17,611
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દશા ભાગ્યની|}} <poem> <center>(પૃથ્વી)</center> તહીં અલગ હા, રહો જ, નજદીક ના આવશો, ચહું ન તમ સ્પર્શ, ના અધરપાન, એવો કશો નથી લખલખાટ, દર્શન ઘણું ય મારે અને અદર્શન થશે જ તો ય નહિ દુઃખ તેનું મને. ત...") |
(પ્રૂફ) |
||
Line 10: | Line 10: | ||
અદર્શન થશે જ તો ય નહિ દુઃખ તેનું મને. | અદર્શન થશે જ તો ય નહિ દુઃખ તેનું મને. | ||
તમે કુસુમકોમળાં, કમલનેત્ર, | તમે કુસુમકોમળાં, કમલનેત્ર, સ્રષ્ટાતણી | ||
રચેલ મધુમૂર્તિ શાં, નયન જ્યાં ઠરે આફુડાં, | રચેલ મધુમૂર્તિ શાં, નયન જ્યાં ઠરે આફુડાં, | ||
પરાગભર પુષ્પ શાં જગ ભરો સુવાસે રુડાં, | પરાગભર પુષ્પ શાં જગ ભરો સુવાસે રુડાં, | ||
Line 16: | Line 16: | ||
તમે પ્રિયતમા હરેક પ્રભુસૃષ્ટ સૌંદર્યના | તમે પ્રિયતમા હરેક પ્રભુસૃષ્ટ સૌંદર્યના | ||
પ્રપૂજકતણી ઉપાસ્ય, સ્મરણીય, શિરમોર છો, | પ્રપૂજકતણી ઉપાસ્ય, સ્મરણીય, શિરમોર છો, ૧૦ | ||
શુચિત્વ તમ દેહતાજપ-કુમાશ પે ઓરછો | શુચિત્વ તમ દેહતાજપ-કુમાશ પે ઓરછો | ||
પડે મલિનતા અને વિષયનો, મને સહ્ય ના. | પડે મલિનતા અને વિષયનો, મને સહ્ય ના. |
edits