને વ્યાપી વિલસી નસેનસ રહ્યો સર્વત્ર જે પ્રાણ શું, સૃષ્ટિઓ પલટે, મટે, પણ ટકે અ...")
 
(પ્રૂફ)
Line 3: Line 3:

<poem>
<poem>
<center>(શાર્દુલવિક્રીડિત)</center>
<center>(શાર્દૂલવિક્રીડિત)</center>
વિશ્વે વિશ્વ થયાં ખડાં પ્રથમત: આધાર જેનો લઈ,
વિશ્વે વિશ્વ થયાં ખડાં પ્રથમત: આધાર જેનો લઈ,
ને વ્યાપી વિલસી નસેનસ રહ્યો સર્વત્ર જે પ્રાણ શું,
ને વ્યાપી વિલસી નસેનસ રહ્યો સર્વત્ર જે પ્રાણ શું,
Line 12: Line 12:
નાદો ઘોર ચડે નભે. ગડગડાટે વિશ્વ મૂર્છા લહે,
નાદો ઘોર ચડે નભે. ગડગડાટે વિશ્વ મૂર્છા લહે,
ન્યાળી ચેતનવંત સૌમ્ય નજરે સંઘટ્ટનો વિશ્વનાં,
ન્યાળી ચેતનવંત સૌમ્ય નજરે સંઘટ્ટનો વિશ્વનાં,
વા રી વારી મુકે થે શિવતણે કલ્યાણમૂર્તિ પ્રભુ .
વા રી વારી મુકે થે શિવતણે કલ્યાણમૂર્તિ પ્રભુ.

ને આ સૃષ્ટિ લસે, હશે પ્રભુતણે સ્પર્શે, કૃપા નીતરે,
ને આ સૃષ્ટિ લસે, હશે પ્રભુતણે સ્પર્શે, કૃપા નીતરે,
ખીલે ત્યાં રસફુલ્લ વાડી ભવની, સ્ત્રોન્દર્યસ્ત્રોતો ઝરી
ખીલે ત્યાં રસફુલ્લ વાડી ભવની, સ્ત્રોન્દર્યસ્રોતો ઝરી ૧૦
ઠામેઠામ વહે સુકે, કલુષિતે, અંધારઘેરે જઈ,
ઠામેઠામ વહે સુકે, કલુષિતે, અંધારઘેરે જઈ,
સ્પર્શી જીવન નવ્ય ભવ્ય પ્રગટે સૌન્દર્યમૂર્તિ પ્રભુ.
સ્પર્શી જીવન નવ્ય ભવ્ય પ્રગટે સૌન્દર્યમૂર્તિ પ્રભુ.
Line 22: Line 22:
વંદું એ ત્રિવિધે લસંત વિભુને सत्यं शिवं सुन्दरम्
વંદું એ ત્રિવિધે લસંત વિભુને सत्यं शिवं सुन्दरम्

(ઓક્ટોબર,૧૯૩૦)
(ઑક્ટોબર,૧૯૩૦)

</poem>
</poem>
17,546

edits