17,546
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝંઝાનિલને|}} <poem> <center>(સ્ત્રધરા)</center> ઝંઝાના ઝુણ્ડઝોલે તરલ વિહરતો, વિશ્વનો સુપ્ત પ્રાણ જાગ્યો શું વહ્ણિઝાળે, હૃદયમૂંઝવણો સિન્ધુની છોડી શય્યા, દોડે પૃથ્વીનિકુંજે અગન શમવવા ગ...") |
(પ્રૂફ) |
||
Line 5: | Line 5: | ||
<center>(સ્ત્રધરા)</center> | <center>(સ્ત્રધરા)</center> | ||
ઝંઝાના ઝુણ્ડઝોલે તરલ વિહરતો, વિશ્વનો સુપ્ત પ્રાણ | ઝંઝાના ઝુણ્ડઝોલે તરલ વિહરતો, વિશ્વનો સુપ્ત પ્રાણ | ||
જાગ્યો શું વહ્ણિઝાળે, | જાગ્યો શું વહ્ણિઝાળે, હૃદયમૂંઝવણે સિન્ધુની છોડી શય્યા, | ||
દોડે પૃથ્વીનિકુંજે અગન શમવવા ગાભરો ઉચ્ચ વેગે, | દોડે પૃથ્વીનિકુંજે અગન શમવવા ગાભરો ઉચ્ચ વેગે, | ||
વાતો વેગે મનસ્વી મરુતગણતણો રાજવી રુષ્ટ આ શું ! | વાતો વેગે મનસ્વી મરુતગણતણો રાજવી રુષ્ટ આ શું ! | ||
રે, વાતો વેગવંતો ભુવન ભુવન ડોલાવતો દિવ્ય જોમે, | રે, વાતો વેગવંતો ભુવન ભુવન ડોલાવતો દિવ્ય જોમે, | ||
છોડેલો ધ્યાન અંતે પ્રખર હરતણો રુદ્ર | છોડેલો ધ્યાન અંતે પ્રખર હરતણો રુદ્ર ઉચ્છ્વાસ શું કે ! | ||
ગાંભીર્યો સાગરોનાં, વનતરુગણનાં સોણલાં ભાંગતો આ | ગાંભીર્યો સાગરોનાં, વનતરુગણનાં સોણલાં ભાંગતો આ | ||
પૃથ્વી પે પાથરે શું જલ, જલધિ પરે અદ્રિમાળા ઉઠાડે. | પૃથ્વી પે પાથરે શું જલ, જલધિ પરે અદ્રિમાળા ઉઠાડે. | ||
પૃથ્વીએ પ્હેરિયો આ શત શત ગઉનો અંચળો વાયુદેહી, | પૃથ્વીએ પ્હેરિયો આ શત શત ગઉનો અંચળો વાયુદેહી, | ||
એના સૂર્યપ્રયાણે ત્વરિતગતિ જવા સોડિયું વાળતી તે, | એના સૂર્યપ્રયાણે ત્વરિતગતિ જવા સોડિયું વાળતી તે, ૧૦ | ||
દાબી અંગે લપેટે ઝપટભર, તહીં પલ્લવ પ્રાણવંતો | દાબી અંગે લપેટે ઝપટભર, તહીં પલ્લવ પ્રાણવંતો | ||
લ્હેરી | લ્હેરી ર્હે દિગ્દિગંતે અવિરત વહને અબ્ધિની કોરવાળો. | ||
ઊંચેરો અદ્રિઓનાં હિમવત શિખરોથી ય ઊંચે ઉડંતો, | ઊંચેરો અદ્રિઓનાં હિમવત શિખરોથી ય ઊંચે ઉડંતો, | ||
નીચેરો નાભિથી યે જલધિજલતણી | નીચેરો નાભિથી યે જલધિજલતણી ગહ્વરોમાં ફૂંકાતો, | ||
