17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 165: | Line 165: | ||
{{Poem2Open}}આ બધાં કારસ્તાન જુવાનીનાં છે એમ સમજાતાં હૃદયને આશ્વાસન કેવું સહૃદય રીતે આપવામાં આવ્યું છે!– | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
તને થઈ પડી ત્રાસ મારી યુવાની, | તને થઈ પડી ત્રાસ મારી યુવાની, | ||
ન રડ દિલ ! હશે એ જ મરજી ખુદાની. | ન રડ દિલ ! હશે એ જ મરજી ખુદાની. | ||
{{right|(‘મારી યુવાની’)}} </poem> | |||
}} | |||
{{Poem2Open}}યુવાનીની કસૂરોની શિક્ષામાંથી છટકવાની કવિની દલીલ તો જુઓ. (એ કાંઈ ઓછી જ ચાલવાની છે?)– | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી, | મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી, | ||
તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે? | તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે? | ||
{{right|(‘શા માટે?’)}} </poem> | |||
}} | |||
{{Poem2Open}} | |||
યુવાની બુદ્ધિને થાપ આપે છે, પણ બુદ્ધિની આ લાચાર સ્થિતિને પ્રેમી ધનભાગ્ય માને છે : | |||
{{Poem2Close}} | |||
ધનભાગ્ય ! જીવનના ઉંબર પર દીવાનગીએ પગલાં માંડ્યાં, | |||
ધનભાગ્ય ! જીવનના ઉંબર પર દીવાનગીએ પગલાં | |||
બુદ્ધિને હવે રહેવું હો તો લાચાર બનીને રહેવું છે. | બુદ્ધિને હવે રહેવું હો તો લાચાર બનીને રહેવું છે. | ||
(‘મયખાર બનીને રહેવું છે’) | (‘મયખાર બનીને રહેવું છે’) |
edits