17,546
edits
(+1) |
(+1) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big>''' | <center><big>'''21. યુદ્ધ અને શાંતિ '''</big> </center> | ||
<poem> | <poem> | ||
* | * યુદ્ધના કેલેન્ડરમાં રવિવાર નથી હોતો! | ||
* | * અમેરિકીનીતિ દારૂગોળો વાવીને શાંતિ ઉગાડવાની છે! | ||
* | * પૃથ્વી પર પુરુષો છે ત્યાં સુધી યુદ્ધો છે. | ||
* | * યુદ્ધના ગોત્ર અને કુળ યુરોપ-અમેરિકામાં છે. | ||
* | * શેતાન બહાર ન આવે તે શાંતિનો સમય. | ||
* | * સરહદો છે એટલે આક્રમણો પણ છે! | ||
* | * લશ્કરનાં પગલાં કવાયતના મેદાન પર જ સારાં! | ||
* | * યુદ્ધ એક રોગ છે જેને દવા માનવામાં આવે છે. | ||
* | * કોઈ યુદ્ધ સોનાનાં હથિયારોથી નથી લડાતું. | ||
* | * યુદ્ધ નિર્જન ઉદાસીનતા પહેલાંનો માનવીય ઝંઝાવાત છે. | ||
* | * યુદ્ધની જ્વાળા કેટલાંયે ઘરના દીવા ઓલવી નાખે છે. | ||
* | * યુદ્ધ તો વિધવાઓની બહુમતી સ્થાપવા માટે જ થાય છે. | ||
* | * અશાંતિનો ઉજાસ નહીં, ભડકા જ હોય. | ||
* | * દરેક વિજય કે પરાજય અનેકની હત્યા પછી જ મળે છે. | ||
* | * બીજો માણસ ન હોત તો યુદ્ધનો કે જીતનો વિચાર ન આવત. | ||
* | * માણસજાત પાસે નક્શો છે ત્યાં સુધી યુદ્ધ પણ છે. | ||
* | * સમયની ચકલીએ તોપના મોઢામાં માળો બાંધવાનો છે. | ||
* | * માણસ તરીકે હારી જવા માટે યુદ્ધ કરવું પડે છે. | ||
* | * જમીનમાં સુરંગ વાવો તો વિનાશ જ ઊગે. | ||
* | * બંદૂકની ગોળી કબ્રસ્તાનની દિશા જ બતાવે. | ||
* | * બોમ્બ બીજાઓને મારવા પોતે આપઘાત કરે છે! | ||
* | * મ્યાન ખાલીપો અનુભવે તો માનવું કે યુદ્ધની તલવારો તણાઈ ગઈ છે. | ||
* | * યુદ્ધ વખતે વાવટો ફરકતો નથી પણ ધ્રુજે છે. | ||
* | * પૃથ્વીને નક્ષત્રી નહીં, પુરુષ વગરની કરો તો જ યુદ્ધોનો અંત આવે. | ||
* | * પરાજય આંસુભીનો હોય છે તો વિજય પણ લોહીભીનો હોય છે! | ||
* | * શાંતિ, બે યુદ્ધની વચ્ચે તેના પહેરામાં રહે છે. | ||
* | * બહુ ઓછાં યુદ્ધો મેદાનમાં ખેલાય છે. | ||
* | * તલવારને પોતાની ઇચ્છા વિરુદ્ધ લોહિયાળ થવું પડે છે. | ||
* | * ધોળાં કબૂતરો લોહિયાળ યુદ્ધને અટકાવી શકતાં નથી. | ||
* | * યુદ્ધ આપણને ખંડિયેરો વારસામાં આપે છે. | ||
* | * પરાજયનો ધોળો વાવટો આંસુભીનો હોય છે. | ||
* | * વેરના સામ્રાજ્યમાં સૂર્ય નહીં, માણસ આથમે છે. | ||
* વિજયનો વાવટો લોહીથી રંગાયેલો હોય. | |||
* કેટલાક વિજયો માત્ર સત્યની જ હત્યા કરે છે. | |||
</poem> | </poem> | ||
<br> | <br> |
edits