17,611
edits
(+1) |
(+1) |
||
Line 8: | Line 8: | ||
{{Gap}}ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં, | {{Gap}}ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં, | ||
{{Gap| | {{Gap|10em}}સૈયરના દાવ ન’તા ઊતર્યા; | ||
{{Gap}}સૈયરના પકડીને હાથ ફર્યાં ફેર ફેર— | {{Gap}}સૈયરના પકડીને હાથ ફર્યાં ફેર ફેર— | ||
{{Gap| | {{Gap|10em}}ફેર હજી એય ન’તા ઊતર્યા. | ||
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન! | આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન! | ||
Line 16: | Line 16: | ||
{{Gap}}આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં, | {{Gap}}આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં, | ||
{{Gap| | {{Gap|10em}}પોઢેલાં હાલરડાં જાગ્યાં; | ||
{{Gap}}કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને | {{Gap}}કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને | ||
{{Gap| | {{Gap|10em}}ભૂલી જવાનાં વેણ માગ્યાં! | ||
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોક ભાન! | પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોક ભાન! |
edits