17,602
edits
No edit summary |
No edit summary |
||
Line 148: | Line 148: | ||
{{right|'''{{color|Brown|(મણિલાલ હ. પટેલ)}}'''}} | {{right|'''{{color|Brown|(મણિલાલ હ. પટેલ)}}'''}} | ||
{{ | ==કવિતા== | ||
<big>{{color|Orangered|આયુષ્યના અવશેષે : રાજેન્દ્ર શાહ
}}</big><br> | |||
<big>{{color|Orangered|(સૉનેટમાળા : પ સૉનેટ)}}</big> | |||
{{color|Orangered|૧. ઘર ભણી}} | |||
{{Block center|<poem>ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
| |||
વિજન પથને ચીલે ચીલે તમિસ્ત્ર મહીં ઘન;
| |||
સ્વપન મધુરી નિદ્રાનું તે દૃગો મહીં અંજન
| |||
ભરતી ઘૂઘરી ધોરી કેરી મીઠા રણકારથી. | |||
ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર મહીં ભળી, | |||
સ્મૃતિદુઃખ મન વ્યાપે તેવી બધે પ્રસરી રહી.
| |||
લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી | |||
સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી. | |||
પથ-તરુ તણા નીડે પંખી ક્યહીં ફરકે અને
| |||
કદિક અથવા તારો કોઈ ખરે, બસ એટલું
| |||
કળિત બનતું, ત્યાંયે ઊંડા મન કરણો સહુ
| |||
કણકણની આ માટી કેરી કથા નીરખી રહે. | |||
જનમ-સ્થળની ઝાંખી આયુષ્યની અવધે કરું,
| |||
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.</poem>}} |
edits