નવલકથાપરિચયકોશ/સોનાની દ્વારિકા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 30: Line 30:
નવલકથા વિશે વિવેચક :
નવલકથા વિશે વિવેચક :
(૧) “જેને આપણે અંગ્રેજીમાં saga (મહાવૃત્તાંત) કહીએ છીએ એવી આ કથા છે....  ....એટલે જ આ કથાનાં કોઈ એક જ નાયક-નાયિકા નથી, પણ આખો સમાજ એનાં મુખ્ય પાત્રો છે. આ બધાં પાત્રોની જુદી જુદી ઉપકથાઓ છે અને આ બધાં પાત્રો પોતાનાં કુટુંબ, ગામ અને સમાજના પરિઘમાં રહીને પોતપોતાનાં ઉપાખ્યાનો રચે છે અને એમની આવી અનેક કથાઓનો સમૂહ એકસાથે મુકાય છે ત્યારે એક ગાથા રચાય છે.”  – દૂધાત કિરીટ, ‘સોનાની દ્વારિકા’ : ‘ઝૂલ, ઝાલાવાડ ઝૂલ’, પ્રસ્તાવના, પૃ. ૫–૬, ૨૦૧૭   

(૨) “કથનકેન્દ્રમાં રહેલો વાર્તાકથક-લેખક કિશોરવયનો દેખાય છે અને વર્ણન-કથન કરતા સર્જકની વય સાઠેક વર્ષની છે. વાચકે આ અંતર પણ ચલાવી લેવું પડે. લોકજીવન અને એની જીવંત – જાણે કે પ્રથમ વાર પ્રયોજાતી પ્રબળ ભાષા વિવેચનની તક નથી આપતી, આસ્વાદની અવિરત ચર્વણામાં મગ્ન રાખે છે.” – ચૌધરી, રઘુવીર. ‘અઢારે વરણની રંગોળી જેવી નવલકથા : ‘સોનાની દ્વારિકા’, ‘પરબ’, પૃ. ૭૨, માર્ચ, ૨૦૧૮

(૩) “કેટલાંક વૃત્તાંતો જોતાં મને એવું લાગી રહ્યું છે કે આ લેખક રેખાચિત્રો કરવા ગયા હશે પણ એમાં સફળતા ન મળતાં કથાનકોનું વૃત્તાંતકથાઓમાં પરિવર્તન કર્યું હોય! સમગ્રપણે જોઈએ તો આ કૃતિ માટે જે અપેક્ષા હતી તે સંતોષાઈ નથી. કેટલુંક વેરવિખેર અને ક્યારેક અવાસ્તવિક લાગે તેવું છે.” – પરમાર, મોહન. ‘સોનાની દ્વારિકા : નવલકથા નહિ, પણ વૃત્તાંતકથાઓ’, ‘એતદ્’, પૃ. ૭૫, એપ્રિલ-જૂન ૨૦૧૮  

(૪) “આ નવલકથાની મર્યાદા છે તેમાં રહેલ સંઘર્ષતત્ત્વનો અભાવ. આગળ કહ્યું હતું તેમ, લેખક માંગલ્યના આરાધક છે, એટલે ક્યાંય નિષ્ઠુર નથી થઈ શક્યા. કથામાં એવી કેટલીયે ક્ષણો આવી જ્યાં ભાવક ચિત્ત, તાણનો અનુભવ કરે – પણ એ બરાબર ઘૂંટાય એ પહેલાં લેખક મધુર અંત લાવી દે છે.” – શુકલ, નરેશ. ‘નોખી દિશામાં ડગલાં – સોનાની દ્વારિકા’, ‘સાહિત્યસેતુ’, નવે.-ડિસે. ૨૦૧૯