નવલકથાપરિચયકોશ/મારી પરણેતર: Difference between revisions

Added Book Cover
(+1)
 
(Added Book Cover)
 
Line 3: Line 3:
'''‘મારી પરણેતર’ : જોસેફ મેકવાન'''</big><br>

{{gap|14em}}– ડૉ. રાજેશ લકુમ </big>'''</center>

[[File:મારી પરણેતર.jpg.png|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
જોસેફ મેકવાનનો જન્મ ૯ ઑક્ટોમ્બર ૧૯૩૫ના રોજ આણંદના ત્રણોલ ગામમાં થયો હતો. જોસેફ મેકવાનનું મૂળ નામ જશવંતલાલ ડાહ્યાભાઈ મકવાણા હતું. મેકવાનના પરિવારની ગરીબીના કારણે તેમનું ઘડતર થયું છે. તેમણે કુલ ૧૪ નવલકથા,૧૨ રેખાચિત્રો, ૭ વાર્તાસંગ્રહો, ૩ નિબંધ સંગ્રહો,૨ અહેવાલ ગ્રંથો, ૪ સંપાદનો અને ૨ વિવેચન સંગ્રહો જેવાં સ્વરૂપોમાં પોતાનું સાહિત્યિક પ્રદાન કર્યું છે. મેકવાને ભારત સરકારની સાહિત્ય અકાદમીનું પારિતોષિક, ગુજરાત સરકારની સાહિત્ય અકાદમીનાં અનેક પરિતોષિકો, દર્શક એવૉર્ડ, ક. મા. મુનશી એવૉર્ડ, ધનજી કાનજી પરિતોષિક, કાકા સાહેબ કાલેલકર એવૉર્ડ, ડૉ. જીવરાજ મહેતા એવૉર્ડ, ડૉ. આંબેડકર એવૉર્ડ, સંસ્કાર એવૉર્ડ, મેઘરત્ન એવૉર્ડ અને એવા અનેક એવૉર્ડ-પુરસ્કાર મળ્યા છે. આ નવલકથા તેમના મિત્ર ઇગ્નાસ એસ. મેકવાનને અર્પણ કરવામાં આવી છે. આ કૃતિનું પ્રકાશન ૧૯૮૮ હતું. મેકવાને દલિત સમાજની મહિલાઓ પર થતા અન્યાયને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. સમાજ દ્વારા કેવા અત્યાચારો દલિત મહિલા પર ગુજારવામાં આવે છે તેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે. નવલકથામાં ગૌરી પતિને છોડી દે છે પણ મનની કલ્પના મુજબનો પુરુષ પામી શકતી નથી અને ગૌરી આત્મહત્યા કરી જીવન ત્યજી દે છે.   

17,611

edits