17,546
edits
(Created page with " <center>પોંક ખાવા</center> <center>(અનુષ્ટુપ)</center> પોષના એક મીઠેરા પ્રભાતે ઠંડીમાં અમે, નીકળ્યાં બેસી ગાડામાં ખાવાને પોંક ખેતરે. ધનુ –માસ્તરની છોડી, પાડોશીની કમુ વળી, કાશી ને મણકી, ઇન્દુ, પ્રાણલો,...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પોંક ખાવા|}} | |||
< | <poem> | ||
<center>(અનુષ્ટુપ)</center> | <center>(અનુષ્ટુપ)</center> | ||
પોષના એક મીઠેરા પ્રભાતે ઠંડીમાં અમે, | પોષના એક મીઠેરા પ્રભાતે ઠંડીમાં અમે, | ||
નીકળ્યાં બેસી ગાડામાં ખાવાને પોંક ખેતરે. | નીકળ્યાં બેસી ગાડામાં ખાવાને પોંક ખેતરે. | ||
ધનુ–માસ્તરની છોડી, પાડોશીની કમુ વળી, | |||
કાશી ને મણકી, ઇન્દુ, પ્રાણલો, રાતિયો અને | કાશી ને મણકી, ઇન્દુ, પ્રાણલો, રાતિયો અને | ||
કમુબેન તથા મંગુ, ધની વહુ વળી હતાં, | કમુબેન તથા મંગુ, ધની વહુ વળી હતાં, | ||
છોકરાં પાર વિનાનાં ઘરનાં દોસ્તનાં લીધાં. | છોકરાં પાર વિનાનાં ઘરનાં દોસ્તનાં લીધાં. | ||
બળદો લાલ ગાડાએ જોડીને છોકરાં ભરી, | બળદો લાલ ગાડાએ જોડીને છોકરાં ભરી, | ||
જગાભાઈ હાંકવા બેઠા, ભાગોળેથી અમે ચડ્યાં. | |||
સવારે મીઠડો સૂર્ય ચડ્યો’તો વાંસ આભમાં, | સવારે મીઠડો સૂર્ય ચડ્યો’તો વાંસ આભમાં, | ||
ઊડતી ધૂળ રસ્તાની આકાશે સોનલા સમી. | ઊડતી ધૂળ રસ્તાની આકાશે સોનલા સમી. ૧૦ | ||
હતાં ત્યાં ખેતરો બંને બાજુએ માર્ગની ઢળ્યાં, | |||
હતાં ત્યાં ખેતરો બંને બાજુએ માર્ગની ઢળ્યાં, | |||
લચતાં લીલુડા મોલે સોનલા ધાન્યનાં ભર્યાં. | લચતાં લીલુડા મોલે સોનલા ધાન્યનાં ભર્યાં. | ||
ક્પાસો અંગ પે પીત પુષ્પોને સજતા ખડા, | ક્પાસો અંગ પે પીત પુષ્પોને સજતા ખડા, | ||
તૂવરો લુમખા એના ભરચક ઢાળતી ઢળા. | તૂવરો લુમખા એના ભરચક ઢાળતી ઢળા. | ||
ભૂમિને વળગ્યા પૂરા હેતથી લાંગ લાડીલા, | ભૂમિને વળગ્યા પૂરા હેતથી લાંગ લાડીલા, | ||
જુવારો મસ્તકે ઊંચે છટાળી છડીઓ ખડી. | |||
એવી એ સીમની રૂડી શ્યામળી દેહ પે મહા | એવી એ સીમની રૂડી શ્યામળી દેહ પે મહા | ||
રસો ને રંગની લીલા પેખતી અમ મંડળી, | રસો ને રંગની લીલા પેખતી અમ મંડળી, | ||
ગાડાના ધોરીઓ કેરા ઘૂઘરા ઘમકાવતી, | ગાડાના ધોરીઓ કેરા ઘૂઘરા ઘમકાવતી, | ||
ઉપડી ઓતરાદી, હા ઓરતા પોંકના ધરી. | ઉપડી ઓતરાદી, હા ઓરતા પોંકના ધરી. ૨૦ | ||
ત્યાં માળે સમડા માથે બેસીને રાહ દેખતા | ત્યાં માળે સમડા માથે બેસીને રાહ દેખતા | ||
ખેડૂએ અમને ભાળ્યા, | ખેડૂએ અમને ભાળ્યા, આમંત્ર્યા ટહુકાર દૈ. | ||
ને ધોરી પંથને મૂકી, વટીને વાડ, સાંકડા | ને ધોરી પંથને મૂકી, વટીને વાડ, સાંકડા | ||
સેઢે થૈ રથ એ રૂડો અટક્યો ખેતરે જઈ. | સેઢે થૈ રથ એ રૂડો અટક્યો ખેતરે જઈ. | ||
