અર્વાચીન કવિતા/(૧) દલપતરીતિના કવિતાલેખકો: Difference between revisions

no edit summary
(+)
No edit summary
Line 370: Line 370:
{{Block center|<poem>જોગ થયો હાવાં, નહી ભ્રાંત, નૌતમ નારી રે,

દાબું છાતી સરસિ એકાંત, પ્યારીમાં તું પ્યારી રે.</poem>}}

આ ઉક્તિ પ્રિયા પ્રત્યે નહિ, પણ માતા ગુજરાત પ્રત્યે છે! કેટલાંક પદો સુંદર અને કદીક જોરદાર પણ છે.
{{Block center|<poem>આ ઉક્તિ પ્રિયા પ્રત્યે નહિ, પણ માતા ગુજરાત પ્રત્યે છે! કેટલાંક પદો સુંદર અને કદીક જોરદાર પણ છે.
મલબારીની સારામાં સારી તથા ઘણી જાણીતી બનેલી કૃતિઓ ‘સંસારિકા’માં છે. કવિએ આમાં દલપતરૂઢિમાંથી નીકળી નવા વિષયો અને નવી શૈલી અજમાવવાનો સફળ પ્રયત્ન કરેલો છે. દેશપ્રીતિનાં સુંદર કાવ્યો નર્મદ પછી પહેલી વાર અહીં મળે છે. ઇતિહાસને પણ કવિએ સુંદર રીતે વિષય તરીકે લીધો છે. કટાક્ષ પણ તેમણે અજમાવ્યો છે. મૌન જેવા વિષયને પણ કવિ સ્પર્શ્યા છે. મલબારીનું પ્રસ્થાન ઘણી રીતે મહત્ત્વનું છે. ઐતિહાસિક દૃષ્ટિના વિકાસપૂર્વક સામાજિક અને આર્થિક અન્યાયો સામે પહેલી વાર અહીં કવિતામાં આવેશ સાથે કહેવામાં આવે છે. પુસ્તકનાં કુલ ૩૫ કાવ્યોમાં ‘સુણ ગરવી ગુજરાત...’, ‘રસ પાતાં રસ પી લે રસિકડા....’, ‘બોલ્યું પાળો રે દેશિયો’, ‘સુરતી લાલા સ્હેલાણી’ તથા ‘સગાં દિઠાં મેં શાહઆલમનાં’ની શ્લોકાન્તવાળી ‘ઇતિહાસની આરસી’ ખાસ જાણીતાં અને કળાબળવાળાં કાવ્યો છે. આ સિવાય કેટલાંક પૂરતાં જાણીતાં ન બનેલાં છતાં સુંદર એવાં કાવ્યો છે. આ સંગ્રહમાં વિષય પ્રમાણે ચિત્રો મૂકવાનો પ્રથમ પ્રયાસ છે, તથા સુંદર છપાઈ અને ઉઠાવની દૃષ્ટિએ પણ આ પુસ્તક અગત્યનું છે.

મલબારી સાથે શુદ્ધ ગુજરાતીના લેખન તરફ વળેલા બીજા બે-ત્રણ પારસી લેખકોની પણ નોંધ અહીં જ કરી લઈએ. દીનશા માણેકજી સુતરિયાએ ‘કુળવંતી અથવા અજ્ઞાનવિલાપ’ (૧૮૯૫) લખ્યું છે. નિર્વિદ્યાપુરમાં રહેતા અભણસેન રાજાની કુળવંતી નામની પુત્રી જ્ઞાનસાગરના પુત્ર વિદ્યાવંત ઉપર પ્રેમમાં પડી, ઘર છોડી તેમને પરણે છે, એવી વાર્તાને દેશી ઢાળો તથા સંસ્કૃત વૃત્તોમાં મૂકી છે. વાર્તાનો તંતુ નબળો છે. કથનમાં ચાતુર્ય લાવવાનો લૂલો પ્રયત્ન છે. પુસ્તકના બે ગુણ : એક તો ઘણી શુદ્ધ કહેવાય તેવી તેની ભાષા છે, બીજો સ્ત્રીને ઘર છોડી નીકળવા જેટલી સબળા બનાવી છે તે.

