નવલકથાપરિચયકોશ/માટીનો મહેકતો સાદ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 63: Line 63:
પ્રાચીન કાળની મહાકથાના ચરિત્રને ધરતી સાથે જોડી કથાને વધુ માનવીય અને સહજ બનાવી છે. કથાની અંદરનો સાર સર્વકાલીન છે. કૃષ્ણના પ્રતાપે અને યાદવોના પરાક્રમને લીધે દોમ દોમ સાહ્યબી વચ્ચે એક એક ખેતરને લીલુંછમ કરવામાં મસ્ત રહેતો વ્યક્તિ બળરામ. સત્ય, ન્યાયને પોતાને ત્રાજવે તોળતો આ વ્યક્તિ યુદ્ધનાં સરંજામો સામે પોતાનું હળ અને મૂષળનું હથિયાર મૂકી માનવ જીવનને ઉચિત સંદેશ આપે છે. કૃષ્ણ રાજ મુગુટોનું નીંદણ અને વાવેતર કરે, બળરામ ધરતીનું. બળરામનું સ્વતંત્ર ચરિત્ર યુધિષ્ઠિરના દોષ તટસ્થ રીતે જોઈ શકે છે. હસ્તિનાપુરની રાજસભામાં દૂત તરીકે ગયેલા કૃષ્ણ પાછા આવી રહ્યા છે. મહાભારતના મહાવિનાશની સમાંતર બળરામે નવસર્જનનું આહવાન આપી દેશવાસીઓને એકત્ર કર્યા છે અને પોતાને સાધારણ ધરતી પુત્રનો પરિચય આપી માણસાઈ બચાવી લેવાની વિનંતી કરે છે. બળરામ યાત્રામાં નીકળવાની તૈયારી કરે છે ત્યારે અર્ધી દ્વારિકાનાં નગરજનો સાથે જોડાય છે. અને નવલકથાના અંતમાં બળરામ અને કૃષ્ણની વૃદ્ધાવસ્થા છે. પૌત્રવધૂ ઉષાનું થનગનાટભર્યું ચરિત્ર પણ સુંદર આલેખાયું છે. પ્રભાસ તીર્થમાં રમખાણ મચી ગયું છે. પ્રદ્યુમન અનિરુદ્ધ ઢળી પડ્યાં છે. બળરામ કૃષિકુળનો વેલો સાચવી લેવા મથે છે. ભીલ કુટુંબને જવાબદારી સોંપે છે. અને કૃષ્ણના બંસીના સૂર સાથે બળરામનો બુઝાતો પ્રાણ અને કૃષ્ણને વાગેલું તીર. આમ જાજ્વલ્યમાન બે પ્રતિભા અગાધ નીલ સિંધુમાં સમાઈ જાય છે.

આરંભમાં ‘પ્રતિમાલક્ષણમ્’માંથી પંક્તિ લખેલી છે.

“બલસ્તુ સુભુજઃ શ્રીમાન તાલકે તુર્મહાદ્યુતિઃ ।
{{Poem2Close}}
{{Block center|<poem>“બલસ્તુ સુભુજઃ શ્રીમાન તાલકે તુર્મહાદ્યુતિઃ ।
વનમાલા કુલોરસ્કો નિશાકર સમપ્રભઃ ।।
વનમાલા કુલોરસ્કો નિશાકર સમપ્રભઃ ।।
ગ્રુહીત સીર મુસલઃ કાર્યોદિવ્યમદોત્કરઃ ।
ગ્રુહીત સીર મુસલઃ કાર્યોદિવ્યમદોત્કરઃ ।
ચતુર્ભુજઃ સૌમ્યવકત્રો નીલામ્બર સમાવૃતઃ ।।

કૂટાલંકૃત શિરારોહો... રાગ વિભૂષિતઃ ।
કૂટાલંકૃત શિરારોહો... રાગ વિભૂષિતઃ ।
રેવતી સહિતઃ કાર્યો બલદેવઃ પ્રતાવાન”
રેવતી સહિતઃ કાર્યો બલદેવઃ પ્રતાવાન”</poem>}}
{{Poem2Open}}
(બળરામના મૂર્તિઅંકનના પુસ્તક આઈકોનોગ્રાફી ઓફ બળરામમાંથી, લેખક : એન. પી. જોશી, પાનું : ૧૦૦)

લેખકે કુનેહપૂર્વક બળરામના પાત્રને ચમત્કારોથી દૂર રાખી દૈવીય પુરુષ બનાવ્યા નથી અને માનવસહજ પ્રેમ, ક્રોધ, કર્મઠતા અને જીવન-મૃત્યુથી આલેખ્યા છે. નવલકથામાં બળરામ મોટા માણસો સાથે વ્યવહારમાં રુક્ષ ભલે દેખાય પરંતુ પ્રકૃતિ અને માટીના સાન્નિધ્યમાં એકદમ કોમળ અને ઋજુ જણાય છે.  

17,611

edits