નવલકથાપરિચયકોશ/કામિની: Difference between revisions

Added Book Cover
(+1)
 
(Added Book Cover)
 
Line 3: Line 3:
'''‘કામિની’ : મધુ રાય'''</big><br>
'''‘કામિની’ : મધુ રાય'''</big><br>
{{gap|14em}}– કિરીટ દૂધાત</big>'''</center>

[[File:Kamini.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
‘કામિની’ લેખકઃ મધુ રાય, મૂળ નામ, મધુસૂદન વલ્લભદાસ ઠાકર. જન્મસાલ, ૧૯૪૨. જન્મસ્થળ, જામખંભાળિયા. ‘કામિની’ મૂળે નાટક તરીકે લખાઈ હતી જેનું નામ છે, ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ એનો પહેલો અંક લખીને મધુ રાય કોલકત્તાથી છવ્વીસમે વરસે આજીવિકાની શોધમાં અમદાવાદ આવેલા. એ વાંચીને અભિનેતા અને દિગ્દર્શક કૈલાશ પંડ્યાએ કહ્યું કે, તમે પૂરું કરો તો આપણે આ ભજવીશું. આ રીતે ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ (ઈ. સ. ૧૯૬૮) ચાર અંકનું  નાટક લખાયું અને મૃણાલિની સારાભાઈના દિગ્દર્શનમાં ભજવાયું. ત્યારે કોઈ પ્રકાશક નાટક છાપવા રાજી નહીં. ‘સ્વાતિ’ પ્રકાશનના શિવજી આશર કહે, જો નવલકથા હોય તો છાપું. એટલે મધુ રાયે ‘કોઈપણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટકનું ‘કામિની’ નવલકથામાં રૂપાંતર કર્યું, (ઈ. સ. ૧૯૭૦). અહીં અરુણોદય પ્રકાશન, અમદાવાદ દ્વારા ઈ. સ. ૨૦૧૧માં પ્રસિદ્ધ થયેલી આવૃત્તિ ધ્યાને લીધી છે.  

17,546

edits