17,546
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
વિદેશ-વસવાટે સાંપડેલા સાહિત્યિક-સાંસ્કૃતિક અનુભવે એમનાં સજ્જતા અને દૃષ્ટિફલક વિસ્તર્યાં હતાં, સમકાલીન ગુજરાતી કવિતા પણ એક નવા તબક્કામાં પ્રવેશી હતી. એને કારણે એમની બીજા તબક્કાની કવિતાનું નિરાળું રૂપ ઊપસે છે. વાસ્તવનું વક્રતાદર્શી નિરૂપણ, કાવ્ય-રચનાની પ્રયોગલક્ષીતા, અભિવ્યક્તિનું વિશિષ્ટ પરિમાણ — આ કવિતાની એક જુદી જ મુદ્રા રચે છે. | વિદેશ-વસવાટે સાંપડેલા સાહિત્યિક-સાંસ્કૃતિક અનુભવે એમનાં સજ્જતા અને દૃષ્ટિફલક વિસ્તર્યાં હતાં, સમકાલીન ગુજરાતી કવિતા પણ એક નવા તબક્કામાં પ્રવેશી હતી. એને કારણે એમની બીજા તબક્કાની કવિતાનું નિરાળું રૂપ ઊપસે છે. વાસ્તવનું વક્રતાદર્શી નિરૂપણ, કાવ્ય-રચનાની પ્રયોગલક્ષીતા, અભિવ્યક્તિનું વિશિષ્ટ પરિમાણ — આ કવિતાની એક જુદી જ મુદ્રા રચે છે. | ||
દેશના સ્વાતંત્ર્ય પછીની વરવી વાસ્તવિકતાની કરુણતા બીજા સમકાલીન કવિઓએ પણ આલેખી હતી. શ્રીધરાણીએ એને વ્યાપક સાંસ્કૃતિક સંદર્ભમાં, કટાક્ષની તીક્ષ્ણ ધારથી, પણ સ્પષ્ટ કાવ્યોદ્ગારથી ‘આઠમું દિલ્હી’ નામના, પ્રવાહી છંદના દીર્ઘ કાવ્યમાં પ્રભાવક રીતે આલેખી છે. જૂનાં-નવાં કાવ્યોના આ સંયુક્ત સંગ્રહ ‘કોડિયાં-1957’નો પ્રારંભ કવિ 1927 આસપાસ રચાયેલા કોઈ આરંભકાલીન કાવ્યથી નહીં પણ 1956માં રચાયેલા આ ‘આઠમું દિલ્હી’થી કરે છે એ કેટલું લાક્ષણિક ને કેવું સૂચક છે! {{Poem2Close}} {{Right|'''— રમણ સોની'''|}} | દેશના સ્વાતંત્ર્ય પછીની વરવી વાસ્તવિકતાની કરુણતા બીજા સમકાલીન કવિઓએ પણ આલેખી હતી. શ્રીધરાણીએ એને વ્યાપક સાંસ્કૃતિક સંદર્ભમાં, કટાક્ષની તીક્ષ્ણ ધારથી, પણ સ્પષ્ટ કાવ્યોદ્ગારથી ‘આઠમું દિલ્હી’ નામના, પ્રવાહી છંદના દીર્ઘ કાવ્યમાં પ્રભાવક રીતે આલેખી છે. જૂનાં-નવાં કાવ્યોના આ સંયુક્ત સંગ્રહ ‘કોડિયાં-1957’નો પ્રારંભ કવિ 1927 આસપાસ રચાયેલા કોઈ આરંભકાલીન કાવ્યથી નહીં પણ 1956માં રચાયેલા આ ‘આઠમું દિલ્હી’થી કરે છે એ કેટલું લાક્ષણિક ને કેવું સૂચક છે! {{Poem2Close}} {{Right|'''— રમણ સોની'''|}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = લેખક-પરિચય | |||
|next = આઠમું દિલ્હી | |||
}} |
edits