17,611
edits
(+1) |
(+1) |
||
Line 7: | Line 7: | ||
અમથા અમથા અડ્યા | અમથા અમથા અડ્યા | ||
{{Gap|1em}} કે અમને રણઝણ મીણા ચડ્યા. | {{Gap|1em}} કે અમને રણઝણ મીણા ચડ્યા. | ||
એક ખૂણમાં પડી રહેલા | એક ખૂણમાં પડી રહેલા | ||
{{gap|5em}} હતા અમે તંબૂર; | {{gap|5em}} હતા અમે તંબૂર; | ||
Line 14: | Line 15: | ||
{{gap|5em}} છાના છાના રડ્યા. | {{gap|5em}} છાના છાના રડ્યા. | ||
{{gap|5em}} કે અમને રણઝણ મીણા ચડ્યા. | {{gap|5em}} કે અમને રણઝણ મીણા ચડ્યા. | ||
જનમ જનમ કંઈ ગયા વીતી ને | જનમ જનમ કંઈ ગયા વીતી ને | ||
{{gap|5em}} ચડી ઊતરી ખોળ; | {{gap|5em}} ચડી ઊતરી ખોળ; | ||
Line 21: | Line 23: | ||
{{gap|5em}} નહીં કોઈને નડ્યા. | {{gap|5em}} નહીં કોઈને નડ્યા. | ||
{{gap|5em}} કે અમને રણઝણ મીણા ચડ્યા. | {{gap|5em}} કે અમને રણઝણ મીણા ચડ્યા. | ||
આ જનમારે ગયા અચાનક | આ જનમારે ગયા અચાનક | ||
{{gap|5em}} અડી કોઈના હાથ; | {{gap|5em}} અડી કોઈના હાથ; | ||
Line 28: | Line 31: | ||
{{gap|5em}} અંગ અંગથી દડ્યા. | {{gap|5em}} અંગ અંગથી દડ્યા. | ||
{{gap|5em}} કે અમને રણઝણ મીણા ચડ્યા. | {{gap|5em}} કે અમને રણઝણ મીણા ચડ્યા. | ||
હવે લાખ મથીએ, નવ તોયે | હવે લાખ મથીએ, નવ તોયે | ||
{{gap|5em}} રહે મૂક અમ હૈયું; | {{gap|5em}} રહે મૂક અમ હૈયું; |
edits