પોંકની મીઠડી આશે ત્વરાથી વધતા પગ, | પોંકની મીઠડી આશે ત્વરાથી વધતા પગ, | ||
ટૂંકેરો માર્ગ તો યે હા ભાસતાં ટૂંકડાં ડગ. | ટૂંકેરો માર્ગ તો યે હા ભાસતાં ટૂંકડાં ડગ. | ||
ગાડેથી ગોદડી પાણી સંગમાં લઈને બધું, | ગાડેથી ગોદડી પાણી સંગમાં લઈને બધું, | ||
પહોંચ્યાં જ્યાં પોંકની ધૂણી જલતી’તી હળુહળુ. | પહોંચ્યાં જ્યાં પોંકની ધૂણી જલતી’તી હળુહળુ. | ||
લાંબી ત્યાં પાળ ઢાળી’તી ઠારેલી અગ્નિ-રાખની, | લાંબી ત્યાં પાળ ઢાળી’તી ઠારેલી અગ્નિ-રાખની, | ||
ને તેમાં પોંકનાં ડૂંડાં શેકાતાં લસ હા બસ. | ને તેમાં પોંકનાં ડૂંડાં શેકાતાં લસ હા બસ. ૩૦ | ||
પગની હેઠ દાબેલી વસ્ત્રની ખોઈ, હસ્તમાં | પગની હેઠ દાબેલી વસ્ત્રની ખોઈ, હસ્તમાં | ||
રાડું જુવારનું, એમ પોંક ત્યાં પડતો હતો. | રાડું જુવારનું, એમ પોંક ત્યાં પડતો હતો. | ||
સડાસડ સડાસડ સમકારા થતા અને | |||
સડાસડ સડાસડ સમકારા થતા અને | |||
મુખથી ખેડૂના મીઠી વાતો કૈં નીકળ્યે જતી. | મુખથી ખેડૂના મીઠી વાતો કૈં નીકળ્યે જતી. | ||
પાથરી ગોદડી ભોંયે બેઠી ત્યાં અમ મંડળી, | પાથરી ગોદડી ભોંયે બેઠી ત્યાં અમ મંડળી, | ||
ધૂણીથી ઊઠતી રાખ ધુમાડી નાકમાં ચડી. | ધૂણીથી ઊઠતી રાખ ધુમાડી નાકમાં ચડી. | ||
રાખની રખવાળી કૈં હાથથી કરતાં અમે, | રાખની રખવાળી કૈં હાથથી કરતાં અમે, | ||
પ્રસાદ | પ્રસાદ પ્રકૃતિ–માનો સત્કાર્યો મુખને પથે. | ||
એમ સૌ પોંકને ખાતા, ને જોતાં ચાર મેર સૌ, | એમ સૌ પોંકને ખાતા, ને જોતાં ચાર મેર સૌ, | ||
પોંકને પાડતા ખેડૂ, ઊડતાં પંખી આભમાં. | પોંકને પાડતા ખેડૂ, ઊડતાં પંખી આભમાં. ૪૦ | ||
વાયરો વહતો ધીમે કતારોમાં જુવારની, | વાયરો વહતો ધીમે કતારોમાં જુવારની, | ||
ગુજંતો સનનન શબ્દે કથા કૈં કામણો તણી. | ગુજંતો સનનન શબ્દે કથા કૈં કામણો તણી. | ||
એમ એ સુણતાં ગાન, પેખતા વ્યોમ ગુંબજ, | એમ એ સુણતાં ગાન, પેખતા વ્યોમ ગુંબજ, | ||
દર્શને ભોજને મીઠે અમે | દર્શને ભોજને મીઠે અમે મગ્ન બની રહ્યાં. | ||
મીઠડી પોંક મીઠાશે મીઠાશ ખેડુની ભળી, | મીઠડી પોંક મીઠાશે મીઠાશ ખેડુની ભળી, | ||
કેટલું કેટલું ખાધું લગીરે ભાળ ના જડી. | કેટલું કેટલું ખાધું લગીરે ભાળ ના જડી. | ||
હસતાં હસતાં ખાઈ ખવાડી એમ મંડળી, | હસતાં હસતાં ખાઈ ખવાડી એમ મંડળી, | ||
રમતે રમવા લાગી ગંમતે ઘેનમાં ચડી. | રમતે રમવા લાગી ગંમતે ઘેનમાં ચડી. ૫૦ | ||
હું ઊઠ્યો, ચડિયો માળે, | |||
હું ઊઠ્યો, ચડિયો માળે, દૃશ્ય કો રમ્ય વિસ્તર્યું, | |||
પોંકથી અધિકા મિષ્ટ ભોજને મન જૈ ઠર્યું. | પોંકથી અધિકા મિષ્ટ ભોજને મન જૈ ઠર્યું. | ||
દૂર દૂર અને દૂરે | |||
દૂર દૂર અને દૂરે દૃષ્ટિ જ્યાં જ્યાં જઈ શકે, | |||
