17,546
edits
(Created page with "{{SetTitle}} <br> <big><big>'''૧૦''' '''‘વસંતવિજય’ની સંરચના — એક તપાસ'''</big></big> {{Poem2Open}} પ્રાસ્તવિક: આ સદીની શરૂઆતથી જ એ બાબત ઘણી સ્પષ્ટતાથી વિચારવામાં આવી છે કે કવિતામાં ભાષાના ઉપયોગ અંગેની તપાસ કોઇ પણ કવિતા વ...") |
No edit summary |
||
Line 60: | Line 60: | ||
જ્યારે શબ્દપ્રયોગોના ઉપયોગને જમાપક્ષે કવિએ આખા કાવ્યમાં શેાધાતાંય વત્સર્ય સ્પર્શો (ટ, ઠ, ડ, ઢ, ણ) ધરાવતા શબ્દો આંગળીને વેઢે ગણાય એટલા જ વાપર્યાં છે. કંઠ્ય સ્પર્શો (ક, ખ, ગ, ધ) ધરાવતા શબ્દોનું પ્રમાણ પણ પ્રમાણમાં નગણ્ય જ ગણાય, વત્સર્ય સ્પર્શો એમના થડકારા અને કંઠ્ય સ્પર્શો તેમના મુખપથના સાવ અંદરના ભાગમાંથી ઉચ્ચારાવાને કારણે કર્ણમધુર હોતા નથી. આમ તો એ વર્ણો એમની સ્ફોટની લાક્ષણિકતાને કારણે પણ કર્ણમધુર હોતા નથી છતાં કવિએ ઓષ્ઠ્ય અને દંત્ય સ્પર્શો (એમાંય ખાસ કરીને ૫, ત, દ જેવા)<ref>5 આ કાવ્યની phonemic frequencies તપાસતાં બેએક રસપ્રદ તારણો આપી શકાય. ટ,ઠ,ઢ એ ત્રણ વર્ણો ધરાવતા શબ્દો વીસેકથી વધુ નથી અને આ કાવ્યની પંક્તિદીઠ એક કરતાં વધુ વખત થયેલો ‘સ’ અને ખાસ કરીને ‘ત'નો ઉપયોગ ધ્યાન બહાર જાય એમ નથી. ‘સ-ત’ની મદદથી ‘વસંત' આખા કાવ્યમાં છવાઈ જાયછે, એમ કહીશું ?</ref> અને અન્ય વર્ણો ( ખાસ કરીને ૨, ન, સ, વ, ય, હ જેવા) ધરાવતા શબ્દોને એવા ક્રમમાં ગોઠવ્યા છે કે એમાંથી એક મધુર શબ્દસંગીત જન્મે છે. એનાં થેાડાંક ઉદાહરણો આપી શકાય. | જ્યારે શબ્દપ્રયોગોના ઉપયોગને જમાપક્ષે કવિએ આખા કાવ્યમાં શેાધાતાંય વત્સર્ય સ્પર્શો (ટ, ઠ, ડ, ઢ, ણ) ધરાવતા શબ્દો આંગળીને વેઢે ગણાય એટલા જ વાપર્યાં છે. કંઠ્ય સ્પર્શો (ક, ખ, ગ, ધ) ધરાવતા શબ્દોનું પ્રમાણ પણ પ્રમાણમાં નગણ્ય જ ગણાય, વત્સર્ય સ્પર્શો એમના થડકારા અને કંઠ્ય સ્પર્શો તેમના મુખપથના સાવ અંદરના ભાગમાંથી ઉચ્ચારાવાને કારણે કર્ણમધુર હોતા નથી. આમ તો એ વર્ણો એમની સ્ફોટની લાક્ષણિકતાને કારણે પણ કર્ણમધુર હોતા નથી છતાં કવિએ ઓષ્ઠ્ય અને દંત્ય સ્પર્શો (એમાંય ખાસ કરીને ૫, ત, દ જેવા)<ref>5 આ કાવ્યની phonemic frequencies તપાસતાં બેએક રસપ્રદ તારણો આપી શકાય. ટ,ઠ,ઢ એ ત્રણ વર્ણો ધરાવતા શબ્દો વીસેકથી વધુ નથી અને આ કાવ્યની પંક્તિદીઠ એક કરતાં વધુ વખત થયેલો ‘સ’ અને ખાસ કરીને ‘ત'નો ઉપયોગ ધ્યાન બહાર જાય એમ નથી. ‘સ-ત’ની મદદથી ‘વસંત' આખા કાવ્યમાં છવાઈ જાયછે, એમ કહીશું ?