ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ધર્મયુદ્ધ... ?: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 145: Line 145:


(દુર્યોધન પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય, અપ્સરાઓ યશોગાન ગાય, સુખદાથી વાયુ વાય, આકાશ વૈડૂર્યમણિ સરખું સ્વચ્છ બને. તેને દેવતાઓનું સન્માન મળતું જોઈને પાંડવો શરમાઈ જાય. દુર્યોધનની કીર્તિથી શોકાકુલ થયેલા અર્જુનને શ્રીકૃષ્ણ આશ્વાસન આપે)
(દુર્યોધન પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય, અપ્સરાઓ યશોગાન ગાય, સુખદાથી વાયુ વાય, આકાશ વૈડૂર્યમણિ સરખું સ્વચ્છ બને. તેને દેવતાઓનું સન્માન મળતું જોઈને પાંડવો શરમાઈ જાય. દુર્યોધનની કીર્તિથી શોકાકુલ થયેલા અર્જુનને શ્રીકૃષ્ણ આશ્વાસન આપે)
</poem><br>
 
'''શ્રી ભગવાન ઉવાચઃ૩'''
(અનુષ્ટુપ)
 
યદા દુર્યોધન વીંઝે મંડળાકારથી ગદા
દંડને પડતો મૂકી, યમ યે નાસતો તદા
 
ભીષ્મ, કર્ણ અને દ્રોણ સામે કોણ ટકી શકે?
ધર્મયુદ્ધ કરીને તો ના કોઈ પટકી શકે
 
તમારું શ્રેય ઇચ્છીને, કપટયુદ્ધ આદરી
મહારથી હણ્યા છે મેં એક એક કરી કરી
 
અર્જુન :
પરંતુ પ્રભુ, યુદ્ધ પહેલાં તો તમે કંઈ જુદો જ ઉપદેશ આપતા હતા. તમે કહેતા હતા –
 
(અનુષ્ટુપ)૪
અર્જુન સૃષ્ટિમાં ક્ષીણ થતો ધર્મ યદા યદા
અધર્મ વધતો જ્યારે, અવતાર ધરું તદા
 
શ્રેષ્ઠો આચરતા તેવું સામાન્યજન આચરે
આદર્શ સ્થાપતા તેને સર્વ લોકો અનુસરે
 
જીત કે હારને જાણી સમાન લાભ-હાનિને
ઝૂઝતાં એ રીતે પાર્થ, પામશે નહીં ગ્લાનિને
 
(ભગવાન નિરુત્તર થઈ જાય. અર્જુન રથમાંથી ઊતરી પડે અને કૌરવ-કુટુંબીજનોને મળવા પગપાળા હસ્તિનાપુર ભણી જાય.)
 
(૨૦૧૯)
</poem>
 
૧ ધર્મવીર ભારતી : ‘અંધા યુગ’, દુર્ગા ભાગવત : ‘વ્યાસપર્વ’, ઈરાવતી કર્વે : ‘યુગાન્ત’, પીટર બ્રુક : ‘ધ મહાભારત.’
૨ ભાસ : ‘ઊરુભંગમ્’ 
૩ મહાભારત, ગદાયુદ્ધપર્વ
૪ મહાભારત, ભદવદ્ ગીતાપર્વ<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ગરુડપુરાણ
|previous = ગરુડપુરાણ
|next = વરદાન
|next = વરદાન
}}
}}
17,582

edits