લીલૂડી પ્રકૃતિ કેરી લીલા રમ્ય મહા હતી. | લીલૂડી પ્રકૃતિ કેરી લીલા રમ્ય મહા હતી. | ||
મને માળા પરે દેખી બાળકાં બળકાં ધસ્યાં, | મને માળા પરે દેખી બાળકાં બળકાં ધસ્યાં, | ||
ભરાયો ઠસ એ માળો, પંખીડે સમડો યથા. | ભરાયો ઠસ એ માળો, પંખીડે સમડો યથા. | ||
પછી ત્યાં તપવા લાગ્યા રવિ તીક્ષ્ણ જરા તરા, | પછી ત્યાં તપવા લાગ્યા રવિ તીક્ષ્ણ જરા તરા, | ||
બાંધેલા વસ્ત્રને છાંયે મેં ઢાળ્યાં અંગને જરા. | બાંધેલા વસ્ત્રને છાંયે મેં ઢાળ્યાં અંગને જરા. | ||
મીંચાતી આંખ તો યે કૈં દેખાતાં | |||
ભૂત ને ભાવિનાં ધામ, હળવે ઊઘડી રહ્યાં | મીંચાતી આંખ તો યે કૈં દેખાતાં દૃશ્ય હા રહ્યાં, | ||
ભૂત ને ભાવિનાં ધામ, હળવે ઊઘડી રહ્યાં. ૬૦ | |||
અમે યે આમ દાદાની સંગે નાના હતા તદા, | અમે યે આમ દાદાની સંગે નાના હતા તદા, | ||
ખેતરે પોંક ખાવાને આવતા ધરીને મુદા. | ખેતરે પોંક ખાવાને આવતા ધરીને મુદા. | ||
Line 66: | Line 96: | ||
પાડતા પોંક દાદા ને અમે ત્યાં જમતા સુખે, | પાડતા પોંક દાદા ને અમે ત્યાં જમતા સુખે, | ||
ને પાછી પોટલી બાંધી પોંકની પળતા ગૃહે. | ને પાછી પોટલી બાંધી પોંકની પળતા ગૃહે. | ||
ખેતરે ખેતરે ધૂણી ત્યારે તો ધીખતી હતી, | ખેતરે ખેતરે ધૂણી ત્યારે તો ધીખતી હતી, | ||
પોંકની સ્નેહની રેલો ત્યારે તો છલતી હતી. | પોંકની સ્નેહની રેલો ત્યારે તો છલતી હતી. | ||
દાદાની આંગળી ત્યારે ઝાલીને દોડતા અમે, | દાદાની આંગળી ત્યારે ઝાલીને દોડતા અમે, | ||
આજે એ નહિ રે દાદા, ને નહિ બાલ્ય રમ્ય એ. | આજે એ નહિ રે દાદા, ને નહિ બાલ્ય રમ્ય એ. | ||
નથી દાદા, નથી બાપા, આજે એ કોઈ ના અહીં, | નથી દાદા, નથી બાપા, આજે એ કોઈ ના અહીં, | ||
એમનો વયનો ભાર અમે આજ રહ્યા વહી. | એમનો વયનો ભાર અમે આજ રહ્યા વહી. ૭૦ | ||
હું આછો | |||
એમ ત્યાં મનનાં પાણી વહતાં ચાર મેર હા, | |||
નિદ્રાને લાવતાં, આછાં શમણાંને જગાવતાં. | |||
હું આછો ઊંઘતો, આછી ઊંઘે સૌ બાળુડાં ઢળ્યાં, | |||
એકની પર બીજું ને, ત્રીજું બીજાની ઉપરે. | એકની પર બીજું ને, ત્રીજું બીજાની ઉપરે. | ||
એકમેક પરે સર્વે ઢળતાં, અંગ ઢાળતાં, | એકમેક પરે સર્વે ઢળતાં, અંગ ઢાળતાં, | ||
આછા કલ્લોલમાં કાલી કથાઓને રમાડતાં. | આછા કલ્લોલમાં કાલી કથાઓને રમાડતાં. | ||
અને એ અંગના | |||
અને એ અંગના સ્પર્શે સ્મૃતિના સ્પર્શ જાગતા, | |||
જગની વણઝારોના ભણકાર જગાવતા. | જગની વણઝારોના ભણકાર જગાવતા. | ||
મને આ બાળુડાં આજે ગૂંદી સર્વ વિધે રહ્યાં, | મને આ બાળુડાં આજે ગૂંદી સર્વ વિધે રહ્યાં, | ||
અમે યે આમ દાદાને પિતાને ગૂંદતા હતા. | અમે યે આમ દાદાને પિતાને ગૂંદતા હતા. ૮૦ | ||
અહો | |||