શુદ્ધ ગુજરાતી લખનાર પારસી કવિઓમાં દાદી એદલજી તારાપોરવાળાનું સ્થાન ગણનાપાત્ર છે. એમનું જાણીતું થયેલું ‘પશુમાં પડી એક તકરાર’ કાવ્ય પશુ-હક રક્ષક (૧૮૯૬) નામના એક ઇનામને માટે લખેલા સંગ્રહમાં આવેલું છે. અશોકનાં ૧૪ ફરમાનોમાંથી એક ફરમાનને પણ તેમણે કાવ્યમાં ગૂંથ્યું છે. ૧૯૦૪માં તેમણે ‘દાદી શતસાઇ’માં પોતાના હજારો દોહરામાંથી વીણીને ૭૦૧ દોહરા પણ આપ્યા છે, જેમાંના કેટલાક તેમણે દશ વરસની ઉંમરે પણ લખેલા છે. આવા દોહરાની ખૂબી સામાન્યતઃ તેમાં મુકાયેલા દૃષ્ટાંતની ચમત્કૃતિ ઉપર રહે છે. એવી ચમત્કૃતિ લેખકમાં બહુ નથી. ભાષા સુંદર, નિર્મળ-શુદ્ધ છે.

જમશેદજી રુસ્તમજી ઉમરીગરના ‘જમશીદવાણી’ (૧૯૦૪)માં ઉપદેશ અને ભક્તિનીતિનાં કાવ્યો છે. ભાષામાં પારસી બોલીનો મરોડ રહી ગયો છે. લેખક અદ્વૈત તત્ત્વજ્ઞાનથી પરિચિત લાગે છે. ઈશ્વરનું સ્તવન કરતાં તે કહે છે :
જમશેદજી રુસ્તમજી ઉમરીગરના ‘જમશીદવાણી’ (૧૯૦૪)માં ઉપદેશ અને ભક્તિનીતિનાં કાવ્યો છે. ભાષામાં પારસી બોલીનો મરોડ રહી ગયો છે. લેખક અદ્વૈત તત્ત્વજ્ઞાનથી પરિચિત લાગે છે. ઈશ્વરનું સ્તવન કરતાં તે કહે છે :</poem>}}
અચિન્ત્ય ને અજરામર ને વળી અકળ સકલ જગસ્વામી
{{Block center|<poem>અચિન્ત્ય ને અજરામર ને વળી અકળ સકલ જગસ્વામી</poem>}}
{{Poem2Open}}
છંદો સારા છે, પણ પારસી ઢબની બેતો એથી ય વિશેષ સારી છે. એમાં કવિની કલમ કંઈક જોર પણ પકડે છે. શુદ્ધ ગુજરાતી તરફ પહોંચવાનો લેખકનો શુભ પ્રયત્ન નોંધપાત્ર છે. કલાપીના સંવાદો ઉપરથી જેસલ અને તોળલના સંવાદને તેમણે પદ્યરૂપ આપેલું છે. અને તે આ લેખકની એક સારી પ્રાસાદિક કૃતિ છે.

આ રીતે શુદ્ધ ભાષામાં લખનાર બીજા પારસી લેખકોનાં નામ શ્રી કૃષ્ણલાલ ઝવેરીએ તેમના ‘ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો’માં મૂક્યાં છે તે નીચે પ્રમાણે છે : સોરાબ પાલમકોટ, પેસ્તનજી કે. તારાપોરવાળા, ફીરોઝ બાટલીવાળા અને ડા. ડી. એન. પટેલ. આ લેખકોમાંથી કોઈની કૃતિઓ બહાર પડી નથી. શ્રી ઝવેરીએ સોરાબ પાલમકોટ અને પેસ્તનજી તારાપોરવાળાની જે પંક્તિઓ ટાંકી છે તે તે લેખકની શૈલીનો કંઈક ખ્યાલ આપતી હોવાથી અહીં ઉતારીશું :

‘વિલાપ વિભિષણનો સુણી બોલ્યા ત્યાં રઘુવીર,
{{Poem2Close}}
મિત્ર શોક મિથ્યા હવે, વીર પુરુષ ધર ધીર,
{{Block center|<poem>‘વિલાપ વિભિષણનો સુણી બોલ્યા ત્યાં રઘુવીર,
મિત્ર શોક મિથ્યા હવે, વીર પુરુષ ધર ધીર,
– પાલમકોટના ‘ઈદ્રજિતવધ’ના લાંબા કાવ્યમાંથી.

