2,457
edits
(Created page with "{{Poem2Open}} {{space}} હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે, જેની સુરતા શામળ...") |
No edit summary |
||
Line 11: | Line 11: | ||
આવો હરિ ભજવાનો લહાવો, ભજન કોઈ કરશે રે; | આવો હરિ ભજવાનો લહાવો, ભજન કોઈ કરશે રે; | ||
કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે. | કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે. | ||
પ્રેમળદાસ | {{Right|પ્રેમળદાસ}} | ||
* | * | ||
ભાષા અને ભાવ બંને દૃષ્ટિએ આ મારાં પ્રિય ભજનોમાંનું એક છે. આનો ભાવ સીધેસીધો બાળબોધ છે. આની શ્રદ્ધા પણ બાળબોધ ભોળી જ છે. આમાં સિદ્ધ કર્યું છે કે વેદકાળથી તે મીરાં અને નરસિંહના સમય સુધી ભગવાને જાતે આવીને ભક્તોની ભીડ ભાંગી છે. ભગવાન ભક્તોનાં દુઃખ હરે છે, એમનાં કામ જાતે કરે છે, અને હર વખતે એમને ઉગારે છે, એવી શ્રદ્ધાથી આ ભજન લખાયું છે. | ભાષા અને ભાવ બંને દૃષ્ટિએ આ મારાં પ્રિય ભજનોમાંનું એક છે. આનો ભાવ સીધેસીધો બાળબોધ છે. આની શ્રદ્ધા પણ બાળબોધ ભોળી જ છે. આમાં સિદ્ધ કર્યું છે કે વેદકાળથી તે મીરાં અને નરસિંહના સમય સુધી ભગવાને જાતે આવીને ભક્તોની ભીડ ભાંગી છે. ભગવાન ભક્તોનાં દુઃખ હરે છે, એમનાં કામ જાતે કરે છે, અને હર વખતે એમને ઉગારે છે, એવી શ્રદ્ધાથી આ ભજન લખાયું છે. |
edits