અર્વાચીન કવિતા/હરિલાલ હર્ષદરાય ધ્રુવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 41: Line 41:
{{Block center|<poem> સ્વદેશની ભક્તિ રે, કે કોઈ વિરલા જાણે!
{{Block center|<poem> સ્વદેશની ભક્તિ રે, કે કોઈ વિરલા જાણે!
સ્વતંત્રતાના રસની રે, લે’જત કોઈ પરમાણે!
સ્વતંત્રતાના રસની રે, લે’જત કોઈ પરમાણે!
<center>...</center>
<center>...</center> શૂર સુભટો હો! રણે રગદોળવા જી!
શૂર સુભટો હો! રણે રગદોળવા જી!
વ્હેમ ગઢ તોડવા હો! ધસો જશે રોળવા જી!
વ્હેમ ગઢ તોડવા હો! ધસો જશે રોળવા જી!
<center>...</center>
<center>...</center> જનની જ્યો શૂરા સામંતો! ધારા તીર્થે જે ન્હાયા!
જનની જ્યો શૂરા સામંતો! ધારા તીર્થે જે ન્હાયા!
કમળપૂજા કરી કોડથી રણ જંગે ઝંપાયા!
કમળપૂજા કરી કોડથી રણ જંગે ઝંપાયા!
<center>...</center>
<center>...</center> એક વાર મેદાન પડ્યા રણ ચડ્યા કે ઘુમવું ઘુમવું!
એક વાર મેદાન પડ્યા રણ ચડ્યા કે ઘુમવું ઘુમવું!
અંગ તરંગિત ઉમંગથી શિર શત્રુ ઝઝુમવું ઝઝુમવું!
અંગ તરંગિત ઉમંગથી શિર શત્રુ ઝઝુમવું ઝઝુમવું!
<center>...</center>
<center>...</center>ખેલું કેઈ પેરે હિંદે હાલ હોરી, પરવશતાગ્નિ હઇયે ર્જ્યોરિ!
ખેલું કેઈ પેરે હિંદે હાલ હોરી, પરવશતાગ્નિ હઇયે ર્જ્યોરિ!
...જ્યારે ત્યારે અમે ખેલું મેદાને, દુશ્મનદળ રઘદોરી!
...જ્યારે ત્યારે અમે ખેલું મેદાને, દુશ્મનદળ રઘદોરી!
કેસરિયાં કરૂં, તોપ બંદુક તાતિ, પિચકારી કરિ ભરૂં ફોરી!
કેસરિયાં કરૂં, તોપ બંદુક તાતિ, પિચકારી કરિ ભરૂં ફોરી!
Line 101: Line 97:
હરિલાલે ‘અમરુશતક’ તથા ’શૃંગારતિલક’ના શ્લોકોના અનુવાદો પણ કરેલા છે, તે સમશ્લોકી નથી છતાં પ્રાસાદિક છે. તેમણે સંસારસુધારાનાં કાવ્યો પણ લખ્યાં છે. તે સંખ્યામાં જોકે થોડાં છતાં ગુણવાળાં છે. શૈલીમાં તથા વિષયોમાં આવી અનેકવિધતા દાખવનાર કવિ આ તબક્કામાં બીજો કોઈ જોવા મળતો નથી. ઊર્મિઓનો આવેગ, દેશપ્રીતિનો ઉત્સાહ, પ્રકૃતિસૌંદર્યની સંવેદનપટુતા અને ઊંચી વર્ણનશક્તિ બતાવનાર, જીવનનાં શૌર્ય અને સૌંદર્ય બંને તત્ત્વોનો ધબકાર ઝીલનાર, મત્ત છતાં પ્રૌઢ સુસંપન્ન બાનીવાળા કલ્પનાસભર કવિ તરીકે હરિલાલનું સ્થાન બહુ ઊંચું રહે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =    ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ‘મકરન્દ’–રમણભાઈ મહીપતરામ નીલકંઠ
|previous =    ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
|next =  ‘મકરન્દ’–રમણભાઈ મહીપતરામ નીલકંઠ
|next =  ‘મકરન્દ’–રમણભાઈ મહીપતરામ નીલકંઠ
}}
}}