નારીસંપદાઃ વિવેચન/શિક્ષણનો ઇતિહાસ અને કાન્તે કરેલી તત્ત્વચર્ચા: Difference between revisions

no edit summary
(+1)

No edit summary

Line 94: Line 94:
‘કાન્ત’ના સમયમાં ઊભા રહી વિચારીએ તો લાગે છે કે શૈક્ષણિક પ્રથા અને કેળવણીના આટલા પ્રવાહોનો જાગરૂકપણે અભ્યાસ ત્યારે કે તે અગાઉ અન્ય કોઈથી થયો ન હતો. છતાં તેમણે જે કામ કર્યું છે તે વિદ્વત્તાપૂર્ણ છે અને આજ સુધી એક સંદર્ભગ્રંથ તરીકેનું સ્થાન મહત્ત્વનું ને ગૌરવપ્રદ છે. ભવિષ્યમાં પણ આવા ગ્રંથ નહીં રચાય ત્યાં સુધી તેની ગણના એક મહત્ત્વના આકરગ્રંથ તરીકે રહેશે.

'''૧ (બ)'''
'''કાન્તે કરેલી તત્ત્વચર્ચા'''
'''-‘દિનચર્યા’-'''
'''૧ (બ)'''

'''કાન્તે કરેલી તત્ત્વચર્ચા'''

'''-‘દિનચર્યા’-'''

‘કાન્તે' પદ્ય-ગદ્ય સર્જન દ્વારા સાહિત્યજગતની પ્રશસ્ય સેવા કરી છે. પાશ્ચાત્ય અને પૌર્વાત્ય વિચારોને તેમણે અપનાવ્યા છે. જીવનમાં પારલૌકિક પ્રવાહોને તેમણે તેમના જીવનના ભોગે પણ સ્વીકાર્યા છે. તેમની શોધ શાશ્વત आनंद રહી છે. સહુની વચ્ચે રહીને, સહુને ચાહીને, લોકોના ગમા-અણગણા દ્વારા પ્રગટતા અનેક પ્રતિભાવો અને સંઘર્ષમાં પણ તેમણે ‘સત્ય'શોધની કેડી અપનાવી છે. તેમના પત્રોમાં પ્રગટતું તેમનું મંથન તેમની મિત્રો માટેની ભાવસભરતા, એ બધાંની વચ્ચે તેમણે ચિર મુદ્રાને આમંત્રી છે.

તેમના સ્નેહાળ વ્યક્તિત્વને સ્વીડનબોર્ગની વિચારધારા વધુ સ્પર્શી ગઈ. તેઓ ખ્રિસ્તી ધર્માંગીકાર કરી બેઠા, સ્વીડનબોર્ગનાં કેટલાંક પુસ્તકોનો અનુવાદ પણ કર્યો છતાં પૌર્વાત્યના પુરાણગ્રંથોથી તેઓ અળગા રહ્યા નથી.

Line 120: Line 117:
'''કવિ કાન્તનું ગદ્ય,પૃ.૨૩-૨૬,૨૦૦૨'''
'''કવિ કાન્તનું ગદ્ય,પૃ.૨૩-૨૬,૨૦૦૨'''
{{Poem2Close}}
{{Poem2Close}}

'''સંદર્ભનોંધ'''
{{reflist}}

{{HeaderNav2
{{HeaderNav2
17,546

edits