કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/વાયક આવ્યાં –: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 7: Line 7:
વાયક આવ્યાં દિલને દ્વાર.
વાયક આવ્યાં દિલને દ્વાર.
સાહેબ કેરો પાટ મંડાયો
સાહેબ કેરો પાટ મંડાયો
{{gap}} વ્રેમંડને દરબાર.
{{gap|3em}} વ્રેમંડને દરબાર.
{{gap}} વાયક આવ્યાં દિલને દ્વાર.
{{gap|3em}} વાયક આવ્યાં દિલને દ્વાર.
 
સૂરજ ચંદર તારલિયાની
સૂરજ ચંદર તારલિયાની
{{gap}} પ્રગટી દીવાહાર;
{{gap|3em}} પ્રગટી દીવાહાર;
સાગર કેરું તરભાણું ભર્યું,
સાગર કેરું તરભાણું ભર્યું,
{{gap}} નદિયું અર્ઘ્યની ધાર.–
{{gap|3em}} નદિયું અર્ઘ્યની ધાર.–
{{gap}} વાયક આવ્યાં દિલને દ્વાર.
{{gap}} વાયક આવ્યાં દિલને દ્વાર.
વનનો વીંઝણો વાયુ ઢોળે,
વનનો વીંઝણો વાયુ ઢોળે,
{{gap}} મેઘ કરે છંટકાર;
{{gap|3em}} મેઘ કરે છંટકાર;
ધરણી મીઠો ધૂપ ધરે,
ધરણી મીઠો ધૂપ ધરે,
{{gap}} ફૂલતોરણ બાંધ્યાં બાર.–
{{gap|3em}} ફૂલતોરણ બાંધ્યાં બાર.–
{{gap}} વાયક આવ્યાં દિલને દ્વાર.
{{gap|3em}} વાયક આવ્યાં દિલને દ્વાર.
પહેલે ભજને ભૂતળ જાગે,
પહેલે ભજને ભૂતળ જાગે,
{{gap}} દૂજે વ્યોમ અપાર;
{{gap|3em}} દૂજે વ્યોમ અપાર;
 
ત્રીજે ભજને અંતર દેવા,
ત્રીજે ભજને અંતર દેવા,
{{gap}} ચોથે જગદાધાર. –
{{gap|3em}} ચોથે જગદાધાર. –
{{gap}} વાયક આવ્યાં દિલને દ્વાર.
{{gap|3em}} વાયક આવ્યાં દિલને દ્વાર.
વણ સૂણી સહુ જાગજો
વણ સૂણી સહુ જાગજો
{{gap}} તમે સૂતાં નર ને નાર;
{{gap|3em}} તમે સૂતાં નર ને નાર;
કહે સરોદ, આ ટાણું અમૂલું
કહે સરોદ, આ ટાણું અમૂલું
{{gap}} ના’વે વારંવાર.–
{{gap|3em}} ના’વે વારંવાર.–
{{gap}} વાયક આવ્યાં દિલને દ્વાર.
{{gap|3em}} વાયક આવ્યાં દિલને દ્વાર.
 
</poem>}}
</poem>}}


17,640

edits