આંતર્બાહ્ય પ્રવાહી સચર અચરમાં પ્રાણરૂપે વહંતો, | આંતર્બાહ્ય પ્રવાહી સચર અચરમાં પ્રાણરૂપે વહંતો, | ||
સર્વવ્યાપી પ્રભુ શો મરુત ઋતજ આ સૃષ્ટિનો સૃષ્ટ ધર્તા. | સર્વવ્યાપી પ્રભુ શો મરુત ઋતજ આ સૃષ્ટિનો સૃષ્ટ ધર્તા. | ||
Line 27: | Line 27: | ||
પૃથ્વીને પાટલે આ પ્રકૃતિમનુજનાં કાર્ય નિર્મેલ જે કૈં : | પૃથ્વીને પાટલે આ પ્રકૃતિમનુજનાં કાર્ય નિર્મેલ જે કૈં : | ||
કાન્તારો, વૃક્ષકુંજો, ગિરિગણ, નગરો, મ્હેલ ને મેડીઓને | કાન્તારો, વૃક્ષકુંજો, ગિરિગણ, નગરો, મ્હેલ ને મેડીઓને | ||
તારી એકી થપાટે ક્ષણમહિં ચહતો સર્વ ઉત્પાટવા શું ! | તારી એકી થપાટે ક્ષણમહિં ચહતો સર્વ ઉત્પાટવા શું ! ૨૦ | ||
તારો એ દૂર ગાજ્યો પદરવ સુણતાં ત્રાસથી પાણ્ડુરંગી | તારો એ દૂર ગાજ્યો પદરવ સુણતાં ત્રાસથી પાણ્ડુરંગી | ||
વૃક્ષોના પ્રાણ સૂકે, પરણ ખરી જતાં | વૃક્ષોના પ્રાણ સૂકે, પરણ ખરી જતાં મુણ્ડીના વાળ જેવાં, | ||
ને પૃથ્વીનો સુકાતો પટ, કૃષિવલથી ભોમકા શું તજાતી ! | ને પૃથ્વીનો સુકાતો પટ, કૃષિવલથી ભોમકા શું તજાતી ! | ||
ત્રાસેલું વિશ્વ માળે નિજ જઈ બચવા બાપડું થૈ લપાતું. | ત્રાસેલું વિશ્વ માળે નિજ જઈ બચવા બાપડું થૈ લપાતું. | ||
ને ત્યાં તું મેઘકેરાં ક્ષિતિજ ઉભરતાં સૈન્ય લૈ શું ચઢે ને | ને ત્યાં તું મેઘકેરાં ક્ષિતિજ ઉભરતાં સૈન્ય લૈ શું ચઢે ને | ||
ઇચ્છે એ આભવ્યાપી નિબિડ ઘનતણા શામળા કામળાથી | |||
આખેરું વિશ્વ રૂંધી સરજન સઘળું ભક્ષવા : શોકવાર્તા | આખેરું વિશ્વ રૂંધી સરજન સઘળું ભક્ષવા : શોકવાર્તા | ||
એવી સર્વત્ર વ્યાપે, જગ થરથરતું હોશ ને કોશ ત્યાગે. | એવી સર્વત્ર વ્યાપે, જગ થરથરતું હોશ ને કોશ ત્યાગે. | ||
રે, તારી રુદ્ર વીણા ગહન વનતણાં વંશઝુણ્ડે ફુંકાતી, | રે, તારી રુદ્ર વીણા ગહન વનતણાં વંશઝુણ્ડે ફુંકાતી, | ||
આવાસે માનવીના સમસમ સરતી ઉંબરે ઉંબરે જૈ, | આવાસે માનવીના સમસમ સરતી ઉંબરે ઉંબરે જૈ, ૩૦ | ||
બીધેલાં જન્તુઓનાં અવશ હૃદયને સોંસરી વીંધતી એ, | બીધેલાં જન્તુઓનાં અવશ હૃદયને સોંસરી વીંધતી એ, | ||
