કાવ્યમંગલા/ભાંગેલી ઘડિયાળને: Difference between revisions

પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|ભાંગેલી ઘડિયાળને|}} <poem> <center>(શિખરિણી)</center> હવે કાને મારે મધુર રણકારો નવ પડે, હવે કાંટા તારા ચકચકિત આંખે નવ ચડે, હવે ધારી ધારી મુખ નિરખવાનું નવ રહ્યું, વિના તારા મારા સદનથકી કૈ...")
 
(પ્રૂફ)
 
Line 15: Line 15:


પ્રિયે ! આજે મારો કર વિધુર, સૂનો તવ વિના,
પ્રિયે ! આજે મારો કર વિધુર, સૂનો તવ વિના,
થઈ આંખો વ્હીલી નવ નિરખતાં તારી પ્રતિમા,
થઈ આંખો વ્હીલી નવ નિરખતાં તારી પ્રતિમા, ૧૦
હવે વારે વારે શ્રવણ ધરું કોને, પ્રિયતમે?
હવે વારે વારે શ્રવણ ધરું કોને, પ્રિયતમે?
હવે માંડું ક્યાં હું નયન મુજ જોવા પ્રિય, તને?
હવે માંડું ક્યાં હું નયન મુજ જોવા પ્રિય, તને?
Line 22: Line 22:
પ્રિયે, જૂનો તાજો ટિકરવ સુણી હું છળી પડું,
પ્રિયે, જૂનો તાજો ટિકરવ સુણી હું છળી પડું,
હવે વર્ષો કેરો મધુરતમ સંબંધ સમરી,
હવે વર્ષો કેરો મધુરતમ સંબંધ સમરી,
ધરી કાવ્યે તેને કંઇક સ્મૃતિ યોજું હું પ્રજળી.
ધરી કાવ્યે તેને કંઈક સ્મૃતિ યોજું હું પ્રજળી.


ધરી જ્યાંથી હાથે નવલ ઝળતી તેજ પ્રતિમા,
ધરી જ્યાંથી હાથે નવલ ઝળતી તેજ પ્રતિમા,
તજી મેં ના કો દી, દિન દિન વધી સ્નેહસરિતા,
તજી મેં ના કો દી, દિન દિન વધી સ્નેહસરિતા,
થઈ, અંગી મારી, હૃદય ધબકારે ધબકતી,
થઈ, અંગી મારી, હૃદય ધબકારે ધબકતી,
સુતેલાં જાગેલાં મુજ નયન આગે ઝબકતી.
સુતેલાં જાગેલાં મુજ નયન આગે ઝબકતી. ૨૦


તને દેખી જેવી તૃષિત નયને, તેવી ન વધૂ
તને દેખી જેવી તૃષિત નયને, તેવી ન વધૂ
Line 40: Line 40:


અને અંતે નિષ્ઠા મુજ તુજ વિષે ના સહન થૈ,
અને અંતે નિષ્ઠા મુજ તુજ વિષે ના સહન થૈ,
ખરે, તે દુષ્ટાથી કલહ સળગાવ્યો કુટિલ થૈ,
ખરે, તે દુષ્ટાથી કલહ સળગાવ્યો કુટિલ થૈ, ૩૦
ઝૂંટાવી હાથેથી, પટકી તુજને ભીંત ઉપરે,
ઝુંટાવી હાથેથી, પટકી તુજને ભીંત ઉપરે,
હણી તારી શોક્યે, ચિરરુદનગાથા તવ, ખરે.
હણી તારી શોક્યે, ચિરરુદનગાથા તવ, ખરે.


Line 47: Line 47:
અરે, આ ચૈતન્યે સભર જગમાં શું જડ હશે?
અરે, આ ચૈતન્યે સભર જગમાં શું જડ હશે?
જડોથી ચૈતન્યો પરિભવ ગ્રહે તે જગ વિષે
જડોથી ચૈતન્યો પરિભવ ગ્રહે તે જગ વિષે
ઉપેક્ષું કાં, માની જડ, ધબકતા તુ જિગરને?
ઉપેક્ષું કાં, માની જડ, ધબકતા તું જિગરને?


અને જો તું છે રે જડ, જડ અમે યે ક્યમ નહીં?
અને જો તું છે રે જડ, જડ અમે યે ક્યમ નહીં?
અમારા હસ્તોના બલથી ગતિ ચક્રે તવ ગ્રહી,
અમારા હસ્તોના બલથી ગતિ ચક્રે તવ ગ્રહી,
અમારા હસ્તોએ અવર કર કોથી ગતિ ગ્રહી,
અમારા હસ્તોએ અવર કર કોથી ગતિ ગ્રહી,
અને બંને જીવ્યાં, ઉભય હૃદયો એમ ધબકયાં.
અને બંને જીવ્યાં, ઉભય હૃદયો એમ ધબક્યાં. ૪૦


વહેલાં મોડાં સૌ દિલ અટકશે, કિન્તુ ધબકી
વહેલાં મોડાં સૌ દિલ અટકશે, કિન્તુ ધબકી
17,546

edits