કાવ્યમંગલા/રંગરંગ વાદળિયાં: Difference between revisions

પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|રંગરંગ વાદળિયાં| }} <poem> હાં રે અમે ગયા’તાં ::: હો રંગના ઓવારે, ::: કે તેજના ફુવારે, ::: અનંતના આરે, :::: કે રંગ રંગ વાદળિયાં. હાં રે અમે ઊડયાં ::: હો મોરલાના ગાણે, ::: કે વાયરાના વહાણે, :...")
 
(પ્રૂફ)
 
Line 3: Line 3:


<poem>
<poem>
હાં રે અમે ગયા’તાં
હાં રે અમે ગ્યા’તાં
::: હો રંગના ઓવારે,
::: હો રંગના ઓવારે,
::: કે તેજના ફુવારે,
::: કે તેજના ફુવારે,
Line 9: Line 9:
:::: કે રંગ રંગ વાદળિયાં.
:::: કે રંગ રંગ વાદળિયાં.


હાં રે અમે ઊડયાં
હાં રે અમે ઊડ્યાં
::: હો મોરલાના ગાણે,
::: હો મોરલાના ગાણે,
::: કે વાયરાના વહાણે,
::: કે વાયરાના વહાણે,
::: આ શા ના સુકાને,
::: આ શા ના સુકાને,
:::: કે રંગ રંગ વાદળિયાં.
:::: કે રંગ રંગ વાદળિયાં. ૧૦


હાં રે અમે થંભ્યાં
હાં રે અમે થંભ્યાં
Line 25: Line 25:
::: કે પૃથ્વીની પાળે,
::: કે પૃથ્વીની પાળે,
::: પાણીના પથારે,
::: પાણીના પથારે,
:::: કે રંગ રંગ વાદળિયાં.
:::: કે રંગ રંગ વાદળિયાં. ૨૦


હાં રે અમે નાહ્યાં
હાં રે અમે નાહ્યાં
Line 37: Line 37:
::: દરિયાને હીંડોળે,
::: દરિયાને હીંડોળે,
::: ગગનને ગોળે,
::: ગગનને ગોળે,
:::: કે રંગ રંગ વાદળિયાં.
:::: કે રંગ રંગ વાદળિયાં.   ૩૦


હાં રે અમે જાગ્યાં
હાં રે અમે જાગ્યાં
Line 46: Line 46:


હાં રે અમે નાચ્યાં
હાં રે અમે નાચ્યાં
::: તારાના તરંગે ,
::: તારાના તરંગે,
::: રઢિયાળા રંગે,
::: રઢિયાળા રંગે,
::: આનંદના અભંગે,
::: આનંદના અભંગે,
Line 57: Line 57:
:::: કે રંગ રંગ વાદળિયાં.
:::: કે રંગ રંગ વાદળિયાં.


(૨૨ ઓગસ્ટ, ૧૯૩૨)
(૨૨ ઑગસ્ટ, ૧૯૩૨)


</poem>
</poem>
17,602

edits