વાયુ! જેવો અનુભવ અહીં પામતો હ્યાં વહે તું,

ધીમે ધીમે સકલ વસુધા વ્યાપતો તે રહે તું!
ધીમે ધીમે સકલ વસુધા વ્યાપતો તે રહે તું!
કે સૌ તેનું શ્રવણ કરતાં શાંતિ પામે સદાનાં,

ચાખે તેઓ અમર સુખ આ સ્વપ્નની વાટિકાનાં.
ચાખે તેઓ અમર સુખ આ સ્વપ્નની વાટિકાનાં.
– તારાપોરવાળાના ’સ્વપ્નવાટિકા’માંથી.
– તારાપોરવાળાના ’સ્વપ્નવાટિકા’માંથી.
આ કાવ્ય ‘કાવ્યમાધુર્ય’માં સંગ્રહાયેલું છે.
આ કાવ્ય ‘કાવ્યમાધુર્ય’માં સંગ્રહાયેલું છે.</poem>}}
{{Poem2Open}}
વિદ્યાર્થી શામજી રતનજીના ‘વડોદરા વર્ણન’ (૧૮૭૬)માં એક આગનું જોરદાર વર્ણન છે. ખાસ કરીને તેની ઉપમાઓ :

...જેમ વીજળી ચમકે મોટે પર્વ, અગ્ની આવી રે,
{{Poem2Close}}
ભીમ લેઈ ચડ્યો ગદા જેમ, અગ્ની આવી રે.
{{Block center|<poem>...જેમ વીજળી ચમકે મોટે પર્વ, અગ્ની આવી રે,
માત ક્રોધી સ્વભાવ લઈ એમ, અગ્ની આવી રે,
ભીમ લેઈ ચડ્યો ગદા જેમ, અગ્ની આવી રે.
શુરે નીકળ્યા પાંડવ શૂર, અગ્ની આવી રે,
માત ક્રોધી સ્વભાવ લઈ એમ, અગ્ની આવી રે,
જેમ નાદીર તૈમૂર આવ્યા ક્રૂર, અગ્ની આવી રે.
શુરે નીકળ્યા પાંડવ શૂર, અગ્ની આવી રે,
જેમ નાદીર તૈમૂર આવ્યા ક્રૂર, અગ્ની આવી રે.</poem>}}
{{Poem2Open}}
ઓઝા લલ્લુભાઈ કાલિદાસે દલપતરીતિમાં પુષ્કળ લખ્યું છે. તેઓ કાઠિયાવાડમાં એક શિક્ષક હતા. તેમનાં નીચેનાં પુસ્તકો બહાર પડ્યાં છે : ‘આર્યોપદેશ’ (૧૮૭૭), ‘કાવ્યપ્રભાકર’ (૧૮૮૯) ‘લલ્લુશતશાઈ’ (૧૮૯૨), ‘બાળાસદુપદેશબત્રીશી’ (૧૮૯૩), ‘કાવ્યકુસુમાકર ભા. ૧’ (૧૯૦૬), ‘ગુજરાતી કાવ્ય રામાયણ’ (૧૯૧૭).

દલપતશૈલી પર તેમણે સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું છે. ભાષાનાં ઝડઝમક, ઉપમાઓ તથા બીજાં અલંકરણો તે ચાતુર્યપૂર્વક સાધી શકે છે. તેમની વાણીમાં કટાક્ષ અને બળ બંને છે. તેમને પોતાની કાવ્યશક્તિ વિશે કશા અભિમાની કે દુરાગ્રહી ખ્યાલો પણ નથી. વિવેચકો પાસે તે આશા રાખે છે કે ‘પોતાની ટીકાનાં તિક્ષ્ણ બાણો આ પુસ્તક પર ફેંકી, પોતાનો યથાર્થ ધર્મ બજાવી, મને તથા મારા જેવા બીજા ગ્રંથકારોને પણ વ્યાજબી ઇન્સાફ આપશે.’ કેટલીક રીતે તેમનાં કાવ્યો દલપતરામની પૂર્તિ જેવાં છે. ‘હુન્નરખાનની ચડાઈ’ પેઠે એમણે ‘આર્યસિંહ અને અફીણસિંહ’ની લડાઈ વર્ણવી છે. દલપતે બાકી મૂકેલાં બીજાં વ્યસનોની કવિતા આ તથા બીજા કવિઓએ પૂરી કરી છે.

કવિએ હજારો દોહરા લખેલા છે, અને તે સુંદર ઘાટીલી શૈલીમાં દલપતના જેવી જ સમર્થ દૃષ્ટાંતશક્તિ તથા ઉક્તિની ચોટ આ કવિમાં પણ છે :

પારસ ને પરસી થઈ કાંચનમય તલવાર,
{{Poem2Close}}
તોય ત્રણ ગુણ નવ તજે માર ધાર આકાર.
{{Block center|<poem>પારસ ને પરસી થઈ કાંચનમય તલવાર,
તોય ત્રણ ગુણ નવ તજે માર ધાર આકાર.</poem>}}
{{Poem2Open}}
વળી,
વળી,
પાપી થાય ન પદમણી, ફેલિ ન થાય ફકીર
{{Poem2Close}}
પામર પંડિત નવ બને, કાગ થાય નવ કીર.
{{Block center|<poem>પાપી થાય ન પદમણી, ફેલિ ન થાય ફકીર
પામર પંડિત નવ બને, કાગ થાય નવ કીર.</poem>}}
{{Poem2Open}}
‘કાવ્યકુસુમાકર’માં તેમણે પોતાની પચીશ વર્ષની બધી કવિતા ભેગી કરી છે. આમાં કવિએ શૃંગારને દલપત કરતાં ઘણા વધારે મુક્ત ભાવે વર્ણવ્યો છે. અને તે બાલાશંકર વગેરેની અસરને લીધે લાગે છે. તેમણે ગઝલો પણ લખી છે :

પદપંકજે પડ્યો પ્રિયા ગુલામ પ્રેમનો,
{{Poem2Close}}
રૂચ્યો ન પ્રેમ પંથ જગત નીતિ નેમનો.
{{Block center|<poem>પદપંકજે પડ્યો પ્રિયા ગુલામ પ્રેમનો,
..નિંદા સ્તુતી સમાન જ્યાં અપમાન માન ના,
રૂચ્યો ન પ્રેમ પંથ જગત નીતિ નેમનો.
દિદારમાં દિલ્લદાર દીવાનો થઈ ભમ્યો.
..નિંદા સ્તુતી સમાન જ્યાં અપમાન માન ના,
દિદારમાં દિલ્લદાર દીવાનો થઈ ભમ્યો.</poem>}}
{{Poem2Open}}
કેટલીક વાર કવિ જૂની રૂઢ અતિશયોક્તિ દ્વારા પણ સુંદર ભાવ ઉપજાવી જાય છે. વિરહાકુળ બની નાયિકા વિહ્‌વળતા પામી છે તેને દાસી પંખો નાખવા આવી ત્યારે નાયિકા કહે છે :

પંખે જાશે પ્રાણ, પ્રજળે પવને કોલસા,
{{Poem2Close}}
દાસી જાત અજાણ, પ્રાણહરણ પંખો ન કર
{{Block center|<poem>પંખે જાશે પ્રાણ, પ્રજળે પવને કોલસા,
જો સ્વામી સુખ થાય, તો તન આ ટુકડા કરું,
દાસી જાત અજાણ, પ્રાણહરણ પંખો ન કર
ધરું આગ, હોલાય લાહ્ય લાગિ તન વિરહની.
જો સ્વામી સુખ થાય, તો તન આ ટુકડા કરું,
ધરું આગ, હોલાય લાહ્ય લાગિ તન વિરહની.</poem>}}
{{Poem2Open}}
કવિએ કેટલાંક સુંદર પદો લખ્યાં છે તેમાં દયારામની ચોટ પણ કદીક આવી જાય છે. આવાં બે અત્યંત સુંદર પદો છે, ‘નાથનાં નેણાં’ અને ‘નયનામૃત’ :

સખી જોને મારા સમ ઝાંખી, નેણાં નંદલાલનાં જી રે,
{{Poem2Close}}
જેણે ભરમાવી ભુરકી નાંખી, નેણાં નંદલાલનાં જી રે.
{{Block center|<poem>સખી જોને મારા સમ ઝાંખી, નેણાં નંદલાલનાં જી રે,
ચપળ ચકોર ચારે દિશાએ ન્યાળતાં,
જેણે ભરમાવી ભુરકી નાંખી, નેણાં નંદલાલનાં જી રે.
આંજેલાં ને અણિયાળાં. નેણાં.
{{gap}}ચપળ ચકોર ચારે દિશાએ ન્યાળતાં,
{{gap}}આંજેલાં ને અણિયાળાં. નેણાં.</poem>}}
{{Poem2Open}}
‘નયનામૃત’ ગુજરાતી કવિતાનું એક ઉત્તમ ઊર્મિક કહેવાય તેવું છે :

વારી જાઉં નગીના નંદના રે તારી મીટમાં મોહનવેલ,
{{Poem2Close}}
વ્રંદાવનની વાટમાં કરતો ગોવાળિયા શું ગેલ.
{{Block center|<poem>વારી જાઉં નગીના નંદના રે તારી મીટમાં મોહનવેલ,
...પ્રાણજીવનની પ્રીતડી રે બેની જીવડલા શું જડેલ,
વ્રંદાવનની વાટમાં કરતો ગોવાળિયા શું ગેલ.
બુટા બીલોરી કાચના રે નથી સાંભળ્યા છૂટા પડેલ.
...પ્રાણજીવનની પ્રીતડી રે બેની જીવડલા શું જડેલ,
...આવજ્યો મારે આંગણે રે કાંઈ છોગલાં મેલી છેલ,
બુટા બીલોરી કાચના રે નથી સાંભળ્યા છૂટા પડેલ.
લલ્લુ નેણાં લાલચુ મારાં નાથ સાથે લાગેલ.
...આવજ્યો મારે આંગણે રે કાંઈ છોગલાં મેલી છેલ,
લલ્લુ નેણાં લાલચુ મારાં નાથ સાથે લાગેલ.</poem>}}
{{Poem2Open}}
‘ગુજરાતી કાવ્ય રામાયણ’માં પ્રથમ વાર રામકથા ટૂંકાવીને સોરઠા-સવૈયા વગેરે છંદોમાં આહ્‌લાદક રીતે મુકાયેલી જોવા મળે છે. શબરી રામને બોર ખવડાવે છે તેની બે પંક્તિઓ નમૂના રૂપે જોઈએ :

ફળ ફોલિ રઘૂવર હાથ દિયે શબરી, પ્રભુ લ્યો વળી અન્ય લિયો;
{{Poem2Close}}
પ્રભુ આ બહુ મીઠું મધુર રૂડું, મુજ હાથનું નાથ જરૂર લિયો.  
{{Block center|<poem>ફળ ફોલિ રઘૂવર હાથ દિયે શબરી, પ્રભુ લ્યો વળી અન્ય લિયો;
પ્રભુ આ બહુ મીઠું મધુર રૂડું, મુજ હાથનું નાથ જરૂર લિયો.</poem>}}
{{Poem2Open}}
ભટ્ટ ગીરજાશંકર મૂળજીનું ‘બાળલગ્નથી બનતી બીના’ (૧૮૭૭) બાળલગ્નના સાહિત્યમાં એક મહત્ત્વનું કાવ્ય છે. ‘વેનચરિત્ર’ની ઢબે તેટલા જ લંબાણથી તે લખાયું છે. આ લેખકે ભોજરાજના જમાનામાં બાળલગ્નો મૂકી દીધાં છે! કાવ્યમાં કવિ કાલિદાસ ભોજ રાજાને રમુજપુરમાં રમુજસિંહની રમુજાબાઈ રાણાંના રમુરાય તનની વાર્તા કહે છે. અને કાલિદાસનું વર્ણન કરતાં કહે છે :

એ કવિની મતિ આગળે હાલ કવિ સહુ ઘાસ.
{{Poem2Close}}
{{Block center|<poem>એ કવિની મતિ આગળે હાલ કવિ સહુ ઘાસ.</poem>}}
{{Poem2Open}}
મયારામ રઘુરામ યાજ્ઞિકે ‘પરસ્ત્રીદુઃખદર્શક’(૧૮૭૭)માં એક વાર્તા લખી, વચ્ચે ગદ્યમાં ટીકા મૂકી, ‘રાંડબાજોને એ રસ્તા ઉપર કાંઈ રુચિ ઓછી થાય એવું એક નાનું શું પુસ્તક’ રચવાનો સંતોષ લીધો છે.

આ વ્યભિચારનિષેધનો ભાવ પણ એ જમાનાના સુધારાનું ખાસ કરીને દલપતવિચારરીતિનું એક અંગ હતો. ‘આ વખતમાં વ્યભિચારાભિમાન બહુ જ વધી ગયેલો જોવામાં આવે છે. પતિવ્રતા સ્ત્રીને વ્રતભંગ કરી પોતે એટલા તો ખુશી થાય છે કે જાણે તેમણે કોઈ મહાભારત કામ કર્યું.’ આમ પોતાની પ્રસ્તાવનામાં એક દલપતઅનુયાયી ઈડરના કવિ નીલકંઠ જીવતરામ લખે છે. પોતાના પર દલપતનું ઋણ સ્વીકારતાં તે લખે છે. ‘આ સુજ્ઞ માણસથી મારે મીત્રતા થઈ અને કવિતાના અભ્યાસમાં વધારો થવાનું સાધન મળ્યું.’ દલપતની મદદથી તેને ઈડર રાજ્યમાંથી વર્ષાસન પણ મળવા લાગેલું. નીલકંઠે સુધારાની શાખાના વિસ્તાર માટે ઠીક ઠીક કવિતા લખી છે. હિંદી ભાષામાં જ કવિતા રચાય એ મતનું તે ઉત્સાહપૂર્વક ખંડન કરે છે. તેનામાં પોતાની કવિતા માટે અહંભાવ પણ ઠીક દેખાય છે. તેની કવિતામાં દલપતની રીતિ ઉપરાંત થોડીક તાજગી છે, બરછટતા પણ છે, વળી દૃષ્ટાંતો લેવામાં કંઈક મૌલિકતા પણ છે. તેણે ઉત્તર હિંદનો પ્રવાસ પણ કર્યો લાગે છે અને તે પ્રવાસનાં વર્ણન પણ આપ્યાં છે. સુધારકોની નિર્બળતાને પણ તેણે કટાક્ષનો વિષય બનાવી છે. વળી દલપતથી જુદા પડી તેણે ‘ધીરે ધીરે સુધારા’ની ભાવનાનો પણ વિરોધ કર્યો છે. ‘જ્યાં ઉન્મત્ત વિચારોથી ભરેલાં ભુંડ જેવા લોક રહેતા હોય અને ઘણું નુકશાન કરતા હોય તેમને તો શસ્ત્ર વિના હઠાવાય જ નહીં.’ આ રીતે કવિમાં કંઈક ખુમારી, કંઈક સ્વતંત્ર વિચારશક્તિ, તથા એક રીતનો નર્મદ જેવો ઊછળતો ઉત્સાહ દેખાય છે. વળી શાહુકારોની ચૂસણનીતિને તેણે જ પ્રથમ વાર સ્પષ્ટ રીતે ખુલ્લી પાડી, ખેડૂતોનો પક્ષ લીધો છેઃ  

ચોર એ જ સાહુકાર, શાહુકારો તો ચોર જ,
{{Poem2Close}}
પ્રસીદ્ધ છતાં ન કોય દેખતું એ રિત ઓર જ.
{{Block center|<poem>ચોર એ જ સાહુકાર, શાહુકારો તો ચોર જ,
ધોળે દહાડે ધાડ, જેમ કોળીની પડતી;
પ્રસીદ્ધ છતાં ન કોય દેખતું એ રિત ઓર જ.
વણિકો કરતા એમ, કહો શું થાયે ચડતી.
ધોળે દહાડે ધાડ, જેમ કોળીની પડતી;
વણિકો કરતા એમ, કહો શું થાયે ચડતી.</poem>}}
 
એનાં બધાં કાવ્યમાં ‘સૌરાષ્ટ્રદર્શન’ મૌલિક કલ્પનાઓવાળું તથા તાજી છંદોરચનાવાળું છે. વળી આશ્ચર્યવિરામોની પ્રચુરતામાં આ લેખક હરિલાલ હ. ધ્રુવનો પ્રથમ પૂર્વજ લાગે છે. દલપતરીતિનો છતાં તેની પ્રકૃતિમાં તો નર્મદને વિશેષ મળતો આવે છે :

રૂઢિ રાજ્ય વિષે અન્યાય!
રૂઢિ રાજ્ય વિષે અન્યાય!
17,185

edits