17,546
edits
(+1) |
(Corrected Inverted Comas) |
||
Line 6: | Line 6: | ||
પ્રસિદ્ધ નાટ્યકાર પ્રભુલાલ દયારામ દ્વિવેદીનો જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે વીરપુર ગામે ૧૮૯૨ની સાલમાં ૧૫મી નવેંબરે થયો હતો. એમની માતાનું નામ ફૂલબાઈ અને પિતાનું નામ દયારામ પ્રેમજી દ્વિવેદી. જ્ઞાતિએ તેઓ ઔદિચ્ય બ્રાહ્મણ હતા. એમનાં લગ્ન ૧૯૨૭માં શ્રી દમયંતીબહેન સાથે થયેલ. શ્રી પ્રભુલાલે જેતપુરની શાળામાં માત્ર અંગ્રેજી ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. | પ્રસિદ્ધ નાટ્યકાર પ્રભુલાલ દયારામ દ્વિવેદીનો જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે વીરપુર ગામે ૧૮૯૨ની સાલમાં ૧૫મી નવેંબરે થયો હતો. એમની માતાનું નામ ફૂલબાઈ અને પિતાનું નામ દયારામ પ્રેમજી દ્વિવેદી. જ્ઞાતિએ તેઓ ઔદિચ્ય બ્રાહ્મણ હતા. એમનાં લગ્ન ૧૯૨૭માં શ્રી દમયંતીબહેન સાથે થયેલ. શ્રી પ્રભુલાલે જેતપુરની શાળામાં માત્ર અંગ્રેજી ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. | ||
પ્રભુલાલને બચપણથી જ નાટ્યસૃષ્ટિ તરફ રુચિ હતી. શાળા છોડ્યા પછી શરૂઆતમાં ૧૯૦૯થી ૧૯૧૫ સુધી કરાંચી ડૉક વર્કશોપમાં કામ કર્યું. ૧૯૧૬માં કરાંચીમાં જ શ્રી આર્ય નાટક સમાજે | પ્રભુલાલને બચપણથી જ નાટ્યસૃષ્ટિ તરફ રુચિ હતી. શાળા છોડ્યા પછી શરૂઆતમાં ૧૯૦૯થી ૧૯૧૫ સુધી કરાંચી ડૉક વર્કશોપમાં કામ કર્યું. ૧૯૧૬માં કરાંચીમાં જ શ્રી આર્ય નાટક સમાજે ‘વત્સલા' નાટક ભજવ્યું તે એમનું પ્રથમ નાટક. છેક ૧૯૧૬થી માંડી ૧૯૬૨ સુધી એમનાં નાટકો લગભગ સતત રજૂ થયાં કર્યાં છે. ‘વત્સલા'થી ‘વિદ્યાવારસ' સુધીનાં એમનાં નાટકોની કુલ સંખ્યા થાય છે ૬૦. એમાંથી મુખ્ય તેમ જ પ્રસિદ્ધ નાટકોનાં નામ આ પ્રમાણે છે : | ||
શંકરાચાર્ય ૧૯૧૮ શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ | શંકરાચાર્ય ૧૯૧૮ શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ | ||
અરુણોદય ૧૯૨૦ શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ | અરુણોદય ૧૯૨૦ શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ | ||
Line 31: | Line 31: | ||
આ ઉપરાંત પ્રભુલાલભાઈએ ૨૧ જેટલી ‘ફિલ્મ સ્ટોરી' આપી છે. એમાંની કેટલીકનાં નામ છે: વિક્રમાદિત્ય, બિંદિયા, ગૃહસ્થી, ગુમાસ્તા, તુલસીદાસ, ગરીબી, બહુરાની. | આ ઉપરાંત પ્રભુલાલભાઈએ ૨૧ જેટલી ‘ફિલ્મ સ્ટોરી' આપી છે. એમાંની કેટલીકનાં નામ છે: વિક્રમાદિત્ય, બિંદિયા, ગૃહસ્થી, ગુમાસ્તા, તુલસીદાસ, ગરીબી, બહુરાની. | ||
