|
|
(One intermediate revision by the same user not shown) |
Line 19: |
Line 19: |
| }} | | }} |
|
| |
|
| * [[જનપદ/પ્રારંભિક | પ્રારંભિક]]
| |
|
| |
|
| ==મળસ્કું== | | {{Box |
| <poem> | | |title = પ્રારંભિક |
| મળસ્કું | | |content = |
| માછલી પકડવા તત્પર સૂરજ
| | * [[જનપદ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| તળાવમાં ઝાંખા પ્રતિબિંબ
| | * [[જનપદ/પ્રારંભિક|પ્રારંભિક]] |
| ચન્દ્ર ખાબક્યો તળાવ-દર્પણમાં
| | * [[જનપદ/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| માંકડા જેવું પાણી
| | * [[જનપદ/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| પડદા પાછળ ઊડતી સંભળાય
| | }} |
| કૂકડાના અવાજની સોનામહોરો.
| | <br> |
| જળ બની લહેરાય ઘર
| | {{Box |
| ઊડ્યાં જંગલ
| | |title = અનુક્રમ |
| ગુલાબગોટા જેવા બેડાંની પાંખડી
| | |content = |
| પતંગિયા થઈ ચાલી.
| | * [[જનપદ/મળસ્કું|1 મળસ્કું]] |
| ઓગળી આછપની પનિહારી
| | * [[જનપદ/સંપૂટમાં|2 સંપૂટમાં]] |
| કૂવો ભોંયથી બહાર આવી
| | * [[જનપદ/એક ન ઓગળે|3 એક ન ઓગળે]] |
| વહેંચાઈ ગયો.
| | * [[જનપદ/દવ|4 દવ]] |
| બધું વહે. | | * [[જનપદ/બધુ ભાન ગૂમ|5 બધુ ભાન ગૂમ]] |
| ઓગળી ચાલી ચળકતી પાંપણો.
| | * [[જનપદ/ઊતરે ધજા|6 ઊતરે ધજા]] |
| ધસમસ આવી ઊભું દરિયા કાંઠે.
| | * [[જનપદ/મસ્તક|7 મસ્તક]] |
| કાંઠાના પાણીનું પાતળું પડ ઊંચકી.
| | * [[જનપદ/ડચૂરો|8 ડચૂરો]] |
| નેળિયામાં કોઈ જાય એમ એ બધું અંદર.
| | * [[જનપદ/ઢાળમાં|9 ઢાળમાં]] |
| ઓગળેલી પાંપણ અંદર જઈ માછલી થઈ.
| | * [[જનપદ/તરવા ચાલ્યાં ચાંદો|10 તરવા ચાલ્યાં ચાંદો]] |
| એના મોંમાથી કૂદી માછલીઓની માછલીઓ.
| | * [[જનપદ/ખરતાં, મોટાં થતાં માંહ્યથી|11 ખરતાં, મોટાં થતાં માંહ્યથી]] |
| દરિયો ઊભરાયો, બધે ફેલાયો.
| | * [[જનપદ/સૂસવે|12 સૂસવે]] |
| એ પર સેવાળનું પડ.
| | * [[જનપદ/ગડભે જતો રસ અડધમાં|13 ગડભે જતો રસ અડધમાં]] |
| માછલી શોધે સૂરજ.
| | * [[જનપદ/ડેરા ઊઠે|14 ડેરા ઊઠે]] |
| સેવાળ પર માંડે કવાયત ડગ.
| | * [[જનપદ/રાતના હે ધોરીડા|15 રાતના હે ધોરીડા]] |
| થથરે સેવાળ પડ.
| | * [[જનપદ/સોપો|16 સોપો]] |
| અંદર હાલતું જળ ઈંડાની જરદી જેવું સંભળાય.
| | * [[જનપદ/કોઈ કહેતાં કોઈ નહિ|17 કોઈ કહેતાં કોઈ નહિ]] |
| જાડું પડ ફાટે ન ફાટે એવું.
| | * [[જનપદ/ઢંકાયો ડુંગર|18 ઢંકાયો ડુંગર]] |
| હવે ફાટ્યું.
| | * [[જનપદ/દીવા દીવા|19 દીવા દીવા]] |
| સૂરજ દરિયામાં રોપાઈ ઊતર્યો
| | * [[જનપદ/મોભ ભળે આકાશે|20 મોભ ભળે આકાશે]] |
| જઈ મળ્યો માછલીઓને.
| | * [[જનપદ/પછી બધું પોબાર|21 પછી બધું પોબાર]] |
| </poem>
| | * [[જનપદ/હડુડુ ઢુંમ|22 હડુડુ ઢુંમ]] |
| | * [[જનપદ/અમર બની ગયા છીએ !|23 અમર બની ગયા છીએ !]] |
| | * [[જનપદ/વાયક|24 વાયક]] |
| | * [[જનપદ/અદ્દલ એવામાં|25 અદ્દલ એવામાં]] |
| | * [[જનપદ/ભીલનો મંકોડો ભાંગ્યો|26 ભીલનો મંકોડો ભાંગ્યો]] |
| | * [[જનપદ/ચક્ષુતારાગ્રવર્તી વીજાણુ|27 ચક્ષુતારાગ્રવર્તી વીજાણુ]] |
| | * [[જનપદ/ઘૂઘરાનું ઘરમાં જવું|28 ઘૂઘરાનું ઘરમાં જવું]] |
| | * [[જનપદ/મોલ લણશે મોલને|29 મોલ લણશે મોલને]] |
| | * [[જનપદ/પર્વત વળાવ્યો|30 પર્વત વળાવ્યો]] |
| | * [[જનપદ/સૂર્ય પર ચન્દ્ર પડે છે કુહાડો થઈને|31 સૂર્ય પર ચન્દ્ર પડે છે કુહાડો થઈને]] |
| | * [[જનપદ/અધધ ઉર|32 અધધ ઉર]] |
| | * [[જનપદ/વારુ|33 વારુ]] |
| | * [[જનપદ/ભણકારા|34 ભણકારા]] |
| | * [[જનપદ/ઊફરો ખેલ હાથીનો|35 ઊફરો ખેલ હાથીનો]] |
| | * [[જનપદ/કહે છે|36 કહે છે]] |
| | * [[જનપદ/શૂળ|37 શૂળ]] |
| | * [[જનપદ/કા કહે|38 કા કહે]] |
| | * [[જનપદ/દૈ જાણે|39 દૈ જાણે]] |
| | * [[જનપદ/માગ્યું અને મળ્યું|40 માગ્યું અને મળ્યું]] |
| | * [[જનપદ/માન્યું|41 માન્યું]] |
| | * [[જનપદ/પાર|42 પાર]] |
| | * [[જનપદ/માડી જાયાં|43 માડી જાયાં]] |
| | * [[જનપદ/દાઢમાં|44 દાઢમાં]] |
| | * [[જનપદ/મૂકી દોટ|45 મૂકી દોટ]] |
| | * [[જનપદ/વચલી આડી લીટી|46 વચલી આડી લીટી]] |
| | * [[જનપદ/જળકૂકડીના ચકરવા|47 જળકૂકડીના ચકરવા]] |
| | * [[જનપદ/અધૂરામાં પૂરું|48 અધૂરામાં પૂરું]] |
| | * [[જનપદ/માછીમાર|49 માછીમાર]] |
| | * [[જનપદ/મરજે ને માંદી પડજે|50 મરજે ને માંદી પડજે]] |
|
| |
|
| ==સંપૂટમાં==
| |
|
| |
|
| | }} |
|
| |
|
| <poem>
| |
| મેઘ અને અંધારાની ગારથી
| |
| દિશાની ભીંતો લીંપાઈ ગઈ
| |
| ખેંચાઈ મેઘ ધારાઓની રાશ
| |
| ગામમાં મન પાછું વળ્યું
| |
| હું ઘરના સંપૂટમાં.
| |
| નળિયાં પરથી નેવાંનાં તોરણ પડીને
| |
| ઢગલો થાય
| |
| રેડાય અંધારું
| |
| વણાય ને પલળે પોત
| |
| ભીંતો રેશમ રેશમ
| |
| અરધા છોડ હળક ડળક પાણીમાં
| |
| આંખમાં ધોળા કાળાની બંધાય ધાર
| |
| બને, અટકે, ગોકળગાયનું શિંગડું પાછું માથામાં પેસે.
| |
|
| |
|
| ફૂટે કૂંપળ આંગળી
| | [[Category:કાવ્યસંગ્રહ]] |
| પગનાં મૂળ માટી વીંધતાં ચાલે
| |
| ડબ ધબકી હ્રદય દાબડી
| |
| મોટી થાય દાબડી –
| |
| ધબકીથી હફહફે અંધારું.
| |
| </poem>
| |
| | |
| ==એક ન ઓગળે ==
| |
| <poem>
| |
| માથે મહુડો
| |
| ને ટેકરી પરથી પૂર્વજ મારે હાક.
| |
| પાંસળાં થાય પાવો
| |
| ગલોફાં થથરે
| |
| ડુંગર કોબામાં ગાયો આરડે.
| |
| | |
| વર્ષાથી ઢીમ નાળિયાં
| |
| સાથળ સમાણા કળે પગ અમારા
| |
| સૂડાનાં પાંદડાં ઊડે આભ
| |
| સૂરજ દીવો રાત થાય
| |
| કળણથી પગના રોટલા ઓગળે
| |
| માટી ભેગી માટી અમે.
| |
| માથું રેલાય
| |
| અંગોનાં રોડાં ઢોળાય
| |
| એક ન ઓગળે આંખની આ કોડી.
