17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
તેવા સરોવર તણા તટ તોડી તોડી,<br> | તેવા સરોવર તણા તટ તોડી તોડી,<br> | ||
તોફાની મસ્ત જલના ઊછળે ઉછાળા !<br> | તોફાની મસ્ત જલના ઊછળે ઉછાળા !<br> | ||
{{gap}}−ન્હાનાલાલ</center> | {{gap|4em}}−ન્હાનાલાલ</center> | ||
{{poem2Open}} | {{poem2Open}} | ||
રંજન સુશીલાની પાસે ગઈ ત્યારે સુશીલા રડતી હતી. પુષ્પા તેની પાસે બેઠી હતી. રંજનને આવતી જોઈ સુશીલાએ આંખો લૂછવા માંડી. આંખો લૂછતે લૂછતે સુશીલાના કપાળે લાગેલું ગોપીચંદન પણ ભૂંસાઈ જવા લાગ્યું. બાજઠ ઉપર કાશ્મીરી ભરતવાળા ઊનના આસનને પાથરી તેના ઉપર સુશીલા બેઠી હતી. તેની પાસે બે-ત્રણ પુસ્તકો પડયાં હતાં અને થોડો પૂજાનો સામન પડયો હતો. | રંજન સુશીલાની પાસે ગઈ ત્યારે સુશીલા રડતી હતી. પુષ્પા તેની પાસે બેઠી હતી. રંજનને આવતી જોઈ સુશીલાએ આંખો લૂછવા માંડી. આંખો લૂછતે લૂછતે સુશીલાના કપાળે લાગેલું ગોપીચંદન પણ ભૂંસાઈ જવા લાગ્યું. બાજઠ ઉપર કાશ્મીરી ભરતવાળા ઊનના આસનને પાથરી તેના ઉપર સુશીલા બેઠી હતી. તેની પાસે બે-ત્રણ પુસ્તકો પડયાં હતાં અને થોડો પૂજાનો સામન પડયો હતો. |
edits