અર્વાચીન કવિતા/દામોદર ખુશાલદાસ બોટાદકર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <center><big>'''દામોદર ખુશાલદાસ બોટાદકર'''</big></center> <cente{{Poem2Open}} r>(૧૮૭૦ – ૧૯૨૪)</center> ‘કલ્લોલિની’ (૧૯૧૨), ‘સ્રોતસ્વિની’ (૧૯૧૮), ‘નિર્ઝરિણી’ (૧૯૨૧), ‘રાસતરંગિણી’ (૧૯૨૩), ‘શૈવલિની’ (૧૯૨૫). બોટાદકર આપણા એક ઘ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big>'''દામોદર ખુશાલદાસ બોટાદકર'''</big></center>

<cente{{Poem2Open}}
<center>(૧૮૭૦ – ૧૯૨૪)</center>
r>(૧૮૭૦ – ૧૯૨૪)</center>

{{Poem2Open}}
‘કલ્લોલિની’ (૧૯૧૨), ‘સ્રોતસ્વિની’ (૧૯૧૮), ‘નિર્ઝરિણી’ (૧૯૨૧), ‘રાસતરંગિણી’ (૧૯૨૩), ‘શૈવલિની’ (૧૯૨૫).

બોટાદકર આપણા એક ઘણા લોકપ્રિય તથા શિષ્ટસંમત બનેલા કવિ છે. તેમની આર્થિક દરિદ્રતા તેમની કવિતા તરફ સાક્ષરોનો અને વિવેચકોનો વિશેષ સદ્‌ભાવ મેળવવાનું કારણ બની છે. તેમનાં શરૂઆતનાં કાવ્યો જેને નરસિંહરાવ પૂર્વાશ્રમનાં કાવ્યો કહે છે તે દલપતરીતિનાં તથા જૂના કવિઓની શૈલીનાં ‘કલ્લોલિની’ પૂર્વેનાં કાવ્યોને બાદ કરીએ તો તે પછીની નવી શિષ્ટ અર્વાચીન રીતિની કૃતિઓમાં આપણને આ નીચેની વસ્તુઓ જોવા મળે છે. માનવજીવનના સૂક્ષ્મ ભાવોમાં તેમણે ગૃહજીવન અને ગ્રામ્યજીવનના વિવિધ ભાવોને તથા પ્રસંગોને અને એથી વિશાળ ક્ષેત્રમાં જઈ ઉદાર ત્યાગ-બલિદાનથી ભરેલી પ્રણયભાવનાનાં વિવિધ પાસાંને સ્પર્શ કર્યો છે. તેમણે કાલિદાસને નજર આગળ રાખ્યો છે તેમજ તેમના સમકાલીન અર્વાચીન ગુજરાતમાં ખેડાતી રહેલી ગુજરાતી કવિતાનાં છંદો, રૂપો, વિષયો, રચનારીતિ વગેરેની હરોળમાં રહેવા સતત પ્રયત્ન કર્યો છે. અંગ્રેજીના જ્ઞાનના અભાવે તેઓ અંગ્રેજી કવિતાનો સીધો પરિચય મેળવી શક્યા નથી. તોપણ મિત્રોની સહાયથી વડ્‌ર્ઝવર્થ જેવા કવિઓની કેટલીક કૃતિઓના સંસ્કારો તેમણે ઝીલ્યા છે. પણ કાલિદાસની કળાનું, કે ગુજરાતમાં કલાપી, કાન્ત, ન્હાનાલાલ કે અંગ્રેજીના વડ્‌ર્ઝવર્થ આદિની કળાનું હૃદય શેમાં રહેલું છે તે ઓ તેમના મિત્રોના કે વિવેચકોના સહવાસથી કે પોતાના અભ્યાસબળથી કે સ્વયંસ્ફુરિત સહજ જ્ઞાનથી પામી શક્યા લાગતા નથી. કળાની અને રસની લોકોત્તર ચમત્કૃતિ આ ઉત્તમ કવિઓમાં ઉત્તમ રૂપે કેવી રીતે પ્રકટ થઈ છે તેનું સંપૂર્ણ દર્શન તેમને થયું નથી અને તેથી તેમની ઉત્તમોત્તમ કૃતિઓમાં પણ તે રસની ગહનતામાં અને કળાની અલૌકિકતામાં કે ચમત્કૃતિમાં ગુજરાતના પ્રતિભાશીલ કવિઓની નજીક બહુ ઓછું પહોંચી શક્યા છે.

17,546

edits