મુકામ/વિઝા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 3: Line 3:
{{center|<big><big>'''વિઝા'''</big></big>}}

{{Poem2Open}}
{{Poem2Open}}

પથારીમાં પડ્યાં પડ્યાં જ ગઢીમા બોલ્યાં : ‘હારું મારા બટા! ગણેશ પરમેશર! આગળ રઇન રક્ષા કરે. ફત્તેહ કરીને આવજો!’ એ આટલું બોલ્યાં ત્યાં તો હાંફ ચડી ગયો. ગઢીમાની એક જ ઈચ્છા કે મારા વિજ્યાને અંબેરિકાનો વિઝા મળી જાય ને પરદેશ જઈને કમાય. ગઢીમાને તો એ ય ખબર નથી કે પૃથ્વીના બીજા ગોળાર્ધમાં આવેલો એક બીજો જ દેશ છે અમેરિકા. બસ એટલી જ ખબર છે કે ત્યાં વિઝા વગર ન જવાય. ઝીણકા એવા વિજયને મેલીને ઈનો બાપ ટીબીમાં મરી ગ્યો ને વરહદાડામાં તો ઈની માએ બીજું ઘર ગોતી લીધું. નાનેથી માંડીને જુવાનજોધ કર્યો આ ગઢીમાએ. એમાં ને એમાં બે ખેતરમાંથી એક જ રહ્યું. છેલ્લા ઘણા વખતથી ગઢીમાએ ખાટલો ઝાલ્યો છે. દમનું દરદ એટલી હદે વકરી ગયું છે કે જરાક બોલે તોય મૂઆંતોલ થઈ જાય. છેલ્લા બાર મહિનાથી તો પડખેવાળાં મંજુમા જ બેય જણનું બધું કરે છે. નહિતર તો ભૂખે મરવાનો જ વારો આવે.

17,602

edits