નવલકથાપરિચયકોશ/મહાભિનિષ્ક્રમણ: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 3: Line 3:
'''‘મહાભિનિષ્ક્રમણ’ : ‘મુકુંદ પરીખ’ની પ્રયોગશીલ નવલકથા'''</big><br>

{{gap|14em}}– હીરેન દેસાઈ</big>'''</center>

[[File:Mahabhinishakraman.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘મહાભિનિષ્ક્રમણ’ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક એવા મુકુંદ પરીખની એક પ્રયોગશીલ નવલકથા છે. મુકુંદ પરીખનો જન્મ ૨૬ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ પંચમહાલ જિલ્લામાં થયો હતો. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વાડાસિનોરમાંથી લઈને વર્ષ૧૯૫૭માં અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. થઈ, વર્ષ૧૯૮૦માં તેમણે એલ.એલ.બી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. નવલકથા, વાર્તા, કાવ્ય તેમજ એકાંકી જેવાં સાહિત્ય સ્વરૂપોમાં તેમણે નોંધપાત્ર ખેડાણ કર્યું છે.

17,611

edits