શોધે યોદ્ધો શું જંગે નિજ સહ લડવા તાહરી યુદ્ધલિપ્સા ! | શોધે યોદ્ધો શું જંગે નિજ સહ લડવા તાહરી યુદ્ધલિપ્સા ! | ||
Line 51: | Line 51: | ||
દીનોકેરા વિજેતા ! વિવશ પ્રકૃતિમાં સ્વસ્થતામૂર્તિ જેવો, | દીનોકેરા વિજેતા ! વિવશ પ્રકૃતિમાં સ્વસ્થતામૂર્તિ જેવો, | ||
ઉભેલો દ્વાર ખોલી નિજ કુટિરતણું તાહરી સન્મુખે થૈ, | ઉભેલો દ્વાર ખોલી નિજ કુટિરતણું તાહરી સન્મુખે થૈ, | ||
છોડી સૌ આશ્રયોને અડગ ગિરિ સમો ઉચ્ચ | છોડી સૌ આશ્રયોને, અડગ ગિરિ સમો ઉચ્ચ આહ્વાન દેતો, | ||
તારી સૌ શક્તિઓને, તુજ ચળ શમવે યુદ્ધની માનવી આ. | તારી સૌ શક્તિઓને, તુજ ચળ શમવે યુદ્ધની માનવી આ. ૪૦ | ||
‘શાને ઝંઝાનિલા હે, વ્યરથ યતન આ, વ્યર્થ આ યુદ્ધલિપ્સા? | ‘શાને ઝંઝાનિલા હે, વ્યરથ યતન આ, વ્યર્થ આ યુદ્ધલિપ્સા? | ||
Line 65: | Line 65: | ||
ધર્તા ! હર્તાતણું આ ક્ષણ જ શમવ તું રૂપ, ત્રાસેલ આંખો | ધર્તા ! હર્તાતણું આ ક્ષણ જ શમવ તું રૂપ, ત્રાસેલ આંખો | ||
દેખે કલ્યાણમૂર્તિ તુજ, નહિ અથવા વા યથાપૂર્વ વેગે, | દેખે કલ્યાણમૂર્તિ તુજ, નહિ અથવા વા યથાપૂર્વ વેગે, ૫૦ | ||
અજ્ઞાની લોક કાજે પ્રકૃતિનિયમ ના થોભશો, કૃત્ય તારાં | અજ્ઞાની લોક કાજે પ્રકૃતિનિયમ ના થોભશો, કૃત્ય તારાં | ||
અંતે માંગલ્યરૂપે ફલિત લહી તને પ્રીછશે સર્વ સાચો. | અંતે માંગલ્યરૂપે ફલિત લહી તને પ્રીછશે સર્વ સાચો. | ||
Line 74: | Line 74: | ||
ઘૂમે સંદેશવાહી વિમુદિત વિભુના ફુલ્લ ચૈતન્ય કેરો. | ઘૂમે સંદેશવાહી વિમુદિત વિભુના ફુલ્લ ચૈતન્ય કેરો. | ||
સ્રષ્ટા ! સૂકાં, સડેલાં, સુરભિરહિતમાં પ્રાણ સંચારનારી | |||
તારી આવેગ-ધારા અવિરત પગલે | તારી આવેગ-ધારા અવિરત પગલે ઘૂમતી ઘોર આંહી, | ||
ઊંડા ઉદ્વેગઘેરાં હૃદયભવનનાં બારણાં ઠોકતી એ | ઊંડા ઉદ્વેગઘેરાં હૃદયભવનનાં બારણાં ઠોકતી એ | ||
તોડી નાંખો ચણેલા, દુરગમ ગઢના કોટ જો ના ખુલે તો. | તોડી નાંખો ચણેલા, દુરગમ ગઢના કોટ જો ના ખુલે તો. ૬૦ | ||
(૧૫ જૂન, ૧૯૩૨) | (૧૫ જૂન, ૧૯૩૨) |
edits