17,546
edits
(+1) |
No edit summary |
||
Line 23: | Line 23: | ||
તેમના વ્યવસાયનો આરંભ આકાશવાણી, ભુજથી થયો. પછીથી રિસર્ચ ફેલોશિપ સાથે એચ. કે. આટ્ર્સ કૉલેજ, અમદાવાદમાં તેમણે અધ્યાપન આરંભ્યું. ૧૯૭૦માં ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યયનની વિધિવત્ કારકિર્દી આરંભી. ત્યાંથી બદલીને ૧૯૭૬માં ભુજની રામજી રવજી લાલન કૉલેજમાં ૨૦૦૬ સુધી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. પછીથી કચ્છ યુનિવર્સિટીમાં એમ. ફિલ.ના ગુજરાતી વિષયના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી. | તેમના વ્યવસાયનો આરંભ આકાશવાણી, ભુજથી થયો. પછીથી રિસર્ચ ફેલોશિપ સાથે એચ. કે. આટ્ર્સ કૉલેજ, અમદાવાદમાં તેમણે અધ્યાપન આરંભ્યું. ૧૯૭૦માં ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યયનની વિધિવત્ કારકિર્દી આરંભી. ત્યાંથી બદલીને ૧૯૭૬માં ભુજની રામજી રવજી લાલન કૉલેજમાં ૨૦૦૬ સુધી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. પછીથી કચ્છ યુનિવર્સિટીમાં એમ. ફિલ.ના ગુજરાતી વિષયના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી. | ||
બાળપણથી જ ધીરેન્દ્રભાઈને સાહિત્યમાં ઊંડો રસ. શાળાકીય વિદ્યાભ્યાસ દરમિયાન સિસૃક્ષાથી પ્રેરાઈને તેઓ કાવ્યલેખન કરતા થયા, જેને સંસ્કારમંડળોની પ્રવૃત્તિથી વેગ મળ્યો. શિક્ષણની જેમ તેમના સાહિત્ય-ઘડતરમાંય તેમનાં માતાનો સિંહફાળો રહ્યો. ધીરેન્દ્ર મહેતાની ટૂંકી વાર્તાઓ એ સમયનાં મહત્ત્વનાં સામયિકોમાં પ્રગટ થવા લાગી હતી. આ ગાળામાં તેમણે આધુનિક હિન્દી કથાકારોનો પરિચય પણ કેળવ્યો. ‘નદી કે દ્વીપ’ના વાચનથી ધીરેન્દ્ર મહેતાને સાહિત્યકાર અજ્ઞેયજીનો પરિચય થયો અને એ તેમના પ્રિય લેખક બની રહ્યા. એ જ સમયગાળામાં ગુજરાતીના સમર્થ નવલકથાકાર રઘુવીર ચૌધરીનો ગાઢ સંપર્ક થયો. રઘુવીરભાઈએ તેમના લેખનમાં ઊંડો રસ લીધો. | બાળપણથી જ ધીરેન્દ્રભાઈને સાહિત્યમાં ઊંડો રસ. શાળાકીય વિદ્યાભ્યાસ દરમિયાન સિસૃક્ષાથી પ્રેરાઈને તેઓ કાવ્યલેખન કરતા થયા, જેને સંસ્કારમંડળોની પ્રવૃત્તિથી વેગ મળ્યો. શિક્ષણની જેમ તેમના સાહિત્ય-ઘડતરમાંય તેમનાં માતાનો સિંહફાળો રહ્યો. ધીરેન્દ્ર મહેતાની ટૂંકી વાર્તાઓ એ સમયનાં મહત્ત્વનાં સામયિકોમાં પ્રગટ થવા લાગી હતી. આ ગાળામાં તેમણે આધુનિક હિન્દી કથાકારોનો પરિચય પણ કેળવ્યો. ‘નદી કે દ્વીપ’ના વાચનથી ધીરેન્દ્ર મહેતાને સાહિત્યકાર અજ્ઞેયજીનો પરિચય થયો અને એ તેમના પ્રિય લેખક બની રહ્યા. એ જ સમયગાળામાં ગુજરાતીના સમર્થ નવલકથાકાર રઘુવીર ચૌધરીનો ગાઢ સંપર્ક થયો. રઘુવીરભાઈએ તેમના લેખનમાં ઊંડો રસ લીધો. | ||
રાજેન્દ્ર શુક્લ, અનિલ જોશી સાથે યુનિવર્સિટીના છાત્રાલયમાં બંધાયેલી મૈત્રી પણ તેમના કાવ્યસર્જનને પોષક બની રહી. ધીરેન્દ્રભાઈની વિદ્યાનિષ્ઠા તપઃપૂત બની રહી એના મૂળમાં ભાષાભવનના વિદ્વાન અધ્યાપકોનો મોટો ફાળો રહ્યો. ઘ૨આંગણે વીનેશ અંતાણી સાથે તરુણકાળે બંધાયેલી મૈત્રીએ તેમની સાહિત્યયાત્રાને સુખદ બનાવી. | |||