</ref> અને અન્ય વર્ણો ( ખાસ કરીને ૨, ન, સ, વ, ય, હ જેવા) ધરાવતા શબ્દોને એવા ક્રમમાં ગોઠવ્યા છે કે એમાંથી એક મધુર શબ્દસંગીત જન્મે છે. એનાં થેાડાંક ઉદાહરણો આપી શકાય. | ||
‘સારૂં થયું પ્રિય સખી થઈ છે પ્રસુપ્ત' એ પંક્તિમાં ‘સારું-સખી'નો ‘સ ’, ‘થયું-થઈ’નો ‘થ' અને ‘પ્રિય–પ્રસુપ્ત’નો ‘પ’ સમતુલાની તાલબદ્ધતા સંભળાવે છે.6 શૈલીની તપાસમાં આ મુદ્દાની ગવેષણા માટે ઘણી શક્યતા રહેલી છે. ‘બેસે શિલા ઉપર ચાલી સંચિત રાય' એમાંના ‘સ' અને 'ચ'નો ઉપયોગ એક લયહિંડોળ જન્માવે છે. ‘ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય.’માં ‘પરિમલ પ્રસરે’માંનો 'પ' અને ‘નેત્રને તૃપ્તિ થાય'માં આવતા ત્રણ ત અને થ (જેઓ દંત્ય સ્પર્શો છે) પંક્તિને એક સૂત્રમાં સાંધે છે. દરેક કડીનો અંત્યાનુપ્રાસ કાવ્યમાધુર્ય માટે આ અગાઉ ઘણી વાર નોંધાઈ ચૂક્યો છે. | ‘સારૂં થયું પ્રિય સખી થઈ છે પ્રસુપ્ત' એ પંક્તિમાં ‘સારું-સખી'નો ‘સ ’, ‘થયું-થઈ’નો ‘થ' અને ‘પ્રિય–પ્રસુપ્ત’નો ‘પ’ સમતુલાની તાલબદ્ધતા સંભળાવે છે.<ref>6 શૈલીની તપાસમાં આ મુદ્દાની ગવેષણા માટે ઘણી શક્યતા રહેલી છે.</ref> ‘બેસે શિલા ઉપર ચાલી સંચિત રાય' એમાંના ‘સ' અને 'ચ'નો ઉપયોગ એક લયહિંડોળ જન્માવે છે. ‘ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય.’માં ‘પરિમલ પ્રસરે’માંનો 'પ' અને ‘નેત્રને તૃપ્તિ થાય'માં આવતા ત્રણ ત અને થ (જેઓ દંત્ય સ્પર્શો છે) પંક્તિને એક સૂત્રમાં સાંધે છે. દરેક કડીનો અંત્યાનુપ્રાસ કાવ્યમાધુર્ય માટે આ અગાઉ ઘણી વાર નોંધાઈ ચૂક્યો છે. | ||
પ્રત્યેક કડીને એક સૂત્રમાં બાંધીને માધુર્ય જન્માવવાનું જે કામ કડીમાં સધાતા યમક અને અન્ત્યાનુપ્રાસ કરે છે તેના કરતાં ય વધુ માધુર્ય જન્માવવાનું કામ વ્યાકરણી માળખાના સરખાપણાનો પ્રાસ6 કરે છે. આ કાવ્યની કુલ એકસો છાસઠ પંક્તિઓની ગણતરીને ધ્યાનમાં લેતાં દર બે પંક્તિદીઠ એક કરતાં વધારે વપરાયેલાં