17,546
edits
No edit summary |
No edit summary |
||
Line 16: | Line 16: | ||
કવિએ આશ્રમની વિદાય લીધી. | કવિએ આશ્રમની વિદાય લીધી. | ||
<center>*</center> | <center>*</center> | ||
૧૯૩૫ની સાલ હતી. શાન્તિનિકેતન છોડતાં પહેલાં હું ગુરુદેવને પ્રણામ કરીને એમની પાસે વિદાય માગવા ગયો હતો. પ્રફુલ્લ સવાર હતું. શ્યામલીના આંગણમાં પોતાની પ્રિય આરામ-ખુરશીએ કવિ બેસીને કંઈક સ્વાધ્યાય કરતા હતા. પૂર્વ ભણીથી આવતો કોમળ તડકો કવિની પીઠ પર પડીને આરામ કરતો હતો. મેં ચરણરજ લઈને સામે જ બેઠક લીધી. થોડી વાર પછી કવિએ પોતે જ કહ્યું કે : “જાઓ છો તો ખરા પણ શાન્તિનિકેતનને ભૂલશો નહીં.’ | ૧૯૩૫ની સાલ હતી. શાન્તિનિકેતન છોડતાં પહેલાં હું ગુરુદેવને પ્રણામ કરીને એમની પાસે વિદાય માગવા ગયો હતો. પ્રફુલ્લ સવાર હતું. શ્યામલીના આંગણમાં પોતાની પ્રિય આરામ-ખુરશીએ કવિ બેસીને કંઈક સ્વાધ્યાય કરતા હતા. પૂર્વ ભણીથી આવતો કોમળ તડકો કવિની પીઠ પર પડીને આરામ કરતો હતો. મેં ચરણરજ લઈને સામે જ બેઠક લીધી. થોડી વાર પછી કવિએ પોતે જ કહ્યું કે : “જાઓ છો તો ખરા પણ શાન્તિનિકેતનને ભૂલશો નહીં.’ |
edits