| |
| </poem>
| |
| | |
| ==દવ==
| |
| | |
| <poem>
| |
| પહેલાં હથેળી જેટલી ભોંયમાં
| |
| ભૂકો સળગે
| |
| પછી તંગલા ઊંઘતા મજ્જામાં દીવો ચાંપે
| |
| ફૂંક અગ્નિ અને ભડભડ
| |
| ભેગાં વહે ઘાસ પર
| |
| ટીમરું થડમાં તતડાટ
| |
| ખાખરાનો રસ છાલ પર આવે
| |
| ચરુંણ ચરુંણ
| |
| રસ બળ્યાં કાળાં ટપકાં
| |
| દવડાય વેલા
| |
| ફોલ્લા ફાટે
| |
| તાંબાકૂંપળ લબડી લોથ
| |
| ઊના પ્હાણ પર ધાણી કીડી
| |
| કાળાનીલપીલ લબક્તા કરવત સાપ કાપે ચાટે
| |
| રાખધૂમમાં જ્વાળાચામર ઊછળક પાછી આવે
| |
| વધે ઘટે અંધારું ઉપર
| |
| વણતાં કોઈ સાળકાંઠલો આઘો પાછો
| |
| ધૂણે વાયરો
| |
| લ્હાય ડુંગરે
| |
| કોતરમાં હોંકારા
| |
| વન ઊંડળમાં
| |
| આ ટેકરીથી પેલી ટેકરી
| |
| હારાદોર તોરણ સળગે
| |
| ફૂલ ફગરિયા આગ ટોપલા ઊછળતા
| |
| વન આખામાં
| |
| સૂકા ભેગું લીલું
| |
| મુઆ ભેગું મારે
| |
| અક્કડને ઠૂંસાટે
| |
| નમતાનાં તોડે ત્રાજવાં
| |
| ઘડીમાં ડુંગર ટાલકાં બોડાં.
| |
| | |
| ઝાડવાં ભોંય ઢળીને ઢગલો
| |
| ભેગાં થઈને ઝાઝું બળતાં
| |
| હવે માંહ્યલાં મૂળ
| |
| ભોંય પણ ધખધખી
| |
| ઠેર ઠેર મૂળિયાંમાં ભઠ્ઠા.
| |
| | |
| સળગે ચોફેર નારિયેળ
| |
| અંદર પાણી ઊનાં
| |
| વચમાં થથરે તળાવડી
| |
| ને તળિયે ફરકે ફણગો.
| |
| </poem>
| |
| | |
| ==બધુ ભાન ગૂમ==
| |
| | |
| <poem>
| |
| કલ્પ્યું નહોતું તેવું છે આ.
| |
| એનો પડછાયો અડધો અંદર, પડધો બહાર.
| |
| ગાંસડી અંધારું
| |
| નીચે દબાઈ તરફડે દીવો
| |
| ફાંટમાં કળશી પ્હાણા, ગોખમાં હોકલી.
| |
| એક વાંસ ચઢી માથાનો મણિ દેખાડે.
| |
| કોરે મોરે કરચલું ને માંય મંજરી આંબાની.
| |
| એકાદ છમકલું થશે એમ હતું.
| |
| આ બન્યું દરમ્યાનમાં જ
| |
| જોયું કે
| |
| એ ઊછળ્યું, નાઠું.
| |
| પૂંઠે ફર્યો ચીપિયો લઈ,
| |
| હોલવાયું તો સોપો.
| |
| સળગ્યું તો રોટલી શેકાય.
| |
| આઘેથી ગોફણમાં પથરો મૂકી રમરમાવે.
| |
| ગરુંણ કરતો આવી વાગે ટાલકામાં
| |
| ખારી રાતી ધારને જીબ લંબાવી ચાખી
| |
| ચાખ્યા જ કરી.
| |
| બધું ભાન ગૂમ.
| |
| </poem>
| |
| | |
| ==ઊતરે ધજા==
| |
| | |
| <poem>
| |
| ઠીકંરુ થઈ આંખ.
| |
| ગળામાં ગાળિયો
| |
| છોલાય ચામડી
| |
| રૂંવાટી આકાશનું રૂ થઈ ઊડે
| |
| ચામડું ઊખડે
| |
| પાંજરું ઉઘાડું પડે
| |
| ખાલની ગડી વળે ને
| |
| ટોપલામાં સીસાનો ભાર
| |
| ઉપર છરાનું છોગું.
| |
| કૂતરું દાંતનહોરથી ખોલે કમાડ
| |
| જાડાં રાસડાંથી કાઢે નકશો
| |
| પલાળે દૂધિયાં રાતાં હાડકાં
| |
| ચાટે ગરદન અને થાપા
| |
| ગીધની થપાટે ભડકે.
| |
| હોજરા-અગ્નિ હવે સડી ગંધાય
| |
| પરાળ અધકચરો લોયો
| |
| કમાડમાંથી બહાર આવે,
| |
| રવડે ગૌચરમાં.
| |
| ઉનાળે સુકાય
| |
| ચોમાસે પલળી થાય ગચિયો.
| |
| વાટે કોઈ આઘુંપાછું થાય
| |
| બાવળ હેઠ જઈ કાંટા ખાય
| |
| જીભ પર રાતા ટશિયા.
| |
| પવન-ફરકડી ગૌચરમાં રમણે ચઢે.
| |
| ઢોલ બૂંગિયો
| |
| મલક આખામાં હોકારાપડકારા
| |
| ટેકરી પરથી
| |
| ઊતરે ધજા.
| |
| </poem>
| |
| | |
| ==મસ્તક==
| |
| | |
| <poem>
| |
| ચાંદા સૂરજ આભ ઊછળતાં કૂવાજળમાં
| |
| જળ બિલ્લીના ટોપ
| |
| ટોપ શમે જળમાં જળ થઈ.
| |
| આંખ ઝબોળે વેલા
| |
| પીપળ નાનો બાઝે ઈંટને
| |
| જળની સાપણ ખાય ઘુમરિયાં
| |
| હિચે ટોડા જઈ હેલારે.
| |
| બેઉ ટોડલા જળને તાકે.
| |
| કોસ લંબાયા ટોડલિયેથી
| |
| જળ પાસે આવી ખમચાયા.
| |
| કોસ પોટલાં જળમાં પેઠાં.
| |
| જળે ઝળકતું મચ્છીપેટ.
| |
| ત્રાંસુ તીર થઈ સરે કાચબો ઊંડે ઊંડે.
| |
| | |
| ઊંચકાયા કોસ.
| |
| જળનાં મસ્તક કોસ ભરાયાં.
| |
| વરત ઊલળતા થયા પણછ
| |
| કે ચાલ્યા ધોરી.
| |
| બાવળ બાવળ બોલ્યા ચાકળા.
| |
| થાળે આવ્યા કોસ
| |
| ઢળે કોસથી જળની ઝાળ
| |
| ચાલે નીકમાં મસ્તક ખળખળ
| |
| </poem>
| |
| | |
| ==ડચૂરો ==
| |
| | |
| <poem>
| |
| સાંજના ગાડામાં
| |
| ભર્યો શિયાળો
| |
| સીમની કરોડ પર ચાલે ગાડાવાટ.
| |
| ઊડતી ધૂળ કિરણોમાં સોનું.
| |
| સૂરજ કાળા ઘડામાં પુરાય.
| |
| લબકારા લે કુહાડો જંગલ પર.
| |
| ઢળી પડે સીમ.
| |
| ગાડાવાળાની છાતીમાં ડચૂરો.
| |
| ઝણઝણે કરોડ.
| |
| નસોનું તાપણું તતડે.
| |
| ચાલે અંધારિયા પેટાળમાં આગિયા ઝરણ.
| |
| બહુ દૂર નથી છાપરું.
| |
| આઘે નથી હોકો.
| |
| નથી છેટો ચૂડલો
| |
| ને કરાંઠીએ ચળકતો અગ્નિ.
| |
| </poem>
| |
| | |
| ==ઢાળમાં==
| |
| | |
| <poem>
| |
| ઝૂલ્યો મોલ
| |
| કૂદી કૂદીને માળે ગાયાં ગીત.
| |
| માથાનો દાણો ભરાયો દૂધથી
| |
| સૂડાઓને કહ્યું :
| |
| આ ખેતરનો ઓતરાદો ખૂણો તમારો
| |
| રોજ સૂડાઓથી લચકાલોળ લીમડો, ખેતર.
| |
| આવી લાગણીવેળા
| |
| હવે રણઝણવાનું ખળું.
| |
| રહરહશે કોઠાર
| |
| ચોપાડ વળગશે વાતે
| |
| ઊલળશે નળિયાં, મેડી.
| |
| | |
| કર્યું ભીંતે ચિતરામણ.
| |
| મારી ભીંતો ભાળતી થઈ.
| |
| ભર્યાં ગાડાં.
| |
| પાવામાં હલક.
| |
| ધોરીડા તો કામઠાથી છૂટ્યાં તીર.
| |
| ઢાળમાં અરધે ફસકાયું પૈડું.
| |
| ખાંધ બટક્યા ધોરીડા
| |
| સૂડા ઝાળથી દવડાયા
| |
| એનો ગંજ ગાડા પર.
| |
| પાવો ને હલક થયાં નોખાં
| |
| અમારું માથું ગાડા ધરીમાં કૂચા.
| |
| </poem>
| |
| | |
| ==તરવા ચાલ્યાં ચાંદો==
| |
| | |
| <poem>
| |
| તે રાત્રે
| |
| ચન્દ્ર ચાલ્યો ગયો
| |
| જળ અને લીલોતરીમાં
| |
| સૂરજ દેખાયો ખરો
| |
| પણ ઊંડા ધરામાં તળિયે તગતગ ઝીણી ખાપ જેવો.
| |
| તે રાત્રે ચન્દ્ર
| |
| તર્યો જળમાં
| |
| ડરાંડરાં આંખ જેવાં હતાં જળાશયો.
| |
| તે રાત્રે
| |
| ધરતીએ પડખું બદલ્યું નહીં.
| |
| વનસ્પતિની નસોમાં
| |
| ભમ્યો ચાંદા પારો.
| |
| કૂકડાનો અવાજ સાપજીભની જેમ
| |
| ઉગમણા અંધાર ગાભમાં ફરી વળ્યો.
| |
| તાંબડીમાં
| |
| ચળક્યા કરી જળચાંદાની રાબ.
| |
| થથરી આભછારી
| |
| તારાઓમાં નાચગાન ને
| |
| અમે તરાપે બેસી તરવા ચાલ્યાં ચાંદો
| |
| | |
| આકાશી કમાનથી છૂટે તીર
| |
| | |
| જળ વીંધાય નહીં.
| |
| </poem>
| |
| | |
| == ખરતાં, મોટાં થતાં માંહ્યથી ==
| |
| | |
| <poem>
| |
| ટાઢું જળ પરોઢિયું.
| |
| ઘડો ખળામાં
| |
| ઢાંક્યું મુખ.
| |
| | |
| ઘડીમાં અંધારગાભ નીલ પીળાસોનેરી તાંબારંગી ભડકે બળે
| |
| અરુણ અરુણ ઉગમણું
| |
| થડમૂળ ઝગારા મારે.
| |
| | |
| જોયું જળપડદે અંતરવાસમાં
| |
| જળપડદામાં કચરકચર ઢેફાથી ફણગો
| |
| કદી આભથાંભલો, વળી ફૂદું ઝીણું
| |
| ધડાક ઊડે માથું અને ઘેન પામીએ
| |
| પાતળશણગ જળફેણ નસેનસ
| |
| અડોઅડી વહી ચાલે
| |
| ફૂલ ગંધનું મચ્છ થઈને છટકે
| |
| લાવા ગાંગરે લહલહ
| |
| ઊંડે ગાઉથી છાંટા.
| |
| | |
| | |
| ઊભા આભલે ઊલળી આવે સૂરજ.
| |
| | |
| વળગે જીભડા એટએટલા
| |
| અડાબીડ નસકોરાં
| |
| ટશર ઊંચીના ગાજે ડાબલા
| |
| અશ્વલગામઅસવાર એકંદર
| |
| વાયરો તાતી તેગ
| |
| ડિલના ફૂરચા.
| |
| | |
| દશે દિશાઓ ભરીભરી હેષાથી
| |
| લથડે આંખની બાથ
| |
| ઝળઝળિયું ધરતીઆભનો સાંધો
| |
| ધજા ચીંથરું ભોંય ઠરે
| |
| ટાઢી પડતી ચેહ.
| |
| | |
| થળ ને જળની પેલી ગમ
| |
| ખરતાં
| |
| મોટા થતાં માંહ્યથી ભંભોલાં પાતાળ.
| |
| </poem>
| |
| | |
| ==સૂસવે==
| |
| | |
| <poem>
| |
| સીસાભર્યા શંખ જેવું ગૂમડું
| |
| ટોચ ટેકરી ભૂરી
| |
| મુખ કેરીનું ડીંટ
| |
| નખ વલવલે ડીંટ ચૂંટવા
| |
| અંદર આડી પાળ ઝમે
| |
| ઘૂઘરી ઝીણું ચમકે તારલા
| |
| એમ રચાતું પરું
| |
| વરસે બારે મેઘ.
| |
| પડખે ડુંગરપોટો ફૂટી ઢળશે.
| |
| સીસાનો રાબોટો<sup>*</sup>એનો
| |
| ગર્ભમાં ગામ સમાવી લેશે.
| |
| અમે પલળતા ઊભા થડમાં
| |
| સાગપાંદડું ઓઢી.
| |
| ચાલે હેલી.
| |
| વાગે ડાકલાં જડબે
| |
| લોહીમાં ભળતું પાણી.
| |
| હાડ બૂડતાં તરતાં જળમાં
| |
| લચે ડાળખાં માથા ઉપર
| |
| કાટક ઝૂટક ખભા ડાળીઓ ભાગે
| |
| પવન કરે જળ હવાપાતળું
| |
| ફાટ ફાટ સઢ જળનો
| |
| છમકારા ને છોળ રમારમ
| |
| હોલવાય સૌ ભેદ.
| |
| | |
| એકંદર ને ભેગાં
| |
| અંજોડાં અંધારાંની કિલકારી
| |
| સીસોપોટો સઢનો મ્હાલે
| |
| સણકા મ્હાલે દશે દિશામાં.
| |
| વણપંખા ઘણઊડણાં
| |
| અણચલવ્યાં જ ચલંત
| |
| માથાહીણાં ઊમટ્યાં
| |
| સૂસવે વખ અનંત.
| |
| {{Rule|10em}}
| |
| <small><nowiki>*</nowiki>રાબોટો : માટી અને પાણી ભેગાં થઈ રાબ થાય એ.</small>
| |
| </poem>
| |
| | |
| ==ગડભે જતો રસ અડધમાં==
| |
| <poem>
| |
| ઝાડ તળે
| |
| ઊભું રહી
| |
| ડાબો હાથ કાન મૂકી પાડે બૂમ.
| |
| બૂમ રાઈ રાઈ
| |
| ગબડ્યા કરે વગડાના માથે.
| |
| | |
| પ્રજળે વનમાં વાટ.
| |
| | |
| ધૂંસરા પર ડચકારો
| |
| ઢીંચણે ધોરી
| |
| ગાડું તસુભર ચસકવાનું નામ ન દે
| |
| ઊંડળમાં ખોરડું
| |
| ધડુકે મોભ
| |
| ગડભે જતો રસ અડધમાં
| |
| પવન પોટામાં
| |
| પડી ગાંઠ.
| |
| | |
| શિયાળલાળીમાં વહી જાય ખોરડું.
| |
| </poem>
| |
| | |
| ==ડેરા ઊઠે==
| |
| <poem>
| |
| સીસમનો ઢોલ.
| |
| એવડું ઘર.
| |
| એક ભીંત ચાંદો.
| |
| બીજી સૂરજ.
| |
| | |
| સવાયો ગોરંભ
| |
| રાત રાતમાં માય નહિ
| |
| ફાલે અંધારિયું ફળ
| |
| | |
| નવા દિવસોની ધમણમાં
| |
| ગોબે બાબરી.
| |
| એક કિલકારો
| |
| ને ડેરો ઊઠે.
| |
| </poem>
| |
| | |
| ==રાતના હે ધોરીડા==
| |
| | |
| <poem>
| |
| સ્વપ્નમાં ચાલ્યું તુમુલ.
| |
| જાગીને સફાળો ફરી વળ્યો બધી રાતોના તળમાં
| |
| શબ્દ ઓગળ્યો અંધાર
| |
| વાંકું ચૂંકું નાળિયું
| |
| ઘસાઈધોવાઈ ઊંડા ચીલા
| |
| પડખે ઝળુંબ કંથારી બોરડી કંબોઈ અરણિ
| |
| ઝાંખરાં પર નમૂળી વેલ પીળી લીટી.
| |
| નાળિયું સાત જનમથી બોગદું.
| |
| અડધી પડેલી રાતમાં
| |
| કુટાતા પથ્થરો
| |
| તણખા ફેલાવે ઉજાસ.
| |
| | |
| જતું નાળિયું ડુંગરતળેટી પાસે
| |
| અટકી ગયું.
| |
| | |
| ડુંગરની શિખા થથરે છે
| |
| પ્રહરનો ડોળો ઠરડાય છે.
| |
| | |
| રાતના હે ધોરીડા,
| |
| ચંદ્ર ઓગળીને નદીમાં વહી ગયો છે.
| |
| </poem>
| |
| | |
| ==સોપો==
| |
| | |
| <poem>
| |
| હશે ઝાડ.
| |
| જશે દિવસ.
| |
| | |
| કઠિયારો.
| |
| ન કોઈ આસપાસ.
| |
| | |
| ઘા
| |
| ડઘા
| |
| પડઘા
| |
| ડઘાઈ
| |
| રંભ ગોરંભ વન.
| |
| | |
| ઝ ઝ ઝાડ
| |
| બટ નમશે.
| |
| | |
| ચાંદાથાળી ને અંધારિયો કૂવો
| |
| માંડશે વાત.
| |
| વાત-દીવો ભમશે ઝાડ ઝૂમખાંમાં.
| |
| | |
| જળમાં જેમ મેઘ
| |
| એમ ઊતરશે વનમાં રાતના ચાર પહોર.
| |
| ઊંઘ લલરતાં ઝાડની નસમાં ફરશે
| |
| પીઠ ઊંચી કરતો ડોળ.
| |
| | |
| પડશે કદી નહિ ઊલનારો સોપો.
| |
| </poem>
| |
| | |
| ==કોઈ કહેતાં કોઈ નહિ==
| |
| | |
| <poem>
| |
| રાત આખી
| |
| એમાં કોઈ નહિ
| |
| રૂમાં સળી ચંપાઈ
| |
| જવાળા
| |
| પંખી, વૃક્ષ, જન અને જનપદ છબીમાં બંધ
| |
| ખૂટ્યા આ પટ પરથી લીલોતરીના મુકામ.
| |
| | |
| પછી તો ચાલ્યા આભચાટતા ભડકા
| |
| મેંશના હાથમાં પરોવી હાથ.
| |
| ધૂમ ધીંગામાં સૂર્ય, નિહારિકા
| |
| અને બધાં મંડળ શોષાયાં.
| |
| | |
| રાત પહેરશે કાળા ડાબલા
| |
| અંધારું પીએ, આલિંગે, પેઢાટે, નહોરાટે, વલૂરે
| |
| રજેરજ.
| |
| રજને ઘેરી ફાડે ઉડાડે
| |
| ફંગોળે છેવટનાં દ્વારોમાં.
| |
| | |
| અંધ હિમાળી રાતમાં કોઈ કહેતાં કોઈ નહિ.
| |
| </poem>
| |
| | |
| ==ઢંકાયો ડુંગર==
| |
| | |
| <poem>
| |
| પાતાળમાં
| |
| એક સુવર્ણરેખ
| |
| ટીમરુલાકડા પેઠે તતડ્યા કરે.
| |
| ખનીજવાટ પરથી એ વહી આવે.
| |
| | |
| કડવા લીમડાનો ઢોલ
| |
| નખથી શિખ એનો ગોરંભ.
| |
| | |
| રાત રેડે ચન્દ્ર
| |
| તો ત્રાજવાંમાં ભાર.
| |
| પડીકું થાય દોરડા પર નટ
| |
| જળાશયની હથેળીમાં પરપોટો
| |
| અડું અડુંમાં નંદવાય એવો,
| |
| વાયરે ઠેલાતો જાય.
| |
| | |
| તડકાનો લેપ
| |
| ડુંગર પર મંડરાય ગીધ
| |
| પાંખે પાંખ દોઢવાય.
| |
| હવે પાંખો છત્ર થઈ
| |
| ઢંકાયો ડુંગર.
| |
| </poem>
| |
| | |
| ==દીવા દીવા==
| |
| | |
| <poem>
| |
| ચરુ જેવી રાત શિયાળુ
| |
| કોઈ નક્ષત્ર ચઢે છે ને આખડે છે રાત સોંસરું.
| |
| | |
| આંખ ઓકળી
| |
| કલૂખડે મરકત મણિ
| |
| આયખું આઘા સૂરજ ખભે કળશ
| |
| વનમાં ઘસાય અરણી મંથન દંડ.
| |
| | |
| ચરુની ઊંડળમાં વીજભર મેઘ
| |
| તેજી તોખાર ડુંગરા ભીંતોમાં
| |
| ગાડવો ઘી
| |
| એનાં અંજળિયાં કહેણ.
| |
| | |
| પાદર.
| |
| ન વેણ.
| |
| ડૂમો.
| |
| બસ પવન વધે
| |
| ઢોળાય શબ્દ પર શબ્દ
| |
| દીવા દીવા.
| |
| </poem>
| |
| | |
| ==મોભ ભળે આકાશે==
| |
| | |
| <poem>
| |
| ઘાસઘેનમાં શેઢો.
| |
| મોલ અમળાય.
| |
| તુવેર ગાભા પર પતંગિયું
| |
| નવી મૂછ જેમ ફરકે.
| |
| | |
| કંટી તે કલગી.
| |
| નાળિયાના પડખે સીતાફળની પેશીઓના સાંધા ઝળહળે.
| |
| | |
| ટેકરીઓમાં આછા ઊના સ્નાયુપ્હાણા
| |
| ખોબો પખવાજ.
| |
| ધબકે ફાડામાં ડુંગર.
| |
| | |
| તડકો
| |
| કૂકડો વહેરે ઉકરડો
| |
| નવું ધાન કોઠારે આવે
| |
| લીંપણ ઝાંઝર
| |
| ધડૂકે મોભારાં
| |
| ભીંતો દે માગ
| |
| આંગણમાં ઋતુ મોભ સુધીનું ચાલે
| |
| મોભ ભળે આકાશે.
| |
| | |
| </poem>
| |
| | |
| == પછી બધું પોબાર ==
| |
| | |
| <poem>
| |
| પૂંછડીયા અંડ મહોરતા સૂર્યમુખી થઈ
| |
| આશય જળથી ભરિયા
| |
| સર-વાણી ઓધાન
| |
| પછી ઘન
| |
| ઘન પૂગે સરવરને
| |
| જાય તરંતું લયમાં અપ્-સર.
| |
| પાદર અંજળ પૂરાં.
| |
| કદોરકોર સરવર પર
| |
| ડૂમો ડુંભર<sup>*</sup>કરીએ, લણીએ
| |
| પર્વત-પડખાં ઘસી ઉતારે રાત
| |
| રાત માંહ્યલી વાટ વચાળે વળ્યો ડચૂરો
| |
| અંધાર ઢીંચતો વાયુ
| |
| ઈન્દ્રિયગ્રામને પીવે
| |
| વીજ-સળાવા વચ્ચે ઊતરે રાત
| |
| થઈને સાંઠો.
| |
| | |
| પછી બધું પોબાર
| |
| એવે મૂરત પલાણ્યા દીવા
| |
| ચાર પગે અંધારું
| |
| પીઠ પર સ્વર્ણિમ કેશ
| |
| પરોઢી આંખ
| |
| સાંઠ સલ્લકી મસળી રાતની
| |
| સૂરજ-ગાંઠથી રસ સંચરિયા
| |
| તહસ પાઠ
| |
| ને નહસ પદારથ.
| |
| પદના દાણા અરથ ભૂમિજળ તેજવાયુ બહુ વ્યોમી.
| |
| {{Rule|10em}}
| |
| <small><nowiki>*</nowiki>ડુંભર : રસકર દૂધે ભર્યું.</small>
| |
| </poem>
| |
| | |
| ==હડુડુ ઢુંમ==
| |
| | |
| <poem>
| |
| કરોડ ખીલડો
| |
| ઉપર માથાનો મરઘો મોભી.
| |
| | |
| વહાણાં વાયાં.
| |
| | |
| આવ્યાં દેદકાના તાળવા સરખાં વાદળ.
| |
| કુશકી મેઘલય ચાલ્યો.
| |
| આમેય પહેલેથી
| |
| આંગળાંના વળામણમાં હતા ભૂરા વાયરા.
| |
| વાયરા આડા રમે હોળ હડદોલ.
| |
| | |
| ઊભા કણસલે
| |
| રણઝણ અવતરે એમ, એવો,એટલો
| |
| કે પવનને પણ ધોઈ ઉતારે ભેળવે માટીમાં.
| |
| | |
| મોભ ભાળે –
| |
| ચાલ્યાં આવે નાચતાં જળસાંબેલાં
| |
| કાય ઉલેચે ને તળે પરેડાટ
| |
| પાણી હવા ધરતીનો એકતાર જીવ.
| |
| એમાં જનોઈવઢ
| |
| ઊતરે
| |
| અગનફળું તલવાર વીજ.
| |
| | |
| મરઘાંની પાંથી તળે જ્યોત ઝપલાય
| |
| અડે, ઢાળે ગોળ કેરી ભીંતરડીને
| |
| કોપરિયાં છાપરાંને દુણાવે.
| |
| નવા જીવ જેટલી ઊંડી સોડમ સીમ પર
| |
| એ સીમમાં પીપળો.
| |
| | |
| મોભી ફાડમાંથી જુએ –
| |
| ચોમેરથી ઊંચે આવી
| |
| ગુંબજ થતા વાદળ જીભડા.
| |
| વચ્ચે ખળામાં
| |
| પીપળો મેડ<sup>*</sup>
| |
| કાટકાનું વજ્જર હડુડુ ઢુંમ.
| |
| ચોટલીથી પીપળો ફાચરાયો.
| |
| વજજર ચાંચ પીએ પાટલાઘોનું તળ.
| |
| | |
| વહાણાં વાયાં.
| |
| {{Rule|10em}}
| |
| <small><nowiki>*</nowiki>મેડ : ખળામાં રોપેલું ઊંચું લાકડું જેની સાથે બંધાયેલા બળદ લણણીના ધાન પર ફરે.</small>
| |
| </poem>
| |
| | |
| ==અમર બની ગયા છીએ !==
| |
| | |
| <poem>
| |
| એરુ થઈને આભડ્યું
| |
| અજવાળું અંધારું.
| |
| આંખ આંધળો ડુંગરો
| |
| ઊડ ઊડ ઢળનારો.
| |
| | |
| આઠ પ્રહર આરોગતા
| |
| ઝનૂન ડળકતાં ધાન.
| |
| તાંતર વાંતર માંકડાં
| |
| ઊલ્યાં ભાન ને સાન.
| |
| | |
| પ્રથમીના પેટાળથી
| |
| ઊગ્યાં વખનાં ઝાડ.
| |
| તળે તેહની છાંયમાં
| |
| ઘેન ઢળ્યા આ વાર.
| |
| | |
| અમે સોમ પીધો છે
| |
| અમે આલોકમાં પહોંચી ગયા છીએ !
| |
| અમે દેદિપ્યમાન દેવતાઓને જોઈ લીધા છે.
| |
| અમે અમર બની ગયા છીએ ॥
| |
| </poem>
| |
| | |
| ==વાયક==
| |
| | |
| <poem>
| |
| મસ્તક સાંજમાં
| |
| અરુણાઈમાં પગ.
| |
| આ સંધિઓની
| |
| ફૂટી પાળ.
| |
| જળનું સ્ફુરણ ચઢ્યું ઊતર્યું.
| |
| | |
| રાતના પ્રાન્તમાં
| |
| શરૂ થતા ડુંગરના ઉલ્કાહ્રદયમાં
| |
| ચઢઊતરિયા
| |
| ચાકરણ કેડી.
| |
| | |
| પીંજાઈ ઊડ્યા
| |
| ડુંગરના વાયવ્ય રેષા
| |
| આકડિયાનું રૂ.
| |
| હાસ અનર્ગળમાં
| |
| મેરુ
| |
| એક લય આભ મોભારે
| |
| | |
| ધધરી વેળ.
| |
| એનાં વાયક.
| |
| ખનકત રંગત ઘૂઘર.
| |
| </poem>
| |
| | |
| ==અદ્દલ એવામાં==
| |
| | |
| <poem>
| |
| હતો ઝરૂખામાં સૂરજ.
| |
| પ્રહરનું શીર્ષક ચન્દ્ર.
| |
| એની કાખમાં અંધારું
| |
| એવામાં.
| |
| | |
| સાંય સાંય ફૂંકાય નિહારિકાઓ
| |
| અન્તરિક્ષ – ગહવરોમાં.
| |
| પર્વતો પર, રણકંત મેદાનોમાં,
| |
| પવનના ઊડણઘોડા વચાળ
| |
| રાતના મોલ પર આકાશ ઝળુંબે.
| |
| | |
| ઘ્રાણ,
| |
| સ્પર્શ,
| |
| શ્રોત્ર,
| |
| જિહ્વા
| |
| અને ચક્ષુ કલવાયાં
| |
| રાત અને અંધારાના અંતરપડમાં.
| |
| એવા મારગે
| |
| અદ્દલ એવામાં અમે ચાલ્યાં.
| |
| </poem>
| |
| | |
| == ભીલનો મંકોડો ભાંગ્યો ==
| |
| | |
| <poem>
| |
| રાતને વિશે
| |
| છાશવારામાં છ વાર ઢૂંકે.
| |
| તાપણું જીવતું રહ્યા જ કરે.
| |
| મૂળ, આંતરછાલ, કૂંપળમાં પમાય
| |
| પાતાળની હૂંફ.
| |
| મળે દેશનો સૂંઘારો કે કીકીના ચાક પર
| |
| ચઢે જળનું અસ્તર
| |
| ડોળા કરતાં મોટું
| |
| એમાંથી ખરતું બોર
| |
| દેશમાં નહોતું પૂછ્યું કે
| |
| નાવમાં જવાની જળઅસ્તરિયા
| |
| આ રીત શું છે ?
| |
| તાપણું ફળિયા વચ્ચે
| |
| છેવાડિયા ઘરના કરા પાસે
| |
| ઢૂંકે છે પેલો ભીલ
| |
| છઠ્ઠી વાર
| |
| ત્યારે
| |
| | |
| આભલામાંથી મનપવન સરીખા
| |
| પ્રગટી આવ્યા પૂર્વજ બાળવેશે.
| |
| આંખ મીંચીને
| |
| ગાઈ એક સાખી
| |
| કે ગોળા પરથી જળઘડુલીઓ ગબડી.
| |
| એમાં છેવાડિયા ઘરનો ગારભીંત કરો
| |
| ભીંજાઈને
| |
| હેલળી ઢગલો.
| |
| ભીલનો કરોડ – મંકોડો એ ઢગલા તળે
| |
| ભાંગ્યો.
| |
| </poem>
| |
| | |
| == ચક્ષુતારાગ્રવર્તી વીજાણુ ==
| |
| | |
| <poem>
| |
| પંચમહાભૂતો,
| |
| તન્માત્રાઓ, મન, બુધ્ધિ અને અહંકાર
| |
| તેમજ ચૌદ રત્નો સહિત
| |
| રહે રત્નાકર સંવત્સરો પૂર્વે.
| |
| કો’ક મેરુ સંવત્સરમાં
| |
| ઓત્તરખંડની સામુદ્રધુની સરી દરિયાના જળ પર આવી.
| |
| નીલનસિયાં જેનાં જળ,
| |
| ક્વચિત અતિઘન અંધાર અર્ક
| |
| મદ્યે શ્યામનિબિડ જાંબુ કાલિન્દી સમ.
| |
| મૂળથી શાખાને આરોહે અંકોડભરી વલ્લી.
| |
| | |
| ઈન્દ્રનીલ મેઘ ધરે ચરણ,
| |
| એકાધિક પ્રકારે ભૂમિમાં રોમાંચ સ્ફુરાવે
| |
| રેષરેષ વિલસે રક્તટશર ગર્ભજળ સામુદ્રધુની
| |
| | |
| કાલાન્તરે
| |
| સામુદ્રધુની ઘૂમે ક્ષિતિજની ધાર પર્યન્ત.
| |
| સાત સમુદ્રો પર મોરપંખ ભમે.
| |
| સન્નદ્ધ રન્ધ્ર શર અંગ સ્યંદ અનંગ.
| |
| તરંગ અનુપ્રાણિત અમ્બ રન્ધ્ર
| |
| લવણકણ રણક તમ્બૂર
| |
| આકાશગંગના છંદ
| |
| એક લેહ રઢિયાળ આકાશવર્ષીય આયખાને
| |
| કરે
| |
| ચક્ષુતારાગ્રવર્તી વીજાણુ.
| |
| </poem>
| |
| | |
| == ઘૂઘરાનું ઘરમાં જવું ==
| |
| | |
| <poem>
| |
| આરંભ
| |
| અંધારા
| |
| સમુદ્રતળિયે જળઓળા
| |
| અંધારવેલ નહોરા ભેરવે દિશાઓ પર
| |
| વાવાઝોડાં થઈ ફાલે પાણી
| |
| આગ પેટાવવાની ભૂંગળીમાં ફૂંકાય વાયરો
| |
| ફૂંકમાં વાસ રણકે
| |
| ભૂંગળીમાં વાયરો જળ
| |
| જળ અદદ્દલ અગ્નિ
| |
| અંધાધૂંધ છેદે જળ પવન ધૂળ તેજ આકાશ
| |
| ચન્દ્ર અંકોડો
| |
| સમુદ્ર ઊંચકે
| |
| ને ગાલ્લું ઉલાળ
| |
| લોઢ માથે ઠલવાય
| |
| રહી જાય કેડ સમાણો કાંપ.
| |
| | |
| ધરતી કરે પ્રદક્ષિણા
| |
| ચન્દ્ર હોલવાય પ્રજળે
| |
| મંડલમાં ઘડભાંજ કરે સૂર્ય
| |
| આકાશ તારા ચપલક
| |
| મેઘ વીજની જુગલબંધી
| |
| સંગત વાયુની
| |
| માંકડાફાડ તાપ
| |
| ખદખદ કાંપરાબ
| |
| લ્હાય
| |
| | |
| ઊકલે ચર્મવસ્ત્ર
| |
| ફચકે પેશીઓ
| |
| નોખાં કાંસકાં
| |
| માંસ સ્નાયુ થાપા ખોવાય.
| |
| દશદિશ રસાયણ પાણી
| |
| હાડ સંગ રાબ ઘરોબો બાંધે
| |
| ઊંજણ કરે પંડનું
| |
| સૂર્યની ચઢ ઊતર
| |
| તારનું અંધારામાં ભીંજાવું
| |
| ઠારનાં ધાડાં
| |
| ધરતી, જળ અને આકાશનું ઊકળવું.
| |
| માથા સમાણાં કાંપ ડળ,
| |
| ગ્રંથિઓ મલીદો
| |
| હોલવાઈ છાતી
| |
| ખાલ ખરકલા ગરકાવ
| |
| બચે હાડ કણી
| |
| રસે રસાયણ પાણી
| |
| અવશેષ રહેવું માથાની મીંજનું
| |
| એમ ઊભાં ઊભાં જ અમારું અશ્મ થવું
| |
| ઋતુઘૂઘરાનું
| |
| પાછું
| |
| જળના ઘરમાં જવું.
| |
| </poem>
| |
| | |
| == મોલ લણશે મોલને ==
| |
| | |
| <poem>
| |
| ભાગતી રાતના
| |
| તારોડિયામાં
| |
| વડવો.
| |
| સીધો એક તાર.
| |
| ત્યાંથી અહીં સુધી વાટ વીજાણુભરિત.
| |
| | |
| કાલે સાંજે
| |
| તો અણુઅણુમાં મને વાવ્યો
| |
| રાત
| |
| હજુ હમણાં તો અધવારી.
| |
| આ વહી ચાલી વાઢ વેળ.
| |
| | |
| છો ખરતા,
| |
| ઊગી ભલે આથમે મોલ
| |
| પવનચાક
| |
| ઘૂમરી
| |
| શેષ પહોરે બે.
| |
| | |
| મોલ લણશે મોલને
| |
| </poem>
| |
| | |
| == પર્વત વળાવ્યો ==
| |
| | |
| <poem>
| |
| પર્વત વળાવ્યો જળાશયના કાંઠા સુધી
| |
| જાય ઊંડો કોસ
| |
| ઝાંખો શિખરી ડેરો
| |
| રાત ખડકાળ
| |
| તગ તગે જળરેખઝરણ
| |
| થરકે વેલડું
| |
| પવન થાય જળ
| |
| વાંસ વાચા
| |
| ઘ્રાણ વનશરી મોર
| |
| જળ ત્વચા
| |
| રાત સ્ત્રવે પર્વતથી.
| |
| | |
| વાવાઝોડું
| |
| થરકે પર્વત દીવો
| |
| પાંખ ધરે ચેતાઓ
| |
| ખરલમાં સૂર્યચન્દ્રનાડીની રાત ઘૂંટાય
| |
| | |
| પર્વત જળરેખ થઈ
| |
| રાતના વેલડાને વીંટળાય.
| |
| </poem>
| |
| | |
| == સૂર્ય પર ચન્દ્ર પડે છે કુહાડો થઈને ==
| |
| <poem>
| |
| માંકડાં મયૂર,
| |
| ફણાસર્પ તૈલી કોડી ચીપક્યાં ભીંગડાં,
| |
| ઘર્ષમાન વન, ભડભડ ખીણો, મીંઢ શ્યામ ખડક દ્રવસ્ત્રાવ
| |
| આંખ પડ્યાં ફૂલ એવો શેરીનો કિલકાર.
| |
| કાષ્ઠમાં ઊંડે અગ્નિ
| |
| એવાં ગરજે ઊર.
| |
| ગૂંથપ્રવેશ અવિરત
| |
| સર્યા જાય રાસડાં
| |
| ગૂંચ વગર ગૂંચાયેલાં
| |
| આદિ અન્ત દેખાય
| |
| પણ ઊકલે નહિ
| |
| ભૂશિર અણિયાળ અડે ઉદરમાં
| |
| સામુદ્રધુની પી જાય ભૂમિને.
| |
| | |
| બધું મચ્યું મચ્યું
| |
| | |
| એક નસમાં
| |
| સૂર્ય પર ચન્દ્ર પડે છે
| |
| કુહાડો થઈને.
| |
| </poem>
| |
| | |
| == અધધ ઉર ==
| |
| <poem>
| |
| રાત હતી ત્યારે શેરડી રાડું
| |
| આંખો પહોર પેરાઈ થઈ
| |
| કિચૂડાઈ સંધિ
| |
| કે આવ્યું ફૂંગરાતું કાંગરા પર
| |
| વચોવચ સૂરજને પાછો ઢૂંસાથી ઢાંક્યો
| |
| આગળ પાછળના મારગનો ભારો કીધો
| |
| પાની ઘસીને સગડ બધા ભૂંસિયા
| |
| પરથમ પ્રાણતોર
| |
| ગભાર કેડે ઘેરિયા.
| |
| | |
| કાચા થોર
| |
| કૂણાં પાનપલોળિયાં
| |
| કચસૂર ફૂલણિયાં દૂધ
| |
| વાળ્યા આંખ ફોડણ પરપોટડા –
| |
| એવા ગભારપોટામાં
| |
| સંધોક્યાં બીજ – અંગાર અને રાખ
| |
| પેખ્યાં પાતાળ
| |
| સકળથી કીધા વેગળા
| |
| આંટીઘૂંટીમાં આંકી આંતર્યા
| |
| ખૂંદી ખોદી તળમાં સંભર્યા
| |
| વાટના રાજી વળાંકમાં
| |
| દીધી ચાંગળુક વૈખરી.
| |
| એકે ય વેળા વગર
| |
| ખાબક્યું હિંગળોક વાડીમાં
| |
| છલ્લક ઝલ્લક ઉગમઆથમઓતરદખણ.
| |
| પહેરેલા જામા
| |
| જામા ઊડણપાવડી
| |
| પાંખો શગ છરાળ નસ ત્રંબાળ
| |
| વાડીમાં ફરુંગે.
| |
| એ રેડે અધધ ઉર
| |
| ને તરબોળ અંધાર.
| |
| </poem>
| |
| | |
| == વારુ ==
| |
| | |
| <poem>
| |
| વેળા બપોરી
| |
| એને ઘૂંટે ઘડે આંકે ભમરો.
| |
| ભમરો કહેતાં
| |
| સટીપટી નહિ –
| |
| આંટ મારે રાતને.
| |
| રાત ભોરિંગ કાળું પાતાળ.
| |
| પાતાળ કેવાં,
| |
| કહો કેવાં ?
| |
| તળ વિનાનાં.
| |
| બપોરી તળ ઝરી ગયું છે.
| |
| જંઘા પર
| |
| પાતાળી ભમરો
| |
| સૂંઢ રોપી
| |
| પીવા આવ્યો.
| |
| વારુ,
| |
| ઝીણા ઘૂંટડે.
| |
| જો એમ હોય તો – હા.
| |
| </poem>
| |
| | |
| == ભણકારા ==
| |
| | |
| <poem>
| |
| પહેલા ભવની ડૂંટી.
| |
| મઘમઘી કસ્તૂરી.
| |
| ચકળવકળ મોવટી<sup>*</sup> ફટોર આંખ.
| |
| ધરાનાં બોલ્યાં ઓતરાદાં દ્વાર.
| |
| વાણી અને સતના બેડામાં
| |
| ડળકે પાણીરો પડછાયો
| |
| ફેર કૂવામાં ગોળ ઊતરતાં પગથિયાં
| |
| માંય આંતરે ઝરૂખા.
| |
| જાંબુજળ ઉદર.
| |
| | |
| બધા ભણકારા
| |
| આવી ઠર્યા છે તળિયે.
| |
| {{Rule|10em}}
| |
| <small><nowiki>*</nowiki>મોવટી : નેવાંનાં નળિયાં તળે વળીના છેડા મઢી લેતી કોતરણીવાળી પટ્ટી.</small>
| |
|
| |
| </poem>
| |
| | |
| == ઊફરો ખેલ હાથીનો ==
| |
| <poem>
| |
| રોમથી પ્રવેશે કીડીના વાદે
| |
| પછી
| |
| ખેલ હાથીનો.
| |
| | |
| ખાતર – ઢગલો વેરતાં
| |
| ભાગ્યા
| |
| ચોમેર
| |
| વીંછી અંકોડિયા,
| |
| ખજૂરાં એક સામટાં.
| |
| બધો ગામ–પથારો ખૂંદી કાઢે.
| |
| ઊંચી બેસણીની ધોરી નસ પર લુંબઝુંબ.
| |
| ગગડતા ઢાળમાં
| |
| તાજી ગણેલી
| |
| પથ્થરની હાર પર ફદ પડે.
| |
| ગોંદરે અટવાતા પગના કાંસકે ચઢી ઊતરે.
| |
| | |
| પાર વહેળો.
| |
| અહીં કુહરમાં માતરિશ્વા ભૂરાંટો.
| |
| | |
| ઠામમાં ઘટ્ટ
| |
| વેરાય તો પ્રવાહી.
| |
| સવારી વાયુ પર
| |
| વાયુથી વાયુ.
| |
| ઊફરો ખેલ હાથીનો.
| |
| | |
| </poem>
| |
| | |
| == કહે છે ==
| |
| | |
| <poem>
| |
| કહે છે –
| |
| જનક જનનીએ
| |
| દેશકાળથી ઊફરાં જઈ
| |
| માંડ્યા ઓધાન.
| |
| ગુરુએ પાઠશાળામાં પાટડા પર
| |
| ને ભીંતે
| |
| આળખ્યાં દિશા ને ખૂણા.
| |
| જનમથી ઝમ્યા કરે કાળ
| |
| દિશા ને ખૂણાથી.
| |
| | |
| તાણા શેના વળી વાણલા
| |
| વણાય કઈ પેર પોત.
| |
| જળને રુદિયે ઊઠતી
| |
| ઊંડી રટણા ઊંડી.
| |
| સૂર આજ થયા ગાભણા
| |
| એવાં દેશ અને કાળ.
| |
| જળ, અંધાર ને વાયુડા,
| |
| ઓ આભ, ધરતી ને તેજ
| |
| ઘેરાં ઓરાં થજો એક કે
| |
| આવ્યા ગરભજળ ઝમી ફૂટ્યના
| |
| સટપટિયા અણસાર.
| |
| </poem>
| |
| | |
| == શૂળ ==
| |
| | |
| <poem>
| |
| જળમાં આંખની હોડકી તરતી મૂકી
| |
| પાળ સહેજે કેડવંકી થઈ
| |
| આંખજળ વહી પહોંચ્યાં મેદાનમાં
| |
| રાવટીઓ નાખી.
| |
| ટોચ તળ પાતાળમાં
| |
| વેરાઈ જવાનું વહેંચી લીધું.
| |
| છાલનો ગંધચરુ
| |
| અંધારામાં ઊડ્યો.
| |
| થડ ખાલીખમ.
| |
| કૂખ તો ઊકળતી દેગ.
| |
| | |
| સંકોરો અગનિ.
| |
| | |
| પવનથી ઠાઠાનો પોટો ભર્યો
| |
| વાયરો પીને રાડ કરી
| |
| કાય ખાંડીને કીધી રાબ.
| |
| | |
| રાબ ફૂંકારો પેટમાં
| |
| પેટ દેશે રાતું જળ
| |
| રાતા જળથી ભરિયાં ભાંડ
| |
| ભાંડ ઉતાર્યા ટેકરે
| |
| ટેકરે દીધું શૂળ
| |
| શૂળ મેં તને
| |
| તેં મને શૂળ.
| |
| </poem>
| |
| | |
| == કા કહે ==
| |
| | |
| <poem>
| |
| {{space}}મેઘરાજા, વાત કહો ને.
| |
| મેઘ કહે,
| |
| {{space}}ત્યારે હું અષાઢી હતો.
| |
| તો આજે અષાઢી થાઓ.
| |
| આપણે વરસીને તળેટીમાં ઊતર્યા
| |
| અંધાર ઉજેહમાં ઓગળી
| |
| જઈ પહોંચ્યાં તળના તળમાં
| |
| થયાં ઊસ.
| |
| મેઘાજી, આ તો બધું એકંદર.
| |
| કેટલીય વાર આ વાત પાઠફેરે સાંભળી છે.
| |
| ક્યારે ક્યારે, કહું ?
| |
| જ્યારે પટ પર ઉલ્કાઓ ખાબકી.
| |
| ખીણોમાં ઊતરી પવન જંપી ગયો.
| |
| મોંઢુંય ન સૂઝે એવા વનમાં ટપક્યું
| |
| ચમક્યું ભમરાળ મધ.
| |
| બધી વાત–પહેલાં–પછી–ની રીતમાં નહિં.
| |
| તળ પર ભાંગ્યા ઢેકે મરડાય રંટાય
| |
| અડવડ અખશર મંક.
| |
| માપે જોજન ઊંડા પહોળાં
| |
| ખારઊસ ને પાણીનાં છેટાં,
| |
| વરાળના ફેર એની જણનારીથી
| |
| વરાળથી વરાળનાં છેટાં
| |
| એટલા જુગનાં
| |
| જેટલાં મલક આખામાં ઝાડપાન.
| |
| દવડાયેલાં કાળજાં
| |
| પાણીમાં ન માય એટલાં ખાર ઊસ
| |
| પાંજરાંમાં દવ, બળતરા
| |
| ફાટે ટાલકાં, કંપે હાથ
| |
| ખારાં કપાળ ને આંખો તીખી
| |
| પાણીથી છેટાં તે કાંઈ ઓછાં ?
| |
| માયાવી અસ્તર પર મંકોડા.
| |
| મંક બધા રંક.
| |
| મેઘજી,
| |
| આતો વાત અમે જ અમારી માંડી.
| |
| | |
| મેઘજી ચળ્યા
| |
| મુશળે ઊતર્યા
| |
| અમારા છેડા મુશળ તળે એક
| |
| ખાર ઊસના ઘમસાણ વચ્ચે
| |
| અમે એક આંખ.
| |
| આંખ કહે
| |
| કહે
| |
| કા કહે ?
| |
| </poem>
| |
| | |
| == દૈ જાણે ==
| |
| | |
| <poem>
| |
| પછીનું
| |
| કે વચગાળાનું તો કોણ જાણે.
| |
| હમણાંની વાટ છે છેટાની, લાંબા પથારાની
| |
| પણ પહેલાંથી અંદર હતું એનું શું ?
| |
| જોનારાએ જોયું છે.
| |
| બધો ઘમરોળ મચ્યો ત્યારે
| |
| હાથોહાથ કામમાં મંડી પડ્યું.
| |
| મારા–તમારા વેશમાં હોય પછી
| |
| કણકવા<sup>*</sup> ય કેમ કરીને પડે ?
| |
| મેળાપ પહેલાં
| |
| એનું રૂંછકુંય નહોતું એટલી તો પેં<sup>*</sup> કરીએ.
| |
| એવી પેં નો પાર કાંઈ આધાર ?
| |
| ઠેઠની પાર હોય
| |
| ન યે હોય.
| |
| જળ જળમાં ગુલતાન હશે
| |
| જળ જળમાં ગુલતાન હશે
| |
| ભોંય ભાવિમાં સંભાળતી હશે
| |
| તેજ મીંચકારતી હશે અંધારમીંદડી
| |
| વાયરાના લટિયે ગાંઠ વળેલી હશે
| |
| એમાં અભાન હશે
| |
| આકાશનો ઈન્દ્રિય વગરનો ભૃણ
| |
| બધું એના ઠામમાં ઢાક્યું
| |
| એ વેળાએ આવતું
| |
| જોનારાએ જોયું છે.
| |
| કાળા પાણીના ઉંબરે એનો પગ અટકી ગયેલો
| |
| એનો ગજ વાગ્યો નહોતો
| |
| અંધારિયા મધપૂડા વખતે
| |
| સજીને એ ઢૂંકી રહેલું ઢોળાવ પર
| |
| અણુથીય અણુ છિદ્રથી પેઠું
| |
| પછી ફેલાતા બીજની ગોળ કિનારીઓ નંદવાવા લાગી હશે.
| |
| મોટા પવનના સંઘાતમાં
| |
| ઊછરેલી વનકઠીને ઊઘલાવી
| |
| બરાબરનો રંગ રચ્યો
| |
| આંખના એક ઊલાળામાં
| |
| સો યે કાટલાં કૂવામાં
| |
| હમણાનું
| |
| વચગાળાનું
| |
| પછીનું,
| |
| પહેલાંનું તો દૈ જાણે મારો.
| |
| </poem>
| |
| {{Rule|10em}}
| |
| <small><nowiki>*</nowiki>કણકવા : વહેમ,</small><br>
| |
| <small><nowiki>*</nowiki> પેં : બાંયધરી</small>
| |
| | |
| == માગ્યું અને મળ્યું ==
| |
| | |
| <poem>
| |
| દરપણ પાણી વેલ નાડીમાં લપકારો
| |
| પીળાં કાળાં ઝાડ
| |
| શંખ ગરજતા.
| |
| ફફડે ઝાડઝાંખરે ફસાયાં સાબર
| |
| શિગાળાં રૂપાળાં
| |
| વસતિવગડા એક મેકમાં માથાં મારે
| |
| ડુંગર કાઢે અણી
| |
| ટોચ પર આવ્યાં વિમાન
| |
| વિમાનોમાં વાયરો ઝરૂખા ઘડે
| |
| તળેટીમાં ગઢની રાંગ પર જનાવર
| |
| ગઢના દરવાજે શિખા સળગે.
| |
| હણ્યો તેં જ બાપને
| |
| ચાખવા લવતી નસની જણનારીને
| |
| ઘી રેડ્યા કાઠિયા જેવું
| |
| ભડભડે માથું
| |
| ચેહ બાઝી ધરમૂળને
| |
| અવળસવળ સાંધા
| |
| ચેહ ટાઢવવાની રીત આટલા કેટલામાં
| |
| ક્યાંય ઊછરતી નથી
| |
| જળ અંધારા અને આકાશને
| |
| બાંધતી વાચા નાભિમાં ગરુંણે
| |
| પેટાળમાં ઘોડાખરીઓ પછડાય.
| |
| | |
| દેવ,
| |
| તમારા પાણીનો અંતરપટ ઉડાડી દો
| |
| નાભિ અને વાણીના મેળ કરી આલો
| |
| પવનને ઝાઝેરો પવન કરજો
| |
| રચો અજવાળું ઘોર અંધારા જેવું
| |
| ને અંધારું લાખ વાર કાળું.
| |
| | |
| તમે થાઓ.
| |
| | |
| જેવું માગ્યું
| |
| તેવું મળ્યું.
| |
| | |
| ઘોર જળના અંધારામાં
| |
| દેખાય દીવાદાંડી
| |
| ઘી પીધાં મસ્તક ભડભડે
| |
| નાડીઓમાં દરપણ લપકારા લે.
| |
| | |
| એ તો એવું જ.
| |
| | |
| માગ્યું અને મળ્યું.
| |
| </poem>
| |
| | |
| == માન્યું ==
| |
| | |
| <poem>
| |
| માન્યું.
| |
| પૂર્વમાં ઊગવું.
| |
| અગ્નિમાં ઝગવું.
| |
| ઉત્તરમાં આકાશને આંબવું.
| |
| વાયવ્યે ગોળાનું ઊડવું ધજા થઈને ધજા.
| |
| હેઠે ઊતરવું પશ્ચિમે.
| |
| ઓસરવું ઠરવું નૈર્ઋત્યમાં.
| |
| દક્ષિણ થડ ફરતી બેઠી નસમાં
| |
| ટપ હોલવાઈ જવું.
| |
| ઈશાન ઈશાન.
| |
| વાયરાના ખંધોલે બેસી વાયુ થઈ જવું.
| |
| | |
| માન્યું બસ,
| |
| માન્યું.
| |
| | |
| કશું કહેવાનું નથી.
| |
| </poem>
| |
| | |
| == પાર ==
| |
| | |
| <poem>
| |
| શઢ લોખંડી ઊડણ પ્રાણ
| |
| અવ્વલ પાંખહલેસાં
| |
| બત્રીસેય કોઠે લેહદીવા.
| |
| રેશમ
| |
| પરોઢી ઘંટી
| |
| હીરા
| |
| નાની ધબકતી રાત
| |
| લીલારો
| |
| ઘીની નાળ
| |
| તારક્સબ અને સોનાંભર્યા જળના જીવ સરખો ઠાઠ.
| |
| | |
| સૂર્યચન્દ્રતારક નેતા.
| |
| | |
| ટહુકે ટશિયો
| |
| ભાંગી ભોગળ પ્રગટે સોડમ
| |
| ભંડકિયાં સ્રવે
| |
| એમ આરત બોલે.
| |
| એવી આરત આ કાંઠાને પવન કરે.
| |
| | |
| પવન,
| |
| તળના તળમાં ઊતરો લાવામાં.
| |
| ઊર્જા પાર જઈ ફૂટો
| |
| પંખીપેટા અરુણ ગભારમાં.
| |
| </poem>
| |
| | |
| ==માડી જાયાં==
| |
| <poem>
| |
| એટલે તો મોંકાણ છે.
| |
| દીવો ધરી
| |
| એ આકાશપાતાળ ઉકેલવા સંચર્યા છે
| |
| સુંદરની સોડમાં દીવો મૂકે છે.
| |
| ખીલ્યું ફૂલ જોયું કે ચૂંટ્યું
| |
| ઉપર હોઠ માંડી પીધો રસ.
| |
| થૂ–થૂ– થૂઈ.
| |
| | |
| પછી ફૂલ પર ખુલાસી વમન કરે.
| |
| ફૂલના મૂળમાં, ભોંયમાં, ખાતરપાણીમાં,
| |
| બીજમાં, પર્યાવરણમાં શોધે છે
| |
| દોષનાં કારણ.
| |
| નજર ચુકાવી ગાંઠ ગૂંજાનાં વિષાણું છોડ પર ગોઠવે છે.
| |
| હાથ લાગ્યું બધું ભોં ભેંગું કરવા
| |
| વરુબાપાને સમરીને
| |
| ભૂત ભવિષ્ય વર્તમાનમાં
| |
| વાયરો વાઢતી તલવાર વીંઝે છે.
| |
| | |
| ખમા ખમા.
| |
| | |
| તલવાર ગઈ.
| |
| | |
| મૂઠનાં જતન કરો.
| |
| | |
| ભાઈ, આપણે એક માડી જાયાં છીએ.
| |
| </poem>
| |
| | |
| == દાઢમાં ==
| |
| | |
| <poem>
| |
| બસ એક પરપોટીએ જ
| |
| જળના માથે
| |
| ધીંગાણું કર્યું.
| |
| | |
| એક રાડ.
| |
| | |
| કાંઇ પરપોટીનો સવાદ નહોતો અમને.
| |
| અમે તો
| |
| બેઠા હતા
| |
| પડવા પૂનમ ચંદન રાતના માળે
| |
| એ ઘડી
| |
| જળને ઊગી પરપોટી.
| |
| ઝાઝા દિવસ
| |
| એથીય ઝાઝેરી રાત મથી
| |
| વલોવ્યાં માખણની પાળ બાંધી
| |
| વાર તહેવારે
| |
| સારા હીણાએ
| |
| પરપોટી ભેગા અમે પરપોટી
| |
| પાણીનાં ગોઠિયાં.
| |
| સોયની અણીના કરોડમા ભાગથી ય નાનાં
| |
| નવ છિદ્ર પહેલાંથી જ પરપોટી પર.
| |
| એક ખાટી લહેરખી
| |
| ભમ્મર ભાલા લઈ પરપોટીને દાઢમાં
| |
| રાખી રહેલી
| |
| પરપોટીને રમાડી રમાડીને
| |
| જળ પર ફોડી.
| |
| | |
| તારા સુખમાં પરપોટી ભાગ પડાવતી હતી ?
| |
| </poem>
| |
|
| |
|
| == મૂકી દોટ ==
| | <br> |
| | | {{HeaderNav2 |
| <poem> | | |previous = |
| દીવો બળે શેરી રાત
| | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| છીંકોટતાં ખીલે વછૂટ્યાં.
| | }} |
| ઘોષી થયાં આકાશ,
| |
| આ ઘર.
| |
| ડોલ્યો મેરુ ?
| |
| કોઈ યાન ?
| |
| ઉલ્કા ?
| |
| ઊંહું.
| |
| ગરજન ગોરંભ કર્ણગહ્વરે હજુ
| |
| પણ સાબૂત નથી.
| |
| | |
| | |
| ફૂંક છેદથી
| |
| વહાવ વાયુને.
| |
| | |
| ગવાક્ષે સૂર ઊડે ઉપરણો
| |
| સીમાડે આવી આંખ
| |
| કોઈ ભાન વગરના જીવે
| |
| વાવાઝોડામાં મૂકી દોટ.
| |
| </poem>
| |
| | |
| == વચલી આડી લીટી ==
| |
| | |
| <poem>
| |
| આઘે ને આઘે
| |
| ફંગોળાય છે ફાટી ધૂળ થતું કમઠાણ
| |
| એમાં ક્યાં નજર ?
| |
| કેવા અંતર ?
| |
| સુખ, પીડાનાં શા મૂલ ?
| |
| કેવી વાત બરાબર બોલતા, ન બોલતા
| |
| બોબડાતા જીવોની ?
| |
| થોથરભર્યા પગ
| |
| અબજો કિરણો ખર્વ નિખર્વ દિશાઓ
| |
| કારણની કૂખમાં.
| |
| ફરતા ગોળાની બધી બાજુએ
| |
| ફળ વધતું ચાલે છે
| |
| દરેક નવા પદમા નવી મીંજ
| |
| બધી જ બધી મીંજમાં
| |
| નવા ફણગાનાં કારણ.
| |
| | |
| હમણાં પૂરા જીવતા, ઘડીમાં અડધા ઠરતા,
| |
| વળી બીજી ઘડીમાં પૂરા ટાઢા જળ
| |
| ઊંચા માટીલોઢ
| |
| એક ઠામે ગતિ,
| |
| બીજે આભ ઊંચો ગતિરોધ.
| |
| અંજવાઈ ગયેલાં અંધારા
| |
| કબૂતરી અજવાસ
| |
| એક અને વળી નોખાય.
| |
| એક ટીપામાં સરોવરનો ફેલાવો.
| |
| અડધો કાચો ચન્દ્ર સરોવર શિરામાં
| |
| સૂર્ય અણોહરો ધમનીમાં.
| |
| પહેલી પળમાં હજી તો ખડક.
| |
| તંતુઓ થતા ભાગી છૂટતાં પાણી.
| |
| ચોમેર સત સંધોકાય
| |
| ભેગા અસતના તેજાના.
| |
| અહીં મૂળ ઊંડા દાંત ઘાલે
| |
| તહીં ઊફરાં મૂળ, ડાળખાં અમર ઊંધાં
| |
| ઓ કારણિયા પૂર્વજ,
| |
| ઘડીવાર તો જંપ.
| |
| કૂખને પારો દે.
| |
| વચલી આડી લીટી
| |
| ભૂંસી નાખ સદંતર.
| |
| </poem>
| |
| | |
| == જળકૂકડીના ચકરવા ==
| |
| | |
| <poem>
| |
| હે કરોડ-રજ્જુ,
| |
| આ નવાણ આઘાં ચાલ્યાં.
| |
| કોઈ પાણીગર
| |
| અંજલિમાં ઉતારો જળ.
| |
| કોડીલી વાણીએ માંડ્યો આવરોજાવરો.
| |
| દિવસરાતના કીધા વાંસ.
| |
| ભેગાં જોતર્યા હાથ પગ ને પાંખ
| |
| એટલે તો
| |
| રોજ દેશ
| |
| વળી નિત પરદેશ.
| |
| જોયા દેશ ધકેલે
| |
| ધારેલા પરદેશમાં.
| |
| માટીથી મૂર્તિ
| |
| એ ભાંગીને પાછી માટી
| |
| માટી ફોડી આણવાનું આકાશ.
| |
| ભુલાયેલા ઊંડા કંદ હજુ સૂરજ પીએ
| |
| ને કોઢમાં ચઢાવે તીર કામઠા પર
| |
| કમાન પાર ઝગતગે અદીઠ, મનઘડ કસ્તૂરસોનાં.
| |
| | |
| તળાવ ઢાંકવા
| |
| તે નાખેલી
| |
| ઝીણી જાળ પર
| |
| સાંજે જળકૂકડીના ચકરવા.
| |
| | |
| </poem>
| |
| | |
| == અધૂરામાં પૂરું ==
| |
| | |
| <poem>
| |
| બધી નિશાની
| |
| ઊડી ગઈ.
| |
| અધૂરામાં પૂરો
| |
| બી મૂકનાર નોંધારો.
| |
| વહેળાને કાંઠે
| |
| એણે રટ્યા કર્યુ
| |
| કોણ જાણે શું યે.
| |
| વહેળામાં થવા લાગ્યા હોકારા.
| |
| ડુંગર કોબો અગ્નિથી
| |
| નહાતો હતો.
| |
| ભમ્મર મધપોળો અગ્નિને પાતો હતો.
| |
| વહેળાની ધાર પર
| |
| મહુડા ડાળે ઘોડિયું
| |
| અંધારું ઘૂમણી ઘાલતું હતું.
| |
| ઘોડિયું હિલોળે ચઢ્યું.
| |
| | |
| રૂપ વગરની વેળામાં
| |
| ઋતુ અને વહેળો
| |
| અંધારું ને મહુડો
| |
| ઘોડિયું મૂકીને
| |
| ઊડી ગયાં
| |
| </poem>
| |
| | |
| == માછીમાર ==
| |
| | |
| <poem>
| |
| રાતદિવસનો એકાકાર.
| |
| અજવાળાં અંધારા તાકે જળને.
| |
| ઝળહળે અંધારું જળઘરમાં.
| |
| તીખીનીલ જવાળા વસ્ત્ર થઈ ફરકે વાયરામાં.
| |
| અંધારુ નીસરે બહાર
| |
| ફેંકે જળમાં જાળ
| |
| જાળમાં ભરાય જળ.
| |
| અંધારું જળને પાટિયા પર ગોઠવે
| |
| છરાથી કાપે
| |
| કટકા ગોઠવે
| |
| ચૂરો કરે કાળા વરસાદનો
| |
| કટકા પર ભભરાવે
| |
| શણગારે ફૂલોથી.
| |
| </poem>
| |
| | |
| == મરજે ને માંદી પડજે ==
| |
| <poem>
| |
| વડવડવાઈ
| |
| પિતર માવીતર
| |
| એક કૂખમાં ગબડેલાંના હાથમાં
| |
| ઊગ્યો
| |
| આંખ ફૂટડાનો વેલો.
| |
| આંગણમાં
| |
| જાદવાથળીમાં
| |
| ચઢઊતર છે
| |
| મરજીવાઓના મશાણીયા ઠામની.
| |
| તંબૂર લઈ
| |
| ગળું ઘૂંટી
| |
| ઊડવું પોકારવું
| |
| ઝળહળ વાહિનીઓ કાઢી
| |
| ફુલાવી કરી વાંસ
| |
| ઊતારી મોકલી દશદિશ
| |
| જોવાનું.
| |
| | |
| દેખાય –
| |
| વળતાં પાણીના નક્ષત્રમાં
| |
| સામી નદીએ ચઢતાં માછલાં
| |
| રાનીપરજ બીજડાં તગતગે.
| |
| આકાશથી ઊતરતો કૂખનો સેજારો.
| |
| રાતમાં ભરાઈને
| |
| કૂવો દિવસ જોવા ઊફરો આવે.
| |
| દહાડો ઊગે ને બુંધાં દેખાય.
| |
| | |
| ગુજેરી<sup>*</sup>,
| |
| મરજે મરજે ને માંદી પડજે રાતી ગુજેરી.
| |
| સાંકડી સૂની શેરીમાં
| |
| આ છેડેથી
| |
| પેલા છેડે ગબડી ગબડીને ધૂળ ખાજે
| |
| પડજે આખડજે
| |
| ફાંટ ભરીને રોજે
| |
| તારા હણીજાને સંભારજે.
| |
| </poem>
| |
| {{Rule|10em}}
| |
| <small><nowiki>*</nowiki>ગુજેરી : પેટ છૂટી વાત કરાય એવી સખી, વ્યાપક અર્થમાં ‘બધી કુદરત’.</small>
| |
| | |
| | |
| [[Category:કાવ્યસંગ્રહ]]
| |