અહો એમ અમો સર્વે માનવો પશુ પ્રાણીઓ | |||
જનેતા ધરણી કેરી ગૂંદી આ ગોદને રહ્યાં. | જનેતા ધરણી કેરી ગૂંદી આ ગોદને રહ્યાં. | ||
ઋતુએ ઋતુએ પૃથ્વી પાંગરે નવ પાકને, | ઋતુએ ઋતુએ પૃથ્વી પાંગરે નવ પાકને, | ||
પેઢીએ પેઢીએ એની પાંગરે મનુજાતિ હા. | પેઢીએ પેઢીએ એની પાંગરે મનુજાતિ હા. | ||
પ્રજાઓ નવલી આવે જગમાંહિ યુગે યુગે, | પ્રજાઓ નવલી આવે જગમાંહિ યુગે યુગે, | ||
કાળનું પંખી શા ટેટા નવલા નવલા ચુગે. | કાળનું પંખી શા ટેટા નવલા નવલા ચુગે. | ||
ભૂતની આંગળી ઝાલી વર્તમાન વધે અને, | ભૂતની આંગળી ઝાલી વર્તમાન વધે અને, | ||
વર્તમાન તણી વાંસે ભાવિની પગલી ઢળે. | વર્તમાન તણી વાંસે ભાવિની પગલી ઢળે. | ||
અંકોડે એમ અંકોડા સાંધતી સૃષ્ટિ આ વધે, | અંકોડે એમ અંકોડા સાંધતી સૃષ્ટિ આ વધે, | ||
અંકોડો આજનો જો કે ક્ષણ રે અમને દમે. | અંકોડો આજનો જો કે ક્ષણ રે અમને દમે. ૯૦ | ||
<center>(વંશેન્દ્ર)</center> | <center>(વંશેન્દ્ર)</center> | ||
ભૂલાય છે ભૂત, ન ભાવિ | ભૂલાય છે ભૂત, ન ભાવિ દૃષ્ટિએ | ||
પડે, પડે અંતર એકલું અને | પડે, પડે અંતર એકલું અને | ||
થઈ અટૂલી જતી જિંદગી ઘડી, | થઈ અટૂલી જતી જિંદગી ઘડી, | ||
Line 102: | Line 147: | ||
<center>(વંશેન્દ્ર)</center> | <center>(વંશેન્દ્ર)</center> | ||
નહીં નહીં, એ વડવા સમર્થની, | નહીં નહીં, એ વડવા સમર્થની, | ||
દાદાતણાં એ બરછટ ભવાંતણી | દાદાતણાં એ બરછટ ભવાંતણી ૧૦૦ | ||
તાકાતને નિત્ય સજીવ રાખશું, | તાકાતને નિત્ય સજીવ રાખશું, | ||
ન ‘હાય’ ક્યારેય મુખેથી ભાખશું, | ન ‘હાય’ ક્યારેય મુખેથી ભાખશું, | ||
એમ કો શક્તિની તીખી લ્હેરખી ત્યાં વહી રહી, | એમ કો શક્તિની તીખી લ્હેરખી ત્યાં વહી રહી, | ||
‘ચાલો ઘેર હવે જૈશું.’ | ‘ચાલો ઘેર હવે જૈશું.’ જગાભાઈ રહ્યા કહી. | ||
કલબલ કલબલ કરતાં બાળકો જાગી ઊતર્યા, | કલબલ કલબલ કરતાં બાળકો જાગી ઊતર્યા, | ||
ને મારા સ્વપ્ન મેં સર્વ જાગૃતિ – ઝોળીમાં ભર્યા. | ને મારા સ્વપ્ન મેં સર્વ જાગૃતિ – ઝોળીમાં ભર્યા. | ||
ભાઈના સુણતાં શબ્દ સજ્જ હું ભોંય | |||
ભાઈના સુણતાં શબ્દ સજ્જ હું ભોંય ઊતર્યો, | |||
ને મારા ઉરમાં મીઠો રણકો એક ત્યાં થયો. | ને મારા ઉરમાં મીઠો રણકો એક ત્યાં થયો. | ||
આમ ઘેર જવા કાજે મને યે એકદા ખરે, | આમ ઘેર જવા કાજે મને યે એકદા ખરે, | ||
મારશે હાંક તે બન્ધુ નિજના મધુર સ્વરે. | મારશે હાંક તે બન્ધુ નિજના મધુર સ્વરે. | ||
(૮ જાન્યુઆરી, ૧૯૩૩) | (૮ જાન્યુઆરી, ૧૯૩૩) | ||
( | (૪ ઑગસ્ટ, ૧૯૫૩) | ||
</poem> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધૂમકેતુ | ||
|next = | |next = ધ્રુવપદ ક્યહીં? | ||
}} | }} |
edits