15,320
edits
(+1) |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Gap}} વગદાં ઝાઝાં ને હીર થોડાં; | {{Gap}} વગદાં ઝાઝાં ને હીર થોડાં; | ||
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં. | વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં. | ||
વેધ વીંધવાને સહુએ પણછું ચડાવી; | વેધ વીંધવાને સહુએ પણછું ચડાવી; | ||
{{Gap}} થોથાં ઝાઝાં ને તીર થોડાં : | {{Gap}} થોથાં ઝાઝાં ને તીર થોડાં : | ||
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં. | વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં. | ||
મનની મનીષા, બેલી, સહુ કોઈ સાધે; | મનની મનીષા, બેલી, સહુ કોઈ સાધે; | ||
{{Gap}} ચંચળ ઝાઝાં ને થીર થોડાં : | {{Gap}} ચંચળ ઝાઝાં ને થીર થોડાં : | ||
Line 16: | Line 18: | ||
જંગ જીતવાને જાણે સહુ કોઈ હાલે; | જંગ જીતવાને જાણે સહુ કોઈ હાલે; | ||
{{Gap}} મડદાં ઝાઝાં ને મીર થોડા : | {{Gap}} મડદાં ઝાઝાં ને મીર થોડા : | ||
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં. | વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં. | ||
કહે છે સરોદ, દુનિયા નીરખીને જોઈ લો, | કહે છે સરોદ, દુનિયા નીરખીને જોઈ લો, | ||
{{Gap}} પાણા ઝાઝા ને પીર થોડા : | {{Gap}} પાણા ઝાઝા ને પીર થોડા : | ||
વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં. | વેગીલા બેલી, ફીણ ઝાઝાં ને નીર થોડાં. | ||
</poem>}} | </poem>}} | ||