કાવ્યમંગલા/બાનો ફોટોગ્રાફ: Difference between revisions

પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|બાનો ફોટોગ્રાફ|}} <poem> <center>(અનુષ્ટુપ)</center> અમે બે ભાઈ બાને લૈ ગયા ફોટો પડાવવા, ભાવતાલ કરી નક્કી સ્ટુડિયોમાં પછી ચડ્યા. ભવ્ય શા સ્ટુડિયોમાં ત્યાં ભરેલી ખુરસી પરે, બાને બેસાડી તૈ...")
 
(પ્રૂફ)
 
Line 17: Line 17:


ચહેરા પે તેજ ને છાયા શોભતાં લાવવા પછી
ચહેરા પે તેજ ને છાયા શોભતાં લાવવા પછી
પડદા છાપરા માંહે આમ ને તેમ ગોઠવ્યા.
પડદા છાપરા માંહે આમ ને તેમ ગોઠવ્યા. ૧૦


શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી,
શામળા વસ્ત્રથી ઢાંક્યા કેમેરામાં લહી લહી,
લઈને જોઈતું ફોકસ, પ્લેટ તેમાં ધરી પછી,
લઈને જોઈતું ફોકસ, પ્લેટ તેમાં ધરી પછી,


ઢાંકણું ખોલતા પહેલાં સૂચના આમ આપતો,
ઢાંકણું ખોલતા પ્હેલાં સૂચના આમ આપતો,
અજાણ્યો, મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલિયો :
અજાણ્યો, મીઠડો ખાલી ફોટોગ્રાફર બોલિયો :


Line 32: Line 32:


અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો,
અને બા હસતી કેવું જોવાને હું જહીં ફર્યો,
જૂાઠડા વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો.
જૂઠડા વર્તમાનેથી કારમા ભૂતમાં સર્યો. ૨૦


હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું?
હસવાં રડવાં બેમાં નમતું કોણ ત્રાજવું?
Line 47: Line 47:


ઘસાતી દેહમાં એના રોગ ને દોગ ઊતર્યા,
ઘસાતી દેહમાં એના રોગ ને દોગ ઊતર્યા,
સૌની બેપરવાઈથી દર્દ દુઃસાધ્ય શું થયું.
સૌની બેપરવાઈથી દર્દ દુઃસાધ્ય શું થયું. ૩૦


અને બાના પ્રતિ સૌને કરુણાપ્રેમ ઉમટ્યાં,
અને બાના પ્રતિ સૌને કરુણાપ્રેમ ઉમટ્યાં,
Line 59: Line 59:


અમારા પ્રેમ કે સ્વાર્થ- તણા સ્મારક શો અમે,
અમારા પ્રેમ કે સ્વાર્થ- તણા સ્મારક શો અમે,
અનિષ્ટો શંકતાં ઈચ્છ્યું બાનો ફોટો પડાવવા.
અનિષ્ટો શંકતાં ઇચ્છ્યું બાનો ફોટો પડાવવા.


પુત્રોથી, પતિથી, સાસુ સસરાથી, અરે, બધા
પુત્રોથી, પતિથી, સાસુ સસરાથી, અરે, બધા
17,611

edits