ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/નિવેદન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center>'''<big>અનુકથન</big>'''</center> {{Poem2Open}} સને ૧૯૩૦માં શરૂ કરેલી "ગ્રંથ અને ગ્રંથકાર”ના પ્રકાશનની યોજના અનુસાર આ અગિયારમું પુસ્તક પ્રગટ થાય છે. આ યોજનાનું દસમું પુસ્તક સને ૧૯૫૨માં પ્રસિદ્ધ થય...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center>'''<big>અનુકથન</big>'''</center>
<center>'''<big>નિવેદન</big>'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
સને ૧૯૩૦માં શરૂ કરેલી "ગ્રંથ અને ગ્રંથકાર”ના પ્રકાશનની યોજના અનુસાર આ અગિયારમું પુસ્તક પ્રગટ થાય છે. આ યોજનાનું દસમું પુસ્તક સને ૧૯૫૨માં પ્રસિદ્ધ થયેલું અને તેમાં સને ૧૯૪૨થી સને ૧૯૫૦ સુધીના સમયની વિગતો આપવામાં આવેલી. પ્રસ્તુત અગિયારમા પુસ્તકમાં સને ૧૯૫૧થી ૧૯૬૦ સુધીના સમયની વિગતો આપવામાં આવી છે. શરૂઆતનાં વર્ષોમાં થતું તે પ્રમાણે આ યોજનાનાં પ્રકાશનો ટૂંકા સમયના ગાળે પ્રગટ કરી શકાતાં નથી તેનાં કારણે સહેજે સમજી શકાય તેવાં છે. અત્યારની મોંઘવારીની અને અગાઉના ગ્રંથોમાં નહિ સમાવી શકાયેલા ગ્રંથકારોના પરિચય મેળવવામાં મુશ્કેલી એ આમાં મુખ્ય છે. પોતાને પરિચય મેળવતાં કેટલી મુશ્કેલીઓ પડી છે તે અંગે સંપાદકો શ્રી પીતાંબરભાઈ પટેલ અને પ્રા. ચીમનભાઈ ત્રિવેદીએ પોતાનું બયાન આપેલું છે; તેમ છતાં ખૂબ ધીરજ અને ચીવટ રાખી, શક્ય હોય તેટલી ઝડપથી, તેમણે પોતાનું કાર્ય પાર પાડ્યું છે. આ બદલ ગુજરાત વિદ્યાસભા સંપાદકોનો આભાર માને છે.

17,624

edits