17,546
edits
(+1) |
No edit summary |
||
Line 10: | Line 10: | ||
છતાં ‘આકાર’ આજે પણ આવા વિશિષ્ટ નાયકને લીધે રસપ્રદ અને તાજગીસભર લાગે છે. એ અસ્તિત્વવાદી કૃતિ નથી એ વાત નગણ્ય છે. ગુજરાતી નવલકથાની નાયકોની પરંપરામાં યશ ન. શાહ એનાં આચરણ અને માન્યતાઓને કારણે અલગ સ્થાન ધરાવે છે. એ જે સિદ્ધાંતોમાં માને છે એને છેક અંતિમે જઈને વળગી રહેવાની એની સચ્ચાઈને લીધે એના પ્રત્યે અનુકંપા અને માન પેદા કરે છે. ૧૯૬૩માં સૈદ્ધાંતિક ચર્ચાઓના કોલાહલમાં નાયકની આ વિશેષતા બહુ સ્પષ્ટ નહોતી દેખાતી જે હવે જોઈ શકાય છે. બક્ષી થોડા વધારે પ્રયત્નોથી એને ચિરસ્મરણીય holy fool બનાવી શક્યા હોત, પોતે જેલમાં જઈ આવ્યો છે, પિતાને એક રખાત અને એક અનૌરસ પુત્રી છે અને એક ગાંડી બહેન છે એવું એ વારંવાર કહ્યા કરે છે એમાં holy foolનાં આ લક્ષણો છુપાયેલાં છે. | છતાં ‘આકાર’ આજે પણ આવા વિશિષ્ટ નાયકને લીધે રસપ્રદ અને તાજગીસભર લાગે છે. એ અસ્તિત્વવાદી કૃતિ નથી એ વાત નગણ્ય છે. ગુજરાતી નવલકથાની નાયકોની પરંપરામાં યશ ન. શાહ એનાં આચરણ અને માન્યતાઓને કારણે અલગ સ્થાન ધરાવે છે. એ જે સિદ્ધાંતોમાં માને છે એને છેક અંતિમે જઈને વળગી રહેવાની એની સચ્ચાઈને લીધે એના પ્રત્યે અનુકંપા અને માન પેદા કરે છે. ૧૯૬૩માં સૈદ્ધાંતિક ચર્ચાઓના કોલાહલમાં નાયકની આ વિશેષતા બહુ સ્પષ્ટ નહોતી દેખાતી જે હવે જોઈ શકાય છે. બક્ષી થોડા વધારે પ્રયત્નોથી એને ચિરસ્મરણીય holy fool બનાવી શક્યા હોત, પોતે જેલમાં જઈ આવ્યો છે, પિતાને એક રખાત અને એક અનૌરસ પુત્રી છે અને એક ગાંડી બહેન છે એવું એ વારંવાર કહ્યા કરે છે એમાં holy foolનાં આ લક્ષણો છુપાયેલાં છે. | ||
બક્ષીમાં પરિવેશનું વર્ણન કરવાની જબરી હથોટી છે. અહીં કોલકતા, ડીઘા અને ધનબાદની કોલિયરીનાં વર્ણનો અદ્ભુત છે. આ નવલકથાથી બક્ષીની એક ચોક્કસ સૂત્રાત્મક શૈલી ઘડાવાની શરૂઆત થાય છે. એના કેટલાક અંશો જોઈએ, | બક્ષીમાં પરિવેશનું વર્ણન કરવાની જબરી હથોટી છે. અહીં કોલકતા, ડીઘા અને ધનબાદની કોલિયરીનાં વર્ણનો અદ્ભુત છે. આ નવલકથાથી બક્ષીની એક ચોક્કસ સૂત્રાત્મક શૈલી ઘડાવાની શરૂઆત થાય છે. એના કેટલાક અંશો જોઈએ, | ||
(૧) એને યાદ આવ્યું : એકવાર રીમા તડકામાં એક ખાલી શીશી લઈને રમતી હતી અને એણે પૂછ્યું હતું, ‘રીમા શું કરે છે?’ | {{Poem2Close}} | ||
‘હું શીશીમાં તડકો ભરવાની રમત રમું છું.’ (૭૯) | {{hi|1.5em|(૧) એને યાદ આવ્યું : એકવાર રીમા તડકામાં એક ખાલી શીશી લઈને રમતી હતી અને એણે પૂછ્યું હતું, ‘રીમા શું કરે છે?’ | ||
(૨) એ સ્વચ્છ નિર્દોષતાથી હસ્યો. (૧૧૭) | ‘હું શીશીમાં તડકો ભરવાની રમત રમું છું.’ (૭૯)}} | ||
(૩) મહાન ન થઈ શકનાર માણસને વિચિત્ર થઈને જ સંતોષ માની લેવો પડે છે. (૧૪૧) | {{hi|1.5em|(૨) એ સ્વચ્છ નિર્દોષતાથી હસ્યો. (૧૧૭) }} | ||
{{Poem2Open}} | |||
{{hi|1.5em|(૩) મહાન ન થઈ શકનાર માણસને વિચિત્ર થઈને જ સંતોષ માની લેવો પડે છે. (૧૪૧) | |||
{{Poem2Close}} | |||
તો ક્યારેક આ સૂત્રાત્મક શૈલી યોજવા ખાતર યોજી છે, | તો ક્યારેક આ સૂત્રાત્મક શૈલી યોજવા ખાતર યોજી છે, | ||
(૧) એક રણ ઈશ્વરના દિલ જેવું... (૧૮૨) | {{hi|1.5em|(૧) એક રણ ઈશ્વરના દિલ જેવું... (૧૮૨) | ||
(૨) કોફીનો રંગ સરસ લાગતો હતો. તામસિક, નિગ્રેસની વાસના જેવો. (૨૦૨) | {{hi|1.5em|(૨) કોફીનો રંગ સરસ લાગતો હતો. તામસિક, નિગ્રેસની વાસના જેવો. (૨૦૨) }}}}}} | ||
(૩) સ્ત્રીઓને સુખી કરવા માટે આટલી બધી બુદ્ધિ અને બહાદુરીની જરૂર નથી. અને થોડી બેવકૂફી પણ જોઈએ. (૨૦૭) | {{hi|1.5em|(૩) સ્ત્રીઓને સુખી કરવા માટે આટલી બધી બુદ્ધિ અને બહાદુરીની જરૂર નથી. અને થોડી બેવકૂફી પણ જોઈએ. (૨૦૭)}} | ||
{{Poem2Open}} | |||
‘આકાર’ તાત્કાલિક ધોરણે એક નિકટવર્તી પુનઃવાચન માગે છે. | ‘આકાર’ તાત્કાલિક ધોરણે એક નિકટવર્તી પુનઃવાચન માગે છે. | ||
edits