ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/કેળવણી: Difference between revisions

+1
(Corrected Inverted Comas)
(+1)
Line 9: Line 9:
શ્રી રમણલાલ ત્રિવેદીએ ‘ભાષાનું અધ્યાપન' અને ‘માતૃભાષાનું અધ્યાપન'માં તે તે વિષયની ઉપકારક ચર્ચા કરી છે. એમ. એડ્.ની પદવી અંગે લખાયેલ ‘ડિસર્ટેશન' પણ આપણા શિક્ષણ કે અધ્યાપનના પ્રશ્નોની આલોચના કરે છે. શ્રી જગદીશચંદ્ર દવેકૃત ‘ગુજરાતી કાવ્યો પ્રત્યેના વલણની વિવેચના, ‘શ્રી નટવરલાલ પ્રા. જોશીકૃત ‘ભાષાવિષયક પાઠ્યપુસ્તકોની સમાલોચના' (પદ્ય) તેમ જ શ્રી ઉષા જોશીકૃત ‘ગદ્યવિષયક પાઠ્યપુસ્તકોની સમાલોચના’ આ દિશાના આવકારદાયક પ્રયત્નો છે. પહેલામાં અમદાવાદના માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના ગુજરાતી કાવ્ય પ્રત્યેના વલણનું વિવેચન છે, તો બીજાં બેમાં ભાધ્યમિક કક્ષાનાં ભાષાવિષયક પાઠ્યપુસ્તકોની વિવિધ દૃષ્ટિકાણેથી અભ્યાસી શિક્ષકને અનુરૂપ ચર્ચા છે. ‘બાળ કેળવણી અને મોન્ટેસરી પદ્ધતિ'માં શ્રી સોમાભાઈ પટેલે બાલ શિક્ષણપદ્ધતિ વિશે વિચારણા કરી છે, તો ‘ચિત્રોનું રમકડું’નું સંપાદન (શ્રી જયંતિલાલ મહેતા) બાળકને અક્ષરાદિના શિક્ષણપ્રવેશ માટે ઉપયોગી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રવાસ
|previous = પ્રવાસ
|next = તત્ત્વજ્ઞાન-ધર્મ-ચિન્તન વગેરે
|next = તત્ત્વજ્ઞાન-ધર્મ-ચિન્તન વગેરે
}}
}}
17,602

edits