શ્રી પ્રભુલાલભાઈને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ આવડતી હતી, જોકે એમણે નાટકો માત્ર ગુજરાતીમાં લખ્યાં છે. એમનાં નાટકોના અનુવાદ અન્ય ભાષાઓમાં પણ બીજા લેખકોને હાથે થયા છે. એમણે પૌરાણિક, ઐતિહાસિક અને સામાજિક નાટકો લખ્યા છે. બાળક પ્રભુદાસને પિતાએ અઢળક વાર્તાઓ સંભળાવેલી. એમાંથી પ્રેરણા મેળવીને એમણે અનેક નાટકોનાં વસ્તુવિધાન યોજ્યાં. જીવનના છેલ્લા બે દાયકા એમની આંખો સાવ જતી રહી એટલે વર્તમાન સાહિત્યના સંપર્કથી થોડા દૂર રહેવું પડેલું. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૬૧ને દિવસે રાષ્ટ્રપતિને વરદ હસ્તે પ્રભુલાલભાઈને સંગીતનાટ્ય અકાદમી તરફથી શ્રેષ્ટ નાટ્યકાર તરીકેનો એવોર્ડ અને સતદ પ્રાપ્ત થયાં ત્યારે એ પ્રજ્ઞાચક્ષુ નાટ્યકારને કેટલો બધો આનંદ થયો હશે! ત્યાર પછી ૧૧ મહિને, ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૨ના રોજ, તેમણે સ્વર્ગવાસ કર્યો | શ્રી પ્રભુલાલભાઈને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓ આવડતી હતી, જોકે એમણે નાટકો માત્ર ગુજરાતીમાં લખ્યાં છે. એમનાં નાટકોના અનુવાદ અન્ય ભાષાઓમાં પણ બીજા લેખકોને હાથે થયા છે. એમણે પૌરાણિક, ઐતિહાસિક અને સામાજિક નાટકો લખ્યા છે. બાળક પ્રભુદાસને પિતાએ અઢળક વાર્તાઓ સંભળાવેલી. એમાંથી પ્રેરણા મેળવીને એમણે અનેક નાટકોનાં વસ્તુવિધાન યોજ્યાં. જીવનના છેલ્લા બે દાયકા એમની આંખો સાવ જતી રહી એટલે વર્તમાન સાહિત્યના સંપર્કથી થોડા દૂર રહેવું પડેલું. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૬૧ને દિવસે રાષ્ટ્રપતિને વરદ હસ્તે પ્રભુલાલભાઈને સંગીતનાટ્ય અકાદમી તરફથી શ્રેષ્ટ નાટ્યકાર તરીકેનો એવોર્ડ અને સતદ પ્રાપ્ત થયાં ત્યારે એ પ્રજ્ઞાચક્ષુ નાટ્યકારને કેટલો બધો આનંદ થયો હશે! ત્યાર પછી ૧૧ મહિને, ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૨ના રોજ, તેમણે સ્વર્ગવાસ કર્યો | ||
ગરવી ગુજરાતની ધંધાદારી રંગભૂમિના નાટ્યસમ્રાટ પ્રભુદાસભાઈના નાટક | ગરવી ગુજરાતની ધંધાદારી રંગભૂમિના નાટ્યસમ્રાટ પ્રભુદાસભાઈના નાટક ‘વડીલોના વાંકે'એ અનેક વિક્રમો સ્થાપ્યા છે. ‘વડીલોના વાંકે’ રેડિયો પરથી નેશનલ પ્રોગ્રામમાં એક સાથે ૧૩ ભાષાઓમાં રજૂ થયું હતું અને એનું ચલચિત્ર પણ બન્યુ હતું. | ||
એમની છપાયેલી કૃતિઓમાં નાટકો ‘વિદ્યાવારિધિ' અને | એમની છપાયેલી કૃતિઓમાં નાટકો ‘વિદ્યાવારિધિ' અને ‘સામે પાર' નોંધપાત્ર છે. ‘વિદ્યાવારિધિ' મહાકવિ ભારવિના જીવન પર લખાયેલ નાટક છે, જ્યારે ‘સામે પાર' ભાગવતમાં આવતી જડભરતની કથા ઉપરથી લખાયેલ નાટક છે. ‘રંગદેવતાને ચરણે' નામક પુસ્તકમાં સ્વ. રતિલાલ ત્રિવેદીએ પ્રભુદાસભાઈના જીવનનાં રસમય સંસ્મરણો આલેખ્યાં છે. પ્રભુદાસભાઈ માનતા કે પોતાનું ‘નાટક' જોઈને જનાર થોડાક સારા આદર્શોની સુંદર છાપ મન પર લઈને પ્રેક્ષકગૃહ છોડે તો બસ. રંગભૂમિના ઇતિહાસમાં પ્રભુદાસ દ્વિવેદીનું નામ અમર રહેશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> |
edits