‘Man is not made for defeat... A man can be destroyed but not defeated. Know... how to suffer like a man. ‘ધ ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’નું આ વિધાન ધીરેન્દ્રભાઈનું પ્રિય અવતરણ છે. બાલ્યાવસ્થામાં જ પોલિયોની બીમારીને લઈને ચરણોની ગતિ અવરુદ્ધ થવાથી જીવનની વિવિધ વિષમતાઓનો એમને સતત સામનો કરવાનો આવ્યો છે ત્યારે પણ ધ ઑલ્ડ મૅનની સાહસવૃત્તિને ચાહતાં, આવકારતાં, આરાધતાં ને આચરતાં એમણે જીવતરની સમસ્યાઓનું સહજ ઢંગથી અતિક્રમણ કરી જાણ્યું છે. ધીરેન્દ્રભાઈને નિકટથી જાણનારને ખબર છે કે તેમની જીવનનિષ્ઠાનાં મૂળ તેમના જીવનમાં જ સ્થાયી થયેલાં છે. બાળપણથી જ શારીરિક મર્યાદા અને તદ્જન્ય એકલતા તથા અવસાદની તીવ્ર લાગણીઓએ ધીરેન્દ્ર મહેતાની મૂલગત એકાન્તપ્રિય, વેદનશીલ પ્રકૃતિને વિશેષ એકાકી બનાવી. ધીરેન્દ્રભાઈએ આ આગવા અનુભવનો સાહિત્યસર્જનમાં વિનિયોગ કરીને એને વિધાયક અર્થ અર્પ્યો. | ‘Man is not made for defeat... A man can be destroyed but not defeated. Know... how to suffer like a man. ‘ધ ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’નું આ વિધાન ધીરેન્દ્રભાઈનું પ્રિય અવતરણ છે. બાલ્યાવસ્થામાં જ પોલિયોની બીમારીને લઈને ચરણોની ગતિ અવરુદ્ધ થવાથી જીવનની વિવિધ વિષમતાઓનો એમને સતત સામનો કરવાનો આવ્યો છે ત્યારે પણ ધ ઑલ્ડ મૅનની સાહસવૃત્તિને ચાહતાં, આવકારતાં, આરાધતાં ને આચરતાં એમણે જીવતરની સમસ્યાઓનું સહજ ઢંગથી અતિક્રમણ કરી જાણ્યું છે. ધીરેન્દ્રભાઈને નિકટથી જાણનારને ખબર છે કે તેમની જીવનનિષ્ઠાનાં મૂળ તેમના જીવનમાં જ સ્થાયી થયેલાં છે. બાળપણથી જ શારીરિક મર્યાદા અને તદ્જન્ય એકલતા તથા અવસાદની તીવ્ર લાગણીઓએ ધીરેન્દ્ર મહેતાની મૂલગત એકાન્તપ્રિય, વેદનશીલ પ્રકૃતિને વિશેષ એકાકી બનાવી. ધીરેન્દ્રભાઈએ આ આગવા અનુભવનો સાહિત્યસર્જનમાં વિનિયોગ કરીને એને વિધાયક અર્થ અર્પ્યો. | ||
ધીરેન્દ્ર મહેતાની સર્જકપ્રતિભા વિવિધ સાહિત્યસ્વરૂપોને લગતાં, સાહિત્યમાં પ્રદાનને લગતાં અને સમગ્ર સાહિત્યને લગતાં સમ્માનોથી વધાવાઈ છે, જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો, ગુજરાત સાહિત્ય અકાદમીનાં પાંચ પ્રથમ પારિતોષિક, ક્રિટિક્સ એવૉર્ડ, ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, ધૂમકેતુ ચંદ્રક, જયંત ખત્રી, બકુલેશ એવૉર્ડ, ૨. વ. દેસાઈ એવૉર્ડ, હરેન્દ્રલાલ ધોળકિયા સુવર્ણચંદ્રક, દર્શક ફાઉન્ડેશન દ્વારા અપાતો દર્શક એવૉર્ડ, નર્મદ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, આદિનો સમાવેશ થાય છે. | ધીરેન્દ્ર મહેતાની સર્જકપ્રતિભા વિવિધ સાહિત્યસ્વરૂપોને લગતાં, સાહિત્યમાં પ્રદાનને લગતાં અને સમગ્ર સાહિત્યને લગતાં સમ્માનોથી વધાવાઈ છે, જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પારિતોષિકો, ગુજરાત સાહિત્ય અકાદમીનાં પાંચ પ્રથમ પારિતોષિક, ક્રિટિક્સ એવૉર્ડ, ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, ક. મા. મુનશી સુવર્ણચંદ્રક, ધૂમકેતુ ચંદ્રક, જયંત ખત્રી, બકુલેશ એવૉર્ડ, ૨. વ. દેસાઈ એવૉર્ડ, હરેન્દ્રલાલ ધોળકિયા સુવર્ણચંદ્રક, દર્શક ફાઉન્ડેશન દ્વારા અપાતો દર્શક એવૉર્ડ, નર્મદ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, આદિનો સમાવેશ થાય છે. |
edits