17,602
edits
(+1) |
No edit summary |
||
Line 67: | Line 67: | ||
પણ પિતાની આવી ભ્રામક દલીલો અને રૂઢિવાદી વિચારણા છતાં, Tyler તો કૉલેજ ગયો જ. અને ટેરાના માનસમાં, ઉચ્ચ શિક્ષણની ઇચ્છાનાં બીજ રોપતો ગયો. | પણ પિતાની આવી ભ્રામક દલીલો અને રૂઢિવાદી વિચારણા છતાં, Tyler તો કૉલેજ ગયો જ. અને ટેરાના માનસમાં, ઉચ્ચ શિક્ષણની ઇચ્છાનાં બીજ રોપતો ગયો. | ||
આથી ટેરા પણ અભ્યાસના પ્રયત્ને ગંભીર બની. તેનો ઉછેર તો ધાર્મિક હતો જ, તે તેમની જ્ઞાતિનું સાહિત્ય અને બાઈબલનું ન્યૂ ટેસ્ટામેન્ટ વાંચતી અને શ્રદ્ધા અને ત્યાગ-બલિદાન જેવા વિષયો ઉપર નિબંધો પણ લખતી... આ તબક્કેથી એના મનમાં ઊંડે ઊંડે સ્કૂલે જવાની ઝંખના, જિજ્ઞાસા અને શક્યતા સળવળવા લાગી. | આથી ટેરા પણ અભ્યાસના પ્રયત્ને ગંભીર બની. તેનો ઉછેર તો ધાર્મિક હતો જ, તે તેમની જ્ઞાતિનું સાહિત્ય અને બાઈબલનું ન્યૂ ટેસ્ટામેન્ટ વાંચતી અને શ્રદ્ધા અને ત્યાગ-બલિદાન જેવા વિષયો ઉપર નિબંધો પણ લખતી... આ તબક્કેથી એના મનમાં ઊંડે ઊંડે સ્કૂલે જવાની ઝંખના, જિજ્ઞાસા અને શક્યતા સળવળવા લાગી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 165: | Line 164: | ||
૪. “અનિશ્ચિતતાનો સ્વીકાર એટલે નબળાઈનો સ્વીકાર, નિર્વીર્યતાનો સ્વીકાર અને એ બંને હોવા છતાં તમારા પોતાનામાં તમારી સ્વ-શ્રદ્ધા... એ એક નબળાઈ કે ખામી છે તોયે એમાં એક પ્રકારની તાકાત છે. તમે તમારા પોતાના મન મુજબ જીવો, અન્યના મન અને મત મુજબ ન જીવો એ જ જરૂરી છે.” | ૪. “અનિશ્ચિતતાનો સ્વીકાર એટલે નબળાઈનો સ્વીકાર, નિર્વીર્યતાનો સ્વીકાર અને એ બંને હોવા છતાં તમારા પોતાનામાં તમારી સ્વ-શ્રદ્ધા... એ એક નબળાઈ કે ખામી છે તોયે એમાં એક પ્રકારની તાકાત છે. તમે તમારા પોતાના મન મુજબ જીવો, અન્યના મન અને મત મુજબ ન જીવો એ જ જરૂરી છે.” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits