17,611
edits
(+1) |
No edit summary |
||
Line 6: | Line 6: | ||
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે; | મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે; | ||
પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખનહારા રે! | પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખનહારા રે! | ||
નહિ પૂજારી, નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે! | નહિ પૂજારી, નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે! | ||
નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો, સૂરજ, તારા રે. | નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો, સૂરજ, તારા રે. | ||
વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે; | વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે; | ||
મંદિરમાં તું ક્યાં છુપાયો? શોધે બાળ અધીરાં રે. | મંદિરમાં તું ક્યાં છુપાયો? શોધે બાળ અધીરાં રે. |
edits