વિશેષણ વિશેષ્ય પદો વિશેષણના ઔચિત્યને કારણે દૃશ્યોને પ્રત્યક્ષ કરવામાં ઉપયોગી નીવડે છે પણ એ ઉપરાંત કાવ્યની સમતુલાને એ સ્પર્શે છે. બીજી અગત્યની બાબત એ છે કે કાવ્યની અડધા ઉપરની પંક્તિઓ (અને અનુષ્ટુપમાં લખાયેલી તો લગભગ બધી જ) નામ-આખ્યાત પદોનાં વિસ્તરણો છે. કાવ્યને સમતોલ ઘાટ આપવામાં એ મોટો ભાગ ભજવે છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે દરેક કડીમાં એ કડી પૂરતું તો દરેક પંક્તિનું વ્યાકરણી માળખું એક જ ઢાળમાં ઢળાયેલું જોવા મળે છે. આ કાવ્યની કોઈ પણ કડી એના ઉદાહરણરૂપે લઈ શકાય એમ છે છતાં દરેક પંક્તિના વ્યાકરણી માળખાનું સરખાપણું, વિશેષણ-વિશેષ્યનો સંબંધ, વર્ણોનો અમુક રીતે ગાઠવાયેલો ક્રમ અને છંદ, એ બધું ભેગું થઈને જે સંવાદી સમતુલામાંથી અદ્ભુત માધુર્યને જન્મતું જ્યાં અનુભવાવે છે તે સાડત્રીસમી કડી જ તપાસીએ. | પ્રત્યેક કડીને એક સૂત્રમાં બાંધીને માધુર્ય જન્માવવાનું જે કામ કડીમાં સધાતા યમક અને અન્ત્યાનુપ્રાસ કરે છે તેના કરતાં ય વધુ માધુર્ય જન્માવવાનું કામ વ્યાકરણી માળખાના સરખાપણાનો પ્રાસ6 કરે છે. આ કાવ્યની કુલ એકસો છાસઠ પંક્તિઓની ગણતરીને ધ્યાનમાં લેતાં દર બે પંક્તિદીઠ એક કરતાં વધારે વપરાયેલાં વિશેષણ વિશેષ્ય પદો વિશેષણના ઔચિત્યને કારણે દૃશ્યોને પ્રત્યક્ષ કરવામાં ઉપયોગી નીવડે છે પણ એ ઉપરાંત કાવ્યની સમતુલાને એ સ્પર્શે છે. બીજી અગત્યની બાબત એ છે કે કાવ્યની અડધા ઉપરની પંક્તિઓ (અને અનુષ્ટુપમાં લખાયેલી તો લગભગ બધી જ) નામ-આખ્યાત પદોનાં વિસ્તરણો છે. કાવ્યને સમતોલ ઘાટ આપવામાં એ મોટો ભાગ ભજવે છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે દરેક કડીમાં એ કડી પૂરતું તો દરેક પંક્તિનું વ્યાકરણી માળખું એક જ ઢાળમાં ઢળાયેલું જોવા મળે છે. આ કાવ્યની કોઈ પણ કડી એના ઉદાહરણરૂપે લઈ શકાય એમ છે છતાં દરેક પંક્તિના વ્યાકરણી માળખાનું સરખાપણું, વિશેષણ-વિશેષ્યનો સંબંધ, વર્ણોનો અમુક રીતે ગાઠવાયેલો ક્રમ અને છંદ, એ બધું ભેગું થઈને જે સંવાદી સમતુલામાંથી અદ્ભુત માધુર્યને જન્મતું જ્યાં અનુભવાવે છે તે સાડત્રીસમી કડી જ તપાસીએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits