17,546
edits
(Created page with "{{#seo: |title_mode= replace |title= છોળ - Ekatra Wiki |keywords= ગુજરાતી કવિતા, પ્રદ્યુમ્ન તન્ના, અભેમન્યુનો રાસડો, અભિમન્યુનો રાસડો |description=This is home page for this wiki |image= Chhol Book Cover.jpg |image_alt=Wiki Logo |site_name=Ekatra Wiki |locale=gu-IN |type=website |modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}} }} {{...") |
No edit summary |
||
Line 20: | Line 20: | ||
'''અભેમન્યુનો રાસડો'''</big> | '''અભેમન્યુનો રાસડો'''</big> | ||
ગીત : ૧૨૮૭ | ગીત : ૧૨૮૭ | ||
સંપાદિકા : '''બહેન યશોમતિ મહેતા''' <center> | સંપાદિકા : '''બહેન યશોમતિ મહેતા''' </center> | ||
Line 212: | Line 212: | ||
{{right|બાળુડો ન કહેશો૦}}</poem>}} | {{right|બાળુડો ન કહેશો૦}}</poem>}} | ||
“તમે ચાલો તો રામજીની આણ રે, હો સુભદ્રાના જાયા! | {{Block center|<poem>“તમે ચાલો તો રામજીની આણ રે, હો સુભદ્રાના જાયા! | ||
તમે ચાલો તો કાઢું મારા પ્રાણ રે, હો સુભદ્રાના જાયા! | તમે ચાલો તો કાઢું મારા પ્રાણ રે, હો સુભદ્રાના જાયા! | ||
વિરાટ મારો પિતા કહીએ, સુદર્શના માહારી માત : | વિરાટ મારો પિતા કહીએ, સુદર્શના માહારી માત : | ||
મેં તો ઓળખિયા, જ્યારે ઝાલ્યો ચોરીમાં હાથ રે, | મેં તો ઓળખિયા, જ્યારે ઝાલ્યો ચોરીમાં હાથ રે, | ||
હો સુભદ્રાના જાયા! | {{right|હો સુભદ્રાના જાયા!}} | ||
અર્જુન સરખા સસરા મારે, સુભદ્રા સરખાં સાસુ : | અર્જુન સરખા સસરા મારે, સુભદ્રા સરખાં સાસુ : | ||
કૃષ્ણ સમા મામાજી મારે, રણવટ જાઓ તે ફાંસુ રે, | કૃષ્ણ સમા મામાજી મારે, રણવટ જાઓ તે ફાંસુ રે, | ||
હો સુભદ્રાના જાયા! | {{right|હો સુભદ્રાના જાયા!}} | ||
તમે અર્જનના તનુજ કહાવો, વસુદેવના પુત્રીજ : | તમે અર્જનના તનુજ કહાવો, વસુદેવના પુત્રીજ : | ||
કૃષ્ણના ભાણેજ કહાવો, ભીમ તણા ભત્રીજ રે, | કૃષ્ણના ભાણેજ કહાવો, ભીમ તણા ભત્રીજ રે, | ||
હો સુભદ્રાના જાયા! | {{right|હો સુભદ્રાના જાયા!}} | ||
સોળ કળાએ ચંદ્ર શોભે, તેવી શોભા તમારી : | સોળ કળાએ ચંદ્ર શોભે, તેવી શોભા તમારી : | ||
જેવું હસ્તિનાપુર બેસણું, તેવી હું અર્ધાંગા નારી રે. | જેવું હસ્તિનાપુર બેસણું, તેવી હું અર્ધાંગા નારી રે. | ||
હો સુભદ્રાના જાયા! | {{right|હો સુભદ્રાના જાયા!}} | ||
રાજહંસ તમને જાણીને મેં, કર્યો તમારો સંગ! | રાજહંસ તમને જાણીને મેં, કર્યો તમારો સંગ! | ||
જો જાણત બગ બાપડો, તો કેમે ન અર્પત અંગ રે, | જો જાણત બગ બાપડો, તો કેમે ન અર્પત અંગ રે, | ||
હો સુભદ્રાના જાયા! | {{right|હો સુભદ્રાના જાયા!}}</poem>}} | ||
‘મને મારીને રથડા ખેડ રે, બાળા રાજા રે! | {{Block center|<poem>‘મને મારીને રથડા ખેડ રે, બાળા રાજા રે! | ||
મને જુથે તે સાથે તેડ રે, બાળા રાજા રે! | મને જુથે તે સાથે તેડ રે, બાળા રાજા રે! | ||
આપણી સરખાસરખી જોડ રે, બાળા રાજા રે! | આપણી સરખાસરખી જોડ રે, બાળા રાજા રે! | ||
Line 245: | Line 245: | ||
રથ ખેડો તો કહાવું પ્રાણ રે, બાળા રાજા રે! | રથ ખેડો તો કહાવું પ્રાણ રે, બાળા રાજા રે! | ||
નારી કેશ સમૂળા કાઢે રે, બાળા રાજા રે! | નારી કેશ સમૂળા કાઢે રે, બાળા રાજા રે! | ||
રથ ઉપર દેહ પછાડે રે, બાળા રાજા રે! | રથ ઉપર દેહ પછાડે રે, બાળા રાજા રે!</poem>}} | ||
“તારૂં રૂપ દેખી જુધ્ધે ન ચઢત રે, ઉત્તરા રાણી રે! | |||
{{Block center|<poem>“તારૂં રૂપ દેખી જુધ્ધે ન ચઢત રે, ઉત્તરા રાણી રે! | |||
મેં તો નથી દીઠી પગની પાહાની રે, ઉત્તરા રાણી રે! | મેં તો નથી દીઠી પગની પાહાની રે, ઉત્તરા રાણી રે! | ||
મેં તો નથી દીઠી નાકની દાંડી રે, ઉત્તરા રાણી રે! | મેં તો નથી દીઠી નાકની દાંડી રે, ઉત્તરા રાણી રે! | ||
Line 274: | Line 275: | ||
તારાં આવતાં ઝીલીશ બાણ રે, બાળા રાજા રે! | તારાં આવતાં ઝીલીશ બાણ રે, બાળા રાજા રે! | ||
મેં તો ઝાલી ઘોડીલાની વાગ રે, બાળા રાજા રે! | મેં તો ઝાલી ઘોડીલાની વાગ રે, બાળા રાજા રે! | ||
રથ થંભાવો નહિ દઉં માગ રે, બાળા રાજા રે! | રથ થંભાવો નહિ દઉં માગ રે, બાળા રાજા રે!</poem>}} | ||
‘ગોરી! મેહેલો ઘોડીલાની વાગ રે, કુંવરી રાવતણી! | |||
{{Block center|<poem>‘ગોરી! મેહેલો ઘોડીલાની વાગ રે, કુંવરી રાવતણી! | |||
ખસો, રથતણો દો માગ રે, કુંવરી રાવતણી! | ખસો, રથતણો દો માગ રે, કુંવરી રાવતણી! | ||
મારૂં માંસ શિયાળ ન ખાય રે, કુંવરી રાવતણી! | મારૂં માંસ શિયાળ ન ખાય રે, કુંવરી રાવતણી! | ||
Line 291: | Line 293: | ||
તો હું છેદું મામા કેરૂં શીશી રે, કુંવરી રાવતણી! | તો હું છેદું મામા કેરૂં શીશી રે, કુંવરી રાવતણી! | ||
મને ખોટી કહી’તી નાર રે, કુંવરી રાવતણી! | મને ખોટી કહી’તી નાર રે, કુંવરી રાવતણી! | ||
આપણ મળીશું પેલે અવતાર રે, કુંવરી રાવતણી! | આપણ મળીશું પેલે અવતાર રે, કુંવરી રાવતણી!</poem>}} | ||
મારૂં જોબનીયું ભરપૂર રે, બાળા રાજા રે! | {{Block center|<poem>મારૂં જોબનીયું ભરપૂર રે, બાળા રાજા રે! | ||
મને મહેલીને ચાલ્યા દૂર રે, બાળા રાજા રે! | મને મહેલીને ચાલ્યા દૂર રે, બાળા રાજા રે! | ||
મેં તો શોરે કીધો અધર્મ રે, બાળા રાજા રે | મેં તો શોરે કીધો અધર્મ રે, બાળા રાજા રે | ||
Line 304: | Line 306: | ||
મેં તો કુંડાં કલંક ચડાવ્યાં રે, બાળા રાજા રે! | મેં તો કુંડાં કલંક ચડાવ્યાં રે, બાળા રાજા રે! | ||
મેં તો દીવે દીવા કીધા રે, બાળા રાજા રે! | મેં તો દીવે દીવા કીધા રે, બાળા રાજા રે! | ||
મને તેહેનાં પ્રાશ્ચિત લાગ્યાં રે, બાળા રાજા રે! | મને તેહેનાં પ્રાશ્ચિત લાગ્યાં રે, બાળા રાજા રે!</poem>}} | ||
(ખંડિત) | (ખંડિત) | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<center> | |||
ગુજરાત રાજ્ય સરકાર પુરસ્કૃત<br> | |||
<big><big><big>'''ગુજરાતી લોકસાહિત્યમાળા'''</big></big></big><br> | |||
Line 318: | Line 324: | ||
'''મણકો ત્રીજો'''<br> | |||
મણકો ત્રીજો | |||
Line 344: | Line 335: | ||
ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ. | ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ. | ||
</center> | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
<center> | |||
'''કિંમત''' | |||
કિંમત | |||
બે રૂપિયા ને પંચોતેર નયા પૈસા | બે રૂપિયા ને પંચોતેર નયા પૈસા | ||
</center> | |||
<hr> | |||
{{hi|3.35em|પ્રકાશક : ગુજરાત રાજ્ય સરકાર વતી શ્રી. પ્રહલાદભાઈ ચી. પરીખ, અમદાવાદ. જિલ્લા શિક્ષણાધિકારી, મંત્રી—ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ.}} | |||
મુદ્રક : ગુજરાત રાજય મુદ્રણાલય, અમદાવાદ.<br> | |||
{{gap|10em}}પહેલી આવૃત્તિ : માર્ચ ૧૯૬૩. | |||
મુદ્રક : ગુજરાત રાજય મુદ્રણાલય, અમદાવાદ. | |||
પહેલી આવૃત્તિ : માર્ચ ૧૯૬૩. |
edits