17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
'''સંરચનાવાદી ભાષાવિજ્ઞાન'''</big><br> | '''સંરચનાવાદી ભાષાવિજ્ઞાન'''</big><br> | ||
—સુસુરથી ચોમ્સ્કી'''</big> <br> | {{gap}}—સુસુરથી ચોમ્સ્કી'''</big> <br> | ||
(માત્ર અછડતી નોંધ) | {{gap}}(માત્ર અછડતી નોંધ) | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સંરચનાવાદી ભાષાવિજ્ઞાન' એવો પ્રયોગ પહેલી વખત ક્યારે થયો તે જાણી શકાતું નથી પરંતુ ‘બોલનાર અને સાંભળનારની વચ્ચે અસ્તિત્વ ધરાવતી ધ્વનિઓની શ્રેણીઓની વ્યવસ્થારૂપ ભાષાને વર્ણવવાનો પ્રયત્ન' એવા વ્યાપક અર્થમાં એ પ્રયોજાયો છે. વારંવાર પુનરાવર્તન પામતી અને દરેક વખતે (બોલનાર, સાંભળનાર અને પરિસ્થિતિ અનુસાર) ભિન્ન જણાતી છતાં એક જ સંદેશાનું અવગમન સાધનારી મનાતી ઉક્તિઓની રચનાની વ્યવસ્થાની તપાસ એ આ અભિગમનું ધ્યેય ગણાયું છે. બોલાતી ઉક્તિઓના પૃથક્કરણની મદદથી એ ઉક્તિની રચનાની વ્યવસ્થામાં સંકળાયેલાં ઘટકતત્ત્વોને વર્ગીકૃત કરવાં અને એ રીતે ભાષાની વ્યવસ્થાની સંરચના(structure)ને તપાસવી એવો અર્થ પણ કરવામાં આવ્યો છે. ભાષા એ ઘટનાનું ખુલાસાઓ દ્વારા વર્ણન નહીં પરંતુ ભાષાના અભ્યાસીને સંભળાતી કે સંભળાયેલી ઉક્તિનાં ઘટકતત્ત્વોના વર્ગીકરણ દ્વારા વર્ણન એ ‘સંરચનાવાદી ભાષાવિજ્ઞાન'નું અભ્યાસક્ષેત્ર મનાયું છે. | ‘સંરચનાવાદી ભાષાવિજ્ઞાન' એવો પ્રયોગ પહેલી વખત ક્યારે થયો તે જાણી શકાતું નથી પરંતુ ‘બોલનાર અને સાંભળનારની વચ્ચે અસ્તિત્વ ધરાવતી ધ્વનિઓની શ્રેણીઓની વ્યવસ્થારૂપ ભાષાને વર્ણવવાનો પ્રયત્ન' એવા વ્યાપક અર્થમાં એ પ્રયોજાયો છે. વારંવાર પુનરાવર્તન પામતી અને દરેક વખતે (બોલનાર, સાંભળનાર અને પરિસ્થિતિ અનુસાર) ભિન્ન જણાતી છતાં એક જ સંદેશાનું અવગમન સાધનારી મનાતી ઉક્તિઓની રચનાની વ્યવસ્થાની તપાસ એ આ અભિગમનું ધ્યેય ગણાયું છે. બોલાતી ઉક્તિઓના પૃથક્કરણની મદદથી એ ઉક્તિની રચનાની વ્યવસ્થામાં સંકળાયેલાં ઘટકતત્ત્વોને વર્ગીકૃત કરવાં અને એ રીતે ભાષાની વ્યવસ્થાની સંરચના(structure)ને તપાસવી એવો અર્થ પણ કરવામાં આવ્યો છે. ભાષા એ ઘટનાનું ખુલાસાઓ દ્વારા વર્ણન નહીં પરંતુ ભાષાના અભ્યાસીને સંભળાતી કે સંભળાયેલી ઉક્તિનાં ઘટકતત્ત્વોના વર્ગીકરણ દ્વારા વર્ણન એ ‘સંરચનાવાદી ભાષાવિજ્ઞાન'નું અભ્યાસક્ષેત્ર મનાયું છે. |
edits