ભારતીયકથાવિશ્વ−૪/નારદમહાપુરાણ/સુમતિ રાજાની કથા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
સુમતિ રાજાની કથા
સત્યયુગમાં જન્મેલો સુમતિ નામના સોમવંશી રાજા ધર્માત્મા અને સત્યપરાયણ હતો. નિત્ય હરિકથા સાંભળતો. તેની પત્ની સત્યમતી શુભ લક્ષણોવાળી પતિવ્રતા હતી. બંનેને તેમના પૂર્વજન્મનું સ્મરણ હતું. તેમણે અનેક તળાવ, વાવ, ઉદ્યાનો, ધર્મશાળાઓ ઊભાં કર્યાં હતાં. તે રાણી વિષ્ણુમંદિરમાં નિયમિત રીતે નૃત્ય કરતી, વાદન કરતી. રાજા પણ દર બારસે ધજા ચડાવતો. આ બંનેની કીર્તિ જાણી વિભાંડક મુનિ તેમને ત્યાં આવ્યા. મુનિનો આદરસત્કાર રાજાએ કર્યો અને પછી પોતે શી સેવા કરી શકે તે પૂછ્